हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પાટિદાર આંદોલન
પાટિદાર આંદોલન News
ઉમિયાધામ
પાસ સમિતિ અને 6 પાટિદાર સંસ્થાઓ વચ્ચે નિવેદનબાજી બાદ આખરે સમાધાન
મનોજ પનારાએ સી.કે. પટેલને સરકારના એજન્ટ કહેવા બદલ માફી માગી, સી.કે. પટેલની સરકાર સાથેની વાટાઘાટો માટેના નેતા તરીકે વરણી કરવામાં આવી, સી.કે. પટેલે પત્રકારોને જણાવ્યું કે, આ બેઠક બાદ અમારા મતભેદ પુરા થયા છે, અમે સરકારને રજૂઆત અગાઉથી કરી ચૂક્યા છે, સરકારના જવાબની રાહ જોઈ રહ્યા છીએ
Sep 8,2018, 22:09 PM IST
હાર્દિક પટેલ પારણા
હાર્દિક પટેલ આવતીકાલે બપોરે 4 કલાકે પારણા કરશેઃ સૂત્રોની માહિતી
ઉર્જા મંત્રી સૌરભ પટેલે કહ્યું કે, સરકારના દરવાજા દરેક સમાજ માટે ખુલ્લા છે, સરકાર ક્યારેય કોઈને વાટાઘાટોનો ઈનકાર કરતી નથી. પાસ સમિતિએ પણ વાટાઘાટો કરવા માટે તૈયારી દર્શાવીને સરકાર પાસે સમય માગ્યો
Sep 7,2018, 18:30 PM IST
હાર્દિક પટેલ
સરકાર અમારી ધીરજની પરીક્ષા ન લેઃ મનોજ પનારાની સોલા હોસ્પિટલ ખાતેથી ચીમકી
નરેશ પટેલની મુલાકાત બાદ હાર્દિકની તબિયત વધુ લથડતાં હાર્દિકને હોસ્પિટલ ખસેડાયા છે, ઉપવાસ હજુ પણ ચાલુ જ છે, હાર્દિકે મોઢામાંથી પાણી કે અનાજ લીધું નથી
Sep 7,2018, 17:46 PM IST
હાર્દિક પટેલ
સીએમઓ દ્વારા દાખલ થવાની સલાહ આપાઈ, હાર્દિકે સ્પષ્ટ ના પાડી
હાર્દિકના યુરિન રિપોર્ટ બાદ મોડી રાત્રે ડોક્ટર દ્વારા હાર્દિકને વહેલામાં વહેલી તકે હોસ્પિટલમાં દાખલ થઈ જવાની સલાહ આપવામાં આવી હતી
Sep 7,2018, 7:48 AM IST
હાર્દિક પટેલ
હાર્દિક પટેલના ઉપવાસઃ આજથી હાર્દિક દ્વારા પાણીનો ત્યાગ કરવાની જાહેરાત
જ્યાં સુધી અમારી માગ પુરી નહીં થાય ત્યાં સુધી હાર્દિક પાણી ગ્રહણ નહીં કરેઃ મનોજ પનારા, સરકારને પાસ તરફતી કોઈ પ્રસ્તાવ મળ્યો નથીઃ કૌશિક પટેલ
Sep 6,2018, 19:48 PM IST
નરેશ પટેલ
પાસ અને સરકાર વચ્ચે મધ્યસ્થી બનવા ખોડલધામના નરેશ પટેલ તૈયાર
આ અગાઉ 6 પાટીદાર સંસ્થાના આગેવાનો પણ આ બાબતે સરકાર સાથે વાટાઘાટો કરી ચૂક્યા છે. જોકે, ત્યાર બાદ તેમણે હાર્દિકનો કોઈ સંપર્ક સાધ્યો ન હતો
Sep 6,2018, 18:45 PM IST
પાટિદાર આંદોલન
હાર્દિકના ઉપવાસ આંદોલન મુદ્દે પાટીદાર આગેવાનો સ્વર્ણિમ સંકૂલ-1 પર પહોંચ્યા
હાર્દિક પટેલના ઉપવાસના 11 દિવસ થયા છે ત્યારે મંગળવારે સાંજે ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ-1માં પાટીદારોની 6 સંસ્થાઓના નેતા અને રાજ્ય સરકાર તરફથી ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, સૌરભ પટેલ અને કૌશિક પટેલ વચ્ચે બેઠક શરૂ થઈ છે. આ બેઠકમાં હાર્દિકના ઉપવાસ આંદોલન પ્રમુખ મુદ્દો છે. હાર્દિકની આજે 11મા દિવસે તબિયત લથડી છે ત્યારે સરકાર મંગળવારે અચાનક સક્રિય થઈ છે અને હવે સરકારે વાટાઘાટો માટે હાથ લંબાવ્યો છે. સરકાર વચ્ચેનો રસ્તો શોધવા મથી રહી છે.
Sep 4,2018, 18:41 PM IST
હાર્દિક પટેલ
હાર્દિકની અરજી હાઈકોર્ટના જજે નોટ બિફોર મી કરી
હાઈકોર્ટના જાણીતા વકીલ બાબુ માંગુકિયા, કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા, ગ્યાસુદ્દીશ શેખ, બળદેવજી ઠાકોર સહિતના અનેક લોકોએ હાર્દિકની મુલાકાત લીધી
Aug 30,2018, 21:30 PM IST
અલ્પેશ કથિરિયા
અલ્પેશ કથિરિયાને 4 દિવસના રિમાન્ડ પર સોંપાયો
Aug 20,2018, 21:22 PM IST
Trending news
Mahakumbh 2025
મહાકુંભની ભવ્યતાથી બેચેન થયા પાકિસ્તાની, ભવ્ય અને દિવ્ય આયોજન પર લોકો ફિદા
Egg Price
Egg Price: ઈંડાના ભાવે તોડ્યો રેકોર્ડ, 2000નું એક ક્રેટ હોવા છતા પણ બજારમાંથી ગાયબ
Ranpur
ગુજરાતના આ નગરમાં પાણીની સમસ્યાથી પરેશાન લોકો, છ દિવસે એકવાર આવે છે પાણી
donald trump
ડોનાલ્ડ ટ્રમ્પને સૌથી મોટી રાહત, હશ મની કેસમાં તમામ આરોપોમાંથી બિનશરતી મુક્ત
Ravindra Jadeja
CT 2025: એક સમયે હતો હીરો... હવે દિગ્ગજના કરિયર પર લટકી 'તલવાર'
Live death
શું બાળકોને પણ આવે છે હાર્ટ એટેક? શું હોય છે તેના લક્ષણો, કેવી રીતે રાખશો સંભાળ
rajkot police
યૌન શોષણના સાક્ષીની હત્યા કરનાર આસારામ સાથે જોડાયેલા શૂટરને રાજકોટ પોલીસે ઝડપ્યો
Human Metapneumovirus
HMPV ના ગુજરાતમાં અત્યાર સુધી ત્રણ કેસ, આરોગ્ય મંત્રીએ લોકોને આપી સલાહ
Benefits Of Consuming Nutmeg
પેટથી લઈને બ્લડપ્રેશર સુધીની સમસ્યાઓ દુર કરે છે આ ચપટી પાવડર
amreli letter kand
આવતીકાલે અમરેલી બંધનું એલાન, ધંધા-વેપાર બંધ રાખવા પરેશ ધાનાણીએ કરી અપીલ