हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
8/ 0
(2.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પુષ્પા 2
પુષ્પા 2 News
Allu Arjun
પોલીસ આવી તો કઈ સ્થિતિમાં હતા પુષ્પરાજ? સામે આવી Alluની ધરપકડની ચોંકાવનારી 10 તસવીરો
Allu Arjun Arrested: પુષ્પા 2ની રિલીઝ દરમિયાન થયેલી ભાગદોડ બાદથી માહોલ તણાવપૂર્ણ બનેલો છે. આ દુખદ ઘટનામાં એક મહિલાનું મોત થઈ ગયું હતું અને તેના દીકરો હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. ત્યારબાદ પોલીસે કાર્યવાહી કરતા સુપરસ્ટાર અલ્લૂ અર્જુનની ધરપકડ કરી લેવામાં આવી છે.
Dec 13,2024, 17:44 PM IST
Fahadh Fazil
પુષ્પા-2માં ફહદ ફાઝિલે જબરદસ્ત રંગ રાખ્યો! જાણો જબરદસ્ત રેટિંગવાળી બીજી કઇ ફિલ્મ છે?
Fahadh Fazil: અલ્લુ અર્જુનની પુષ્