close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ

મિસ્બાહ ઉલ-હક બની શકે છે પાક ટીમનો કોચ, માઇક હેસન પણ દોડમાં સામેલ

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આર્થરની સાથે-સાથે કોચિંગ સ્ટાફના કોઈપણ વ્યક્તિનો કરાર આગળ ન વધારવાનો નિર્ણય લીધો હતો. 

Aug 9, 2019, 04:54 PM IST

Cricket: પાકિસ્તાન કોચિંગ સ્ટાફની હકાલપટ્ટી, આર્થર, ફ્લાવર, મહમૂદને હટાવાયા

પાકિસ્તાન આઈસીસી વિશ્વ કપમાં ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ ગયું હતું. તેણે ટૂર્નામેન્ટમાં પાંચ મેચ જીતી હતી. 
 

Aug 7, 2019, 04:08 PM IST

સરફરાઝને કેપ્ટન પદેથી હટાવો, હેડ કોચ મિકી આર્થરે બોર્ડને કરી ભલામણ

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની ક્રિકેટ કમિટીએ પાકિસ્તાન ટીમના છેલ્લા ત્રણ વર્ષના પ્રદર્શનની સમીક્ષા કરી છે. કમિટીએ આ વર્ષે ઈંગ્લેન્ડ અને વેલ્સમાં રમાયેલા વિશ્વ કપની પણ સમીક્ષા કરી હતી. 

Aug 5, 2019, 04:59 PM IST

મોહમ્મદ આમિરે ટેસ્ટને અલવિદા કર્યા બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ભર્યું મોટું પગલું

મોહમ્મદ આમિરના ટેસ્ટ ક્રિકેટમાથી સંન્યાસ લેવાના નિર્ણય બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે તમામ ખેલાડીઓ માટે ડોમેસ્ટિક ક્રિકેટમાં રમવાનું ફરજીયાત કરી દીધું છે. 

Jul 29, 2019, 05:16 PM IST

સરફરાઝને હટાવી શાન મસૂદને ટેસ્ટ કેપ્ટન બનાવી શકે છે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ટીમના કેપ્ટન સરફરાઝ અહમદને ટેસ્ટ ટીમના કેપ્ટન પદેથી હટાવવાનો નિર્ણય કર્યો છે. 
 

Jul 29, 2019, 01:55 PM IST

વિશ્વકપમાં ખરાબ પ્રદર્શન બાદ પાકિસ્તાનના મુખ્ય પસંદગીકાર ઇંઝમામ ઉલ હકે આપ્યું રાજીનામું

પાકિસ્તાન ટીમે સરફરાઝ અહમદની આગેવાનીમાં વિશ્વ કપમાં 9માથી 5 મેચ જીતી હતી, જ્યારે એક મેચ રદ્દ થઈ હતી. આ રીતે પાકિસ્તાન 11 પોઈન્ટ સાથે પાંચમાં સ્થાને રહ્યું હતું. 

Jul 17, 2019, 04:40 PM IST

મોહસિન ખાને પીસીબી ક્રિકેટ સમિતિના પ્રમુખ પદ પરથી આપ્યું રાજીનામું

પૂર્વ ટેસ્ટ ક્રિકેટર મોહસિન ખાને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ની ક્રિકેટ સમિતિના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું છે. 
 

Jun 20, 2019, 07:59 PM IST

વિશ્વકપમાં ટીમની હાર બાદ હવે PCB કરશે સપોર્ટ સ્ટાફ અને ખેલાડીઓના પ્રદર્શનની સમીક્ષા

નવી દિલ્હીઃ વિશ્વ કપમાં પાકિસ્તાની ટીમના ખરાબ પ્રદર્શનથી નારાજ થયેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ખેલાડીઓ પાસેથી દરેક વસ્તુનો હિસાબ લેવાનું નક્કી કર્યું છે. ટીમ મેનેજમેન્ટ અને ખેલાડીઓ વિશ્વકપમાંથી પરત ફરતા તેના છેલ્લા ત્રણ વર્ષના પ્રદર્શનનો હિસાબ કરવામાં આવશે. ભારત સામે થયેલા પરાજય બાદ ગુસ્સે થયેલી પીસીબીએ ગવર્નિંગ બોડીની તત્કાલ બેઠક બોલાવીને ઘણા મહત્વના નિર્ણય લીધા છે. 

Jun 20, 2019, 03:20 PM IST

ICC વિશ્વ કપ બાદ પાકિસ્તાન ક્રિકેટને લાગી શકે છે બે મોટા ઝટકા

પાકના પૂર્વ કેપ્ટન આમિર સોહેલને ઇંઝમામના સ્થાન પર મુખ્ય પસંદગીકાર બનાવવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. ઇંઝમામનો કરાર જુલાઈમાં પૂરો થઈ જશે. 
 

