Lok Sabha Election 2024: લોકસભાની ચૂંટણીઓમાં ગુજરાતના ૪.૫૯ લાખથી વધુ મતદારોની 'નોટા' ઉપર પોતાની પસંદગી ઉતારીને મતદાન કર્યું. પરિણામ પર તેની કેટલાંક અંશે અસર જરૂર વર્તાઈ. જાણો કયા જિલ્લામાં સૌથી વધુ થયો નોટાનો ઉપયોગ...
Gujarat Lok Sabha Election Result 2024: ગુજરાતમાં આ વખતે માહોલ બદલાયો છે. પહેલાં અને બીજા રાઉન્ડમાં કોંગ્રેસ કેટલીક સીટો પર આગળ ચાલી રહી છે. આ સ્થિતિ હાલ પરિસ્થિતિમાં પરિવર્તનનો ઈશારો કરી રહી છે. જો આજ પ્રકારનું વલણ રહ્યું તો ગુજરાતમાં ભાજપના ભારે લપડાક પડી શકે છે.
Satta Market Prediction: મધ્ય પ્રદેશની આર્થિક રાજધાની અને મિની મુંબઈના ઈન્દોરના સટ્ટા બજારે પણ Lok Sabha Election 2024 Result પહેલાં ભાજપ-કોંગ્રેસ દ્વારા જીતવાની સીટોની આગાહી કરી છે. ઈન્દોર સટ્ટા બજાર ગુજરાતમાં 24થી 25 સીટોની આગાહી કરી રહ્યું છે.
Property in Gujarat: વેલ્યૂ ઝોનના આધારે સર્વે થયો હોવાથી જંત્રીના દરમાં વધ-ઘટ થશે: લોકસભાની ચૂંટણીઓના પરિણામ આવતાની સાથે જ ગુજરાતમાં હયાત જંત્રીના દરમાં ફેરફાર સાથે નવો સુધારો આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જંત્રીના દરમાં વધ-ઘટ માટેનો તખ્તો તૈયાર થઈ ગયો છે.
Loksabha Election 2024: મતના બદલામાં માલ! લોકશાહીની હત્યાનો ફરી એકવાર સામે આવ્યો વીડિયો. મતદાન કરવા માટે લોકોને આપવામાં આવી રહ્યાં છે હજારો રૂપિયા. વીડિયો જોઈને તમે પણ ચોંકી જશો. શું આ રીતે થશે દેશનો વિકાસ?
Phalodi Satta Bazar નો મિજાજ બદલાયો, ફલોદી સટ્ટા બજારનું અનુમાન, ભાજપને મોટું નુકસાન. જાણો પહેલાં ફલોદીએ ભાજપને કેટલી સીટો આપી હતી અને હવે અચાનક સટ્ટા બજારે કેમ મારી છે પલટી?
Loksabha Election 2024: ગુજરાતના રાજકારણમાં વધુ ગરમાવો પહેલી મેથી આવી જશે. કારણ કે પહેલી મેથી ભાજપના બ્રહ્માસ્ત્ર પ્રધાનમંત્રી મોદી ગુજરાત આવી રહ્યા છે. બે દિવસના ગુજરાત પ્રવાસમાં પ્રધાનમંત્રી ઝંઝાવાતી પ્રચાર કરશે. પ્રધાનમંત્રીના પ્રવાસની કેટલી થશે અસર? કેટલા બદલાશે સમીકરણો?
Gujarat Lok Sabha elections 2024: પ્રધાનમંત્રી મોદી હવે ગુજરાતના પ્રચાર મેદાનમાં ઉતરશે. PM મોદી આવતીકાલથી મિશન ગુજરાત પર છે, ત્યારે બે દિવસમાં છ જનસભાઓ ગજવશે. PM મોદી ગુજરાત સ્થાપના દિવસે ડીસા અને હિંમતનગરમાં સભા ગજવશે અને ગાંધીનગરમાં રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે. PM મોદી રાજભવનમાં ચૂંટણીલક્ષી બેઠક કરી શકે છે.
ભરૂચમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે મનસુખ વસાવા માટે પ્રચાર કરવાની જરૂર જ નથી. મનસુખ વસાવા એવું "ભૂત" છે જે એકેય ગામમાં ન ગયું હોય. તમને આવો પ્રતિનિધિ નહીં મળે. તમે ભૂલ ના કરતા નહીં તો કોઈ "અર્બન નક્સલ" આવીને બધું ખેદાનમેદાનકરીનાખશે.
Loksabha Election 2024: સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર એવા સંકટમાં ફસાઈ ગયા છે કે તેમના માટે 21 એપ્રિલનો દિવસ બહુ મહત્વનો સાબિત થવાનો છે. કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ઉમેદવારી ફોર્મ પર વાંધો ઉઠાવવામાં આવ્યો છે. કુંભાણીના ત્રણ ટેકેદારોએ એફિડેવિટ કરીને કહ્યું છે કે કુંભાણીના ફોર્મમાં જે સહી છે તે અમારી નથી. આ એફિડેવિટને કારણે નિલેશ કુંભાણીની ઉમેદવારી સામે પ્રશ્ન ઉભો થઈ ગયો છે.
