हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
9/ 1
(3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પતંગોત્સવ
પતંગોત્સવ News
Granddaughter
મોરના ઇંડા ચિતરવા ન પડે: પૌત્રી દાદા અમિત શાહની આંગળી પકડી જગન્નાથ મંદિર પહોંચી
આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉતરાયણની ઉજવણી પોતાના પરિવાર સાથે કરવા માટે અમદાવાદ આવ્યા છે. આજે મકરસંક્રાંતિના પાવન પર્વે ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે ભગવાન જગન્નાથના દર્શન કર્યા હતા. અમિત શાહ પુત્રની પુત્રીને પણ આંગળીએ પકડીને મંદિર લઇ આવ્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોતાના પરિવાર સાથે ભગવાન જગન્નાથ મંદિરે ભગવાન જગન્નાથના ચરણોમાં શીશ ઝુકાવીને આશિર્વાદ પ્રાપ્ત કર્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોતાનાં પરિવાર સાથે ચરણોમાં શીશ ઝુકાવીને ભગવાન જગન્નાથની આરતી કરી હતી.
Jan 14,2021, 17:51 PM IST
Rangeela Rajkot
રંગીલા રાજકોટ વાસીઓએ PPE કીટ પહેરીને પતંગો ચગાવ્યા અને ધાબા પર ડાન્સ કર્યો
કોરોના કહેર વચ્ચે આજે ગુજરાતમાં ઉતરાયણની ઉજવણી થઇ રહી છે. છેલ્લા ઘણા દિવસોથી કેસો સતત ઘટી રહ્યા હોવાનાં કારણે લોકોમાં ઉતરાયણનો પ્રમાણમાં સારો એવો ઉત્સાહ જોવા મળી રહ્યા છે. જો કે અનેક વિસ્તારોમાં ધાબા ખાલી પણ જોવા મળ્યા હતા. લોકોએ પતંગની સાથે સાથે ક્યાંક ડાન્સ તો ક્યાંક ચિક્કીઓ અને ઉંધીયાનો આનંદ માણ્યો હતો. રાજકોટમાં અનોખી રીતે પીપીઇ કીટ પહેરીને પતંગ ચગાવતા જોવા મળ્યા હતા. પીપીઇ કીટ પહેરીને ડાન્સ અને ગરબા પણ કર્યા હતા.
Jan 14,2021, 16:45 PM IST
Unique
ઉતરાયણનાં દિવસે સોમનાથ મંદિરમાંથી મળી આવ્યું અનોખુ પ્રાચીન મંદિર અને પ્રતિમાઓ
સોમનાથ મંદીર આસપાસ 2017 માં ગાંધીનગર પુરાતત્વ ખાતા દ્વારા ભુગર્ભ માં આધુનીક સાધનો વડે સંશોધન કરી અને સોમનાથ ટ્રસ્ટ ને એક રીપોર્ટ સોંપવામાં આવ્યો. જેમા સોમનાથની આજુબાજુના અનેક વિસ્તારોમાં ઈતિહાસને લક્ષીને ભુગર્ભમાં અનેક બાંધકામ અને ધાતુઓની પ્રતિમાં હોવાનુ રીપોર્ટમાં સામે આવ્યુ. સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીની 2017 માં દીલ્હી ખાતે એક બેઠક વર્ષ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નિવાસસ્થાને મળી હતી. જેમાં સોમનાથના રહેવાસી અને ટ્રસ્ટી જે.ડી. પરમારે સોમનાથ આજુબાજુના વિસ્તારમાં પુરાતત્વ સંશોધન થવુ જોઈએ તેવો અભિપ્રાય આપ્યો હતો.