May 28, 2019, 05:43 PM IST

PCBએ પાક ખેલાડીઓને આપી પરિવાર સાથે રાખવાની મંજૂરી, પણ રાખી આ શરત

પીસીબીએ હાલમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ પાંચ મેચોની વનડે સિરીઝ દરમિયાન ખેલાડીઓને પોતાનો પરિવાર સાથે રાખવાની મંજૂરી આપી હતી.
 

May 26, 2019, 02:49 PM IST

ઈંગ્લેન્ડ પ્રવાસમાંથી સ્વેદશ પરત ફરશે શોએબ મલિક, PCBએ કારણ સ્પષ્ટ ન કર્યું

શોએબ મલિક પાકિસ્તાન ટીમનો સભ્ય છે, જે 30 મેથી વિશ્વ કપ પહેલા પાંચ મેચોની વનડે સિરીઝ રમવા ગઈ છે. 
 

Apr 29, 2019, 08:49 PM IST

બીસીસીઆઈ સામે કેસ હાર્યા બાદ પીસીબીએ ચુકવ્યા 11 કરોડ રૂપિયા

પીસીબીએ બીસીસીઆઈ પર બંન્ને બોર્ડ વચ્ચે સમજુતી પત્રનું સન્માન ન કરવાનો આરોપ લગાવ્યો હતો. આ સમજુતી પ્રમાણે 2015થી 2023 સુધી ભારતે પાકિસ્તાન વિરુદ્ધ 6 દ્વિપક્ષીય સિરીઝ રમવાની હતી.

Mar 18, 2019, 08:31 PM IST

લાહોર એરપોર્ટ બંધ થયા બાદ PSLની મેચો કરાચી ખસેડવામાં આવી

બોર્ડના એક અધિકારીએ સમર્થન આપ્યું કે, લાહોરમાં રમાનારી ત્રણ મેચ હવે સાત માર્ચથી કરાચીના નેશનલ સ્ટેડિયમમાં રમાશે.

Mar 3, 2019, 08:00 PM IST

ICCએ ઠુકરાવી પાક સાથે સંબંધ પૂરો કરવાની માગ, કહ્યું- આ અમારૂ કામ નથી

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે આતંકવાદ ઉત્પન્ન કરનારા દેશો સાથે સંબંધ તોડવાના બીસીસીઆઈના આગ્રહને ઠુકરાવતા કહ્યું કે, આ પ્રકારના મામલામાં આઈસીસીની કોઈ ભૂમિકા નથી. 
 

Mar 3, 2019, 01:48 PM IST

આઈસીસીની બેઠક આજે, વિશ્વકપમાં સુરક્ષાની સાથે ભારત-પાક મેચ પર થઈ શકે છે ચર્ચા

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) બુધવારે અહીં યોજાનારી મુખ્ય કાર્યકારી સમિતિ (CEC)ની બેઠક દરમિયાન આગામી વિશ્વકપમાં સુરક્ષાને લઈને ભારતની શંકાને દૂર કરવાનો પ્રયત્ન કરશે.
 

Feb 27, 2019, 07:15 AM IST

પુલવામા હુમલા બાદ ઇમરાન ખાનની તસ્વીરોને ભારતમાં હટાવવી ખૂબ અફસોસજનકઃ PCB

વસીમે પોતાના નિવેદનમાં કહ્યું, અમારૂ હંમેશાથી માનવું રહ્યું છે કે, રમત અને રાજનીતિને અલગ રાખવા જોઈએ. 
 

Feb 18, 2019, 01:49 PM IST

પીસીબીએ સરફરાઝને પરત બોલાવ્યો પાકિસ્તાન, અકરમે કરી ટીકા

વસીમ અકરમે પાકિસ્તાની ક્રિકેટ ટીમના કેપ્ટન સરફરાઝ અહમદને સાઉથ આફ્રિકાથી પરત બોલાવવા પર પીસીબીની ટીકા કરી છે. 
 

Jan 29, 2019, 06:28 PM IST

પાકિસ્તાનને મળી એશિયા કપ 2020ની યજમાની, BCCIએ ઉઠાવ્યો વાંધો

એશિયા કપની આગામી સિઝનની યજમાની પાકિસ્તાનને મળી છે. પરંતુ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે તેના પર વાંધો ઉઠાવ્યો છે. 

Dec 14, 2018, 10:54 AM IST

ઇમર્જિંગ નેશન્સ કપઃ પાકિસ્તાન ટીમ મોકલવાનો બીસીસીઆઈનો ઇન્કાર, ભારતની મેચ શ્રીલંકામાં રમાશે

ઈન્ડિયા અન્ડર-23નો પ્રથમ મેચ 7 ડિસેમ્બરે કોલંબોમાં અફઘાનિસ્તાન વિરુદ્ધ હશે. 

Nov 28, 2018, 06:36 PM IST

BCCIએ ન લીધો લાહોરમાં એસીસીની બેઠકમાં ભાગ, હસન બન્યા અધ્યક્ષ

આ બેઠકમાં એસીસીની માન્યતા પ્રાપ્ત 33 દેશોએ ભાગ લીધો હતો. 
 

Nov 18, 2018, 05:39 PM IST