પટેલ

Lakshachandi Mahayagya : ઊંઝા જતો દરેક રસ્તો બન્યો મા ઉમિયામય, જુઓ પાટીદારોના લક્ષચંડી મહાયજ્ઞ મંડપથી ખાસ Photos

Unjha Lakshachandi Mahayagya Live: 10 લાખ પાટીદારોના ઘરે આમંત્રણ પત્રિકા દ્વારા ઉમિયા માતાજીનું તેડુ મોકલવામાં આવ્યું છે. આજથી ઉંઝાના ઉમિયા ધામમાં પટેલોનો પાવર બતાવતો મોટો મહોત્સવ શરૂ થવા જઈ રહ્યો છે. જેના માટે  800 વીઘા જમીનમાં લક્ષચંડી મહોત્સવ માટે ખાસ ઉમિયાનગર ઉભું કરાયું છે. ત્યારે હાલ ઉંઝા જતા દરેક માર્ગે મા ઉમિયાનો જયઘોશ બોલાવાઈ રહ્યો છે. ઉંઝા જતો દરેક રસ્તો ઉમિયામય બની ગયો છે. આખા રસ્તે માનવમહેરામણ ઉમટેલું જોવા મળી રહ્યું છે. 

Dec 18, 2019, 03:14 PM IST
Patel family of Shahibaug play important role in Jagannath yatra PT2M

શાહિબાગનો પટેલ પરિવાર કરશે ભગવાન જગન્નાથનું મામેરું

ભગવાન જગન્નાથની રથયાત્રાની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. તેમાં પણ ભગવાનનુ મામેરુ કરવા લોકો વર્ષોના વર્ષો રાહ જોવે છે. ત્યારે આ વર્ષે આ અનોખો લાભ શાહીબાગ ખાતે રહેતા કાનજીભાઇ પટેલને મળ્યો છે. 20થી 25 વર્ષ બાદ કાનજીભાઇને જગન્નાથ ભગવાનનું મામેરુ કરવાનો મોકો મળ્યો છે. આખો પરિવાર મામેરાની તૈયારીમાં લાગી ગયો છે.

Jun 15, 2019, 10:40 AM IST
Voter Na  Ghare Reporter Navasari PT5M32S

વોટરના ઘરે રિપોર્ટર: નવસારીનો પટેલ અને દેસાઈ પરિવાર શું માને છે? જુઓ

વોટરના ઘરે રિપોર્ટર અંતર્ગત અમારી ટીમ પહોંચી નવસારી, કબીલપોરમાં આવેલ કેસર પાર્કમાં રહેતા દેસાઇ અને પટેલનું શું કહેવું છે 2019ની ચૂંટણીને લઇને આવો સાંભળીએ

Apr 10, 2019, 04:25 PM IST

ગુજરાતીની અમેરિકામાં હત્યા, પોતાની જ મોટલની રૂમમાંથી લાશ મળી

અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા કરવામાં આવી છે. વલસાડના ભીખુભાઇ પટેલની અમેરિકાના બવાનામાં તેમની જ મોટેલમાં લાશ મળી આવી છે. આ હત્યાને પગલે વલસાડ જિલ્લામાં પાટીદાર સમાજમાં વાયુવેગે વાત પ્રસરી ગઈ હતી. 

Apr 5, 2019, 02:45 PM IST

સુરત: જુનિયર કેજીના બાળક પર ડ્રાયવરે ચડાવી સ્કૂલવાન, ડ્રાયવર ફરાર

શહેરમાં દિવસેને દિવસે સ્કૂલવાન ચાલકોનો ત્રાસ વધી રહ્યો છે. મળતા અહેવાલ મુજબ જુનિયર કેજીમાં અભ્યાસ કરતા આરવ પ્રદીપ પટેલ નામના યુવક પર સ્કૂલવાનની બેદરકારીને કારણે ડ્રાઇવરે વાન હંકારત બાળક વાનના ટાયર નીચે આવી ગયો હતો. અને ઘટનાથી બાળક ગંભીર રીતે ઘાયલ થયો છે. આ સમગ્ર ઘટનાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે.

Feb 4, 2019, 06:19 PM IST

સુરત: દીવાલ ધરાશાયી થતા પટેલ પરિવારના પાંચ દટાયા, બેના મોત

ઓલપાડ તાલુકાના મીરજાપોર ગામે શનિવારનો દિવસ પટેલ પરિવાર માટે માતમ લઈને આવ્યો છે. મીરજાપોરના ખૂણા ફળીયામાં મકાનનું કામ ચાલી રહ્યું હતું. ત્યારે પટેલ પરિવારના પાંચ સભ્યો જૂની દીવાલ નજીક બેઠા હતા. ત્યારે અચાનક જૂની દીવાલ ધરાશાયી થતા પટેલ પરિવારના પાંચ સભ્યો દીવાલ નીચે દબાઈ ગયા હતા.
 

Jan 5, 2019, 06:43 PM IST

આ ગુજરાતનું એવું મંદિર જ્યા દાનમાં આપવામાં આવેલી રકમ પણ અપાય છે દાનમાં

ડવા પાટીદાર સમાજની કુળદેવી ઉઝા ઉમિયા માતાના મંદિરે દાના આપાવમાં આવેલી રકમ ટ્રસ્ટ દ્વારા દાનમાં જ આપી દેવામાં આવે છે. 
 

Dec 21, 2018, 07:15 AM IST
PM મોદીએ અમેરિકામાં વસતા પાટીદારોને શું કહ્યું? જુઓ વીડિયો PT3M

PM મોદીએ અમેરિકામાં વસતા પાટીદારોને શું કહ્યું? જુઓ વીડિયો

Pm Modi Addressing Patel community that are living in America

Stay connected with us on social media platforms:

Subscribe us on YouTube
https://goo.gl/5v9imZ

Like us on Facebook
https://www.facebook.com/zee24kalak.in/

Jul 6, 2018, 11:45 AM IST

પરેશ ધાનાણીએ સીએમને લખ્યો પત્ર, પાટીદાર મુદ્દે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવાની કરી માંગ

વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ પાટીદારોને અનામત, પોલીસ દમન, અને પોલીસ કેસ અંગે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવા માટે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખ્યો છે. 

May 29, 2018, 08:49 PM IST