શાહિબાગનો પટેલ પરિવાર કરશે ભગવાન જગન્નાથનું મામેરું

ભગવાન જગન્નાથની રથયાત્રાની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. તેમાં પણ ભગવાનનુ મામેરુ કરવા લોકો વર્ષોના વર્ષો રાહ જોવે છે. ત્યારે આ વર્ષે આ અનોખો લાભ શાહીબાગ ખાતે રહેતા કાનજીભાઇ પટેલને મળ્યો છે. 20થી 25 વર્ષ બાદ કાનજીભાઇને જગન્નાથ ભગવાનનું મામેરુ કરવાનો મોકો મળ્યો છે. આખો પરિવાર મામેરાની તૈયારીમાં લાગી ગયો છે.

Trending news