પુલવામા હુમલો

પુલવામા હુમલા મુદ્દે થરૂરે ભાજપને પૂછ્યુ- આખરે કઈ વાત માટે માફી માગે કોંગ્રેસ?

Shashi Tharoor on pulwama attack: શશિ થરૂર (Shashi Tharoor)એ શનિવારે પોતાના ટ્વીટમા લખ્યુ કે, હું અત્યાર સુધી સમજી શકતો નથી કે આખરે કોંગ્રેસે કઈ વાતની માફી માગવી જોઈએ. 
 

Oct 31, 2020, 04:33 PM IST

પુલવામા પર સત્ય કબુલ કરી ફસાયું પાકિસ્તાન, FATF થઈ શકે છે બ્લેકલિસ્ટ

હવે ઇમરાન ખાનના મંત્રીના કબુલનામા બાદ હાલ એફએટીએફની ગ્રે લિસ્ટમાં સામેલ પાકિસ્તાનની બ્લેકલિસ્ટ થવાની સંભાવના વધી ગઈ છે. આ સપ્તાહે એફએટીએફે પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં યથાવત રાખ્યું છે.

Oct 29, 2020, 09:52 PM IST

પાકિસ્તાને સ્વીકાર્યું, પુલવામા હુમલામાં હતો હાથ, ઇમરાનના મંત્રીએ કહ્યુ- 'આ દેશની સફળતા'

Pakistan on Pulwama Attack: પાકિસ્તાન સરકારના મંત્રી ફવાદ ચૌધરીએ સંસદમાં કહ્યુ કે, પુલવામા હુમલો સરકારની સફળતા છે. 

Oct 29, 2020, 05:55 PM IST

Pulwama attack: NIAએ તૈયાર કરી 5000 પેજની ચાર્જશીટ, 20 આતંકીના નામ આવ્યા સામે

પુલવામા હુમલો (Pulwama Attack)ની તપાસમાં રાષ્ટ્રિય તપાસ એજન્સી (NIA)એ 5000 પેજની ચાર્જશીટ તૈયાર કરી છે. ચાર્જશીટમાં કુલ 20 આતંકીઓના નામ સામેલ છે. જૈશ કમાન્ડર મસૂદ અઝહર (Masood Azhar) અને રઉફ અસગર મસૂદના નામ પણ ચાર્જશીટમાં સામેલ છે. મસૂદ અઝહરનો ભત્રીજો ઉમર ફારૂક અને અદીલ ડાર ઉપરાંત હુમલામાં સામેલ આતંકીઓની વચ્ચે વાતચીત અને વોટ્સએપ ચેટની ડિટેલ્સ પણ સામેલ છે. પાકિસ્તાનથી ઇન્ટરનેશનલ બોર્ડર દ્વારા આરડીએક્સ લાવવાના ષડયંત્રની ડિટેલ ચાર્જશીટમાં છે.

Aug 25, 2020, 02:23 PM IST

પુલવામાના શહીદ જવાનોને આ વ્યક્તિએ આપી અનોખા અંદાજમાં શ્રદ્ધાંજલિ, તમે પણ કરશો સલામ

કાશ્મીરના પુલવામાં જિલ્લાના લેથપુરામાં ગત વર્ષે 14મી ફેબ્રુઆરીએ થયેલા આત્મઘાતી હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફના 40 જવાનોને લેથપુરામાં સીઆરપીએફની 185મી બટાલિયનના મુખ્યાલયમાં સ્થાપિત કરાયેલા શહીદ સ્મારક પર શ્રદ્ધાંજલિ અપાઈ.

Feb 14, 2020, 11:53 PM IST

અમિત શાહે પુલવામાના શહીદો આપી શ્રદ્ધાંજલિ, કહ્યું- દેશ વીરો અને તેમના પરિવારોનો આભારી રહેશે

કેન્દ્રીય મંત્રી અમિત શાહ (Amit Shah)એ પુલવામા હુમલા (Pulwama Attack)ના શહીદોને શ્રદ્ધાંજલિ આપી છે. અમિત શાહે કહ્યું કે ભારત હંમેશા દેશના વીરો અને તેમના પરિવારનો આભારી રહેશે. પુલવામા હુમલાની પહેલી વરસી પર ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટર પર લખ્યું 'હું પુલવામા હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું. ભારત હંમેશા વીરો અને તેમના પરિવારોનો આભારી રહેશે, જેમણે માતૃભૂમિની સંપ્રભુતા અને અંખડતા માટે બલિદાન આપ્યું.  