BJP Congress Candidates List: લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. આ સાથે જ ભાજપ-કોંગ્રેસના તમામ 26 ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે. આ વખતે ગુજરાતમાં ત્રિપાંખિયો જંગ જામશે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણી એ વિકાસની રાજનીતિ નહીં પણ જ્ઞાતિવાદ પર લડાઈ રહી છે.
Election Result: ભાજપે ગયા વર્ષથી જ વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. પાર્ટીએ પહેલાં બૂથ સ્તર પર કામ કર્યું. આ પછી નવા સભ્યો બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. પછી પાર્ટીએ ટેક્નોલોજીનો સહારો લીધો હતો.
Madhya Pradesh Election Result 2023:આ બેઠકોની લીડ છે 500થી 2500!મધ્યપ્રદેશના ચૂંટણી પરિણામોમાં કોંગ્રેસ માત્ર 66 સીટો પર આવી ગઈ છે. ઘણી બેઠકો પર જીત અને હારનું માર્જીન એટલું ઓછું હતું કે છેલ્લા રાઉન્ડ સુધી ઉમેદવારોના શ્વાસ અધ્ધર રહ્યા હતા.
ASSEMBLY ELECTION 2023: રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ,તેલાંગણા અનેમિઝોરમ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાઈ. આ ચૂંટણીઓ આઈએએસ અને આઈપીએસ ઉમેદવારોએ સૌનું ધ્યાન ખેંચ્યું.
Board Exam Result : ધોરણ-12 સાયન્સનું પરિણામ હાલમાં જ જાહેર થતું છે, જો તમે તમારા પરિણામથી ખુશ નથી તો પેપર ચેકીંગની આ તક તમારી પાસે ઉપલબ્ઘ છે
સીએ ફાઉન્ડેશનની પરીક્ષામાં દેશભરમાંથી કુલ 36,864 વિદ્યાર્થીઓ પાસ થયા છે, જેમાં 20,195 વિદ્યાર્થી અને 16,669 વિદ્યાર્થિનીઓનો સમાવેશ થાય છે. અમદાવાદમાંથી કુલ 3675 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 1393 વિદ્યાર્થીઓ પાસ થયા છે.
વડગામ માર્કેટયાર્ડની ચૂંટણી ગઈકાલે યોજાઈ હતી જેમાં ભાજપની વર્તમાન પેનલ અને પરિવર્તન પેનલના 29 ઉમેદવારોએ 14 બેઠકો માટે ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું.
આજે ધોરણ 10 રિપીટર્સ, ખાનગી અને પૃથ્થક વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થઈ ગયું છે. સવારે 8 કલાકે બોર્ડની વેબસાઈટ પર પરિણામ જાહેર કરાયું છે
આજે ગુજકેટ (GUJCET) નું પરિણામ જાહેર થયું છે. સવારે 10 ના ટકોરે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટ પર પરિણામ જાહેર કરાયું છે. એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં પ્રવેશ માટે ગુજકેટની પરીક્ષા લેવાય છે.
આવતીકાલે ગુજકેટનું પરિણામ જાહેર કરાશે. સવારે 10 વાગ્યાથી result.gseb.org પર વિદ્યાર્થીઓ પરિણામ જોઈ શકશે. બેઠક ક્રમાંકના માધ્યમથી પરિણામ જાણી શકાશે. 6 ઓગસ્ટે ગુજકેટની પરીક્ષા લેવાઈ હતી. ધોરણ 12 સાયન્સ પછી ડીગ્રી એન્જીનીયરીંગ અને ડીગ્રી/ડિપ્લોમ ફાર્મસીના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ગુજકેટની પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં બહુવિકલ્પીય પ્રકારના હેતુલક્ષી પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. કુલ 4 વિષયોની પરીક્ષા લેવાઇ હતી. ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જીવવિજ્ઞાન અને ગણિતની પરીક્ષા લેવાઇ હતી.
બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામ (Bihar Elections Result 2020) આવ્યા પછી એક પછી એક કોંગ્રેસ (Congress) નેતા પાર્ટી નેતૃત્વ તથા કાર્યશૈલી પર સવાલ ઉઠાવી રહ્યા છે.
આજથી GTU દ્વારા મેરીટ બેઝ માસ પ્રમોશનથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે. મેરીટ બેઝ પ્રમોશનથી સંતુષ્ટ ન હોય તેવા વિદ્યાર્થીઓને પરિણામ સુધારવાની GTUએ તક આપી છે. રાજ્યના 32 કેન્દ્ર પર ઓફલાઈન મોડમાં પરીક્ષા લેવાશે