Jan 14,2021, 14:21 PM IST
Kite festival
અમદાવાદના રાવત પરિવારે રોનક ગુમાવ્યો, ધાબાથી પરથી પટકાતા મોત
Jan 5,2021, 16:20 PM IST
Kite festival
પતંગ બજારમાં કોરોનાનો વાયરો, નોખા મેસેજ સાથેની પતંગ એક ધાબાથી બીજા ધાબા પર ઉડશે
Jan 5,2021, 12:41 PM IST
Uttarayan
આ વર્ષે સોસાયટી કે અપાર્ટમેન્ટની અગાશીમાં સાથે મળીને ઉત્તરાયણની ઉજવણી નહિ કરી શકાય
Jan 3,2021, 13:48 PM IST
Kite festival
સરકારનો મહત્વનો નિર્ણય, ગુજરાતમાં તમામ પતંગોત્સવ રદ કરાયા
Dec 30,2020, 13:39 PM IST
Kite festival
ઉત્તરાયણના તહેવાર અંગેના સૌથી મોટા સમાચાર
કોરોનાને કારણે તહેવારોની ઉજવણી પર બ્રેક લાગી છે. ત્યારે નવા વર્ષે સૌથી પહેલા તહેવાર ઉત્તરાયણનો આવે છે. ત્યારે ઉત્તરાયણના તહેવાર અંગેના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. કોરોનાના સંક્રમણને ધ્યાનમાં લઈને રાજ્યમાં આ વર્ષે પતંગોત્સવ (kite festival) નું આયોજન નહિ થાય. ગુજરાતભરમાં યોજાતા આતંરરાષ્ટ્રીય પતંગોત્સવ રદ્દ કરવામાં આવ્યા છે. કોરોના સંક્રમણના કારણે આ નિર્ણય લેવાયો છે. જોકે, હાઇકોર્ટની ટકોર બાદ સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
Dec 26,2020, 12:52 PM IST
Stree Dancer 3D
Kite Festival: 'સ્ટ્રીટ ડાન્સર 3D'ની સ્ટારકાસ્ટ અમદાવાદના આંગણે
ફિલ્મ કલાકાર વરુણ ધવન, શ્રદ્ધા કપૂર, રેમો ડિસોઝા, નૌરા ફતેહી, ધર્મેશ અને ભૂષણ કુમાર પણ જોવા મળ્યાં. આ ઉપરાંત જાણીતી સિંગર ધ્વની ભાનુશાળી પણ કાઈટ ફેસ્ટીવલમાં પહોંચી હતી. આ સાથે તેઓએ પતંગની મજા પણ માણી હતી.
Jan 11,2020, 14:54 PM IST
Trending news
HMPV Virus
ચીનમાં ફરી ફેલાઈ રહસ્યમયી બિમારી! હ્યુમન મેટાપ્યુમોવાયરસથી બચવાનો શું છે ઉપાય?
social media
માતા-પિતાની મંજૂરી જરૂરી.. બાળકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ અંગે સરકારની નવો પ્લાન,જાણો
Rajkot
લેટરકાંડઃ જેલમાંથી બહાર આવી પાયલ ગોટી, હવે આ બેંકમાંથી મળી નોકરીની ઓફર
Gujarat Education Department
વિકસિત ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા કથળી ગઈ, 2462 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક
Human Metapneumovirus
ડરવાની જરૂર નથી; ચીનમાં ફેલાતા HMPV અંગે ભારતીય આરોગ્ય એજન્સીએ આપી સલાહ
grah gochar
વર્ષ 2025માં ગ્રહોનું પહેલું મહાગોચર, 4 જાન્યુઆરીએ બદલાશે 5 રાશિઓનું નસીબ!
Lottery scam
બનાસકાંઠા જિલ્લામાં મોટું કૌભાંડ! ગૌશાળાના નામે ડ્રો કરી લોકો સાથે છેતરપિંડી
RBI
પર્સનલ લોન પર RBIનો નવો નિયમ, હવે સરળતાથી નહીં મળે લોન!
Amreli letterkand
અમરેલી લેટરકાંડઃ પાટીદાર સમાજની દીકરીના કોર્ટે જામીન કર્યા મંજૂર
rajkot police
રાજકોટમાં અસલી પોલીસને પડકાર ફેંકતી નકલી પોલીસ, બે દિવસમાં બે ડુપ્લીકેટ પોલીસ ઝડપાઈ