Feb 14, 2020, 10:06 AM IST

પુલવામા શહીદોને શ્રદ્ધાંજલિઃ Big B, શાહરૂખ અને આમિરે 'તૂ દેશ મેરા' ગીતનું કર્યું શૂટિંગ

આ વર્ષે ફેબ્રુઆરીમાં જમ્મૂ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં 40થી વધુ સીઆરપીએફના જવાનો શહીદ થઈ ગયા હતા. આ સિતારાઓએ એક દેશભક્તિનું ગીત શૂટ કર્યું છે.
 

Aug 14, 2019, 06:55 PM IST

J&K: શોપિયાંમાં સુરક્ષા દળ અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, 1 જવાન શહીદ

જમ્મૂ કાશ્મીરના શોપિયાંમાં શુક્રવાર સવારે આતંકવાદીઓ અને સુરક્ષા દળની વચ્ચે એન્કાઉન્ટર શરૂ થઇ છે. આ એન્કાઉન્ટર શોપિયાંના પંડોશાન ગામમાં ચાલી રહ્યું છે. સુરક્ષા દળને ગામના એક ઘરમાં 2-3  આતંકીઓ છૂપાયેલા હોવાની આશંકા છે.

Aug 2, 2019, 09:07 AM IST

બાલાકોટ હુમલાના 4 મહિના થવા છતાં પણ થર થર કાંપી રહ્યું છે પાકિસ્તાન, બચાવમાં કર્યું આ કામ 

પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા આતંકી હુમલા બાદ બાલાકોટમાં જૈશના કેમ્પ ઉપર ભારતીય વાયુસેનાએ કરેલી એર સ્ટ્રાઈકથી પાકિસ્તાન હજુ પણ ખુબ ડરેલુ છે. હુમલા બાદથી જ જ્યાં એકબાજુ પાકિસ્તાને ભારત સાથે જોડાયેલી હવાઈ સીમામાં એર સ્પેસ સંપૂર્ણ રીતે બંદ કરેલો છે ત્યાં પાકિસ્તાનની સેનાએ ભારત સાથે જોડાયેલી પોતાની સરહદ પાસે બચાવમાં આર્મ્ડ બ્રિગેડ તહેનાત કરેલી છે. આ સાથે જ અનેક લોકેશન્સ પર નવી ડિફેન્સિવ રણનીતિ હેઠળ હાઈ મોબિલિટી આર્મ્ડ વ્હીકલ (HMV) પણ તહેનાત કરવાની યોજનામાં તે લાગેલુ છે. 

Jul 15, 2019, 02:05 PM IST

EXCLUSIVE: બાલાકોટ હુમલાના માત્ર 5 દિવસ બાદ ફરી સક્રિય થયો હતો મસૂદ અઝહર

બાલાકોટ હુમલા બાદ આતંકી મસૂદ અઝહર ફરી એકવાર સક્રિય થવાના સમાચાર આવી રહ્યાં છે. ગુપ્ત સૂત્રોના જણાવ્યા અનુસાર બાલાકોટ હુમલાના માત્ર 5 દિવસ બાદ મસૂદ અઝહરે આતંકવાદીઓને ભારત પર મોટો હુમલો કરવા માટે તૈયાર કરી રહ્યો હતો.

May 1, 2019, 11:30 AM IST

પાકિસ્તાન: જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરની કરવામાં આવશે ધરપકડ

આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો લિડર મસૂદ અઝહરની પાકિસ્તાનમાં અટકાયત કરવામાં આવશે. પાકિસ્તાની સરકારી સુત્રોના જણાવ્યા અનુસાર પહેલાથી નોંધાયેલા કેસમાં મસૂદ અઝહરની અટકાયત કરવામાં આવશે.

May 1, 2019, 10:25 AM IST

કોંગ્રેસના નેતાનું વિવાદિત નિવેદન: ‘પુલવામામાં કેવી રીતે ઘૂસ્યા આતંકી, જનતા સમજે છે’

કોંગ્રેસના નેતા અને ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, મિઝોરમના પૂર્વ રાજ્યપાલ અઝીઝ કુરેશીએ રવિવારે પુલવામા હુમલા પર વિવાદિત નિવેદન આપ્યું છે. મધ્ય પ્રદેશના સીહોરમાં તેમણે કહ્યું કે પુલવામામાં આતંકી ઘૂસ્યા કઇ રીતે, જનતા બધુ જ સમજે છે.

Apr 15, 2019, 09:59 AM IST

બાલાકોટ એરસ્ટ્રાઈકના લગભગ 6 સપ્તાહ બાદ પાકિસ્તાને આપ્યું મોટું નિવેદન

પાકિસ્તાનના ભારત ખાતેના રાજદૂત તરીકે સેવા આપી રહેલા અને હવે પાકિસ્તાનના  નવા વિદેશ સચિવ તરીકે નિયુક્તિ પામેલા  સોહેલ મહેમૂદે કહ્યું કે તેમનો દેશ લોકસભા ચૂંટણી બાદ ભારત સાથે 'ફરીથી વાતચીત શરૂ થવાની' આશા રાખી રહ્યો છે.

Apr 15, 2019, 09:49 AM IST

ભાજપના સ્થાપના દિને નિર્મલા સીતારામન વડોદરામાં, રંજનબેનને જીતાડવા કરી અપીલ

દેશના સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારામન ભાજપના સ્થાપના દિને વડોદરાના મહેમાન બન્યા હતા. નિર્મલા સીતારામને વડોદરામાં બુધ્ધિજીવીઓ સાથે સંવાદ કરી ભાજપના મહિલા કાર્યકરો સાથે બેઠક કરી હતી.

Apr 6, 2019, 03:47 PM IST
Conflict Between Army And Terrorists In Pulwama, 4 Terrorists Killed PT1M48S

પુલવામામાં સેનાનું એન્કાઉન્ટર, 4 આંતકીઓને માર્યા ઠાર

જમ્મુ અને કાશ્મીરમાં રવિવારે મોડી રાતથી આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ ચાલુ છે. આ અથડામણમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સુરક્ષાદળોએ અત્યાર સુધી 4 આતંકીઓને ઠાર કર્યા છે. આ સાથે જ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. આ ચારેય આતંકીઓ લશ્કર એ તોયબાના હોવાનું કહેવાય છે. મળતી માહિતી મુજબ રવિવારે મોડી રાતે સુરક્ષાદળોને પુલવામામાં ફાયરિંગની માહિતી મળી હતી. ત્યારબાદ તેમણે વિસ્તારની ઘેરાબંધી કરીને અભિયાન ચલાવ્યું.

Apr 1, 2019, 10:00 AM IST

NCPનું ચૂંટણી વચન, સત્તામાં આવ્યા તો પાકિસ્તાન સાથે શરૂ કરશું વાતચીત

પુલવામા હુમલા અને ભારત તરફથી કરવામાં આવેલી એર સ્ટ્રાઇક બાદ બંને દેશોની વચ્ચે તણાવપૂર્ણ માહોલ સર્જાયો છે. આ વચ્ચે લોકસભા ચૂંટણી 2019ને લઇને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીની તરફથી જાહેર ઘોષણાપત્રમાં પાકિસ્તાન સાથે વાતચીત કરવાની વાત કરવામાં આવી છે.

Mar 26, 2019, 12:57 PM IST

IPL 2019: બીસીસીઆઈએ આર્મી વેલફેર ફંડમાં દાન કર્યા 20 કરોડ રૂપિયા

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે શહીદોના પરિવારોની મદદ માટે આર્મી વેલફેર ફંડમાં 20 કરોડ રૂપિયા દાનમાં આપ્યા છે. આ રકમ ઈન્ડિયન પ્રીમિયર લીગના ઉદ્ઘાટન સમારોહની છે. 

Mar 23, 2019, 06:28 PM IST

પુલવામા હુમલા બાદ રામ ગોપાલે જણાવ્યું કાવત્રુ, CM યોગીનો આકરો પ્રહાર

સમાજવાદી પાર્ટીના નેતા રામ ગોપાલ યાદવનાં નિવેદન પર વળતો પ્રહાર કરતા યોગી આદિત્યનાથે કહ્યું કે, આ નિમ્ન કક્ષાની રાજનીતિનું ઉદાહરણ છે

Mar 21, 2019, 10:54 PM IST

'પુલવામા હુમલો વોટ મેળવવા કરાયેલું એક કાવતરું': રામગોપાલ યાદવનું વિવાદિત નિવેદન

યાદવે પોતાના નિવેદનમાં જણાવ્યું કે, જો કેન્દ્રમાં સરકાર બદલાશે તો હુમલા પ્રકરણની તપાસ થશે અને મોટા-મોટા લોકોના નામ બહાર આવશે  

Mar 21, 2019, 06:04 PM IST

World Cup 2019: ભારતની ટીમ પાક સામે રમે કે નહીં? ગંભીરે આપ્યો આ જવાબ

પુલવામા હુમલા બાદ ઘણા ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાન વિરુદ્ધ યોજાનારા મેચના બહિષ્કારની માગ કરી રહ્યાં છે. 
 

Mar 18, 2019, 06:26 PM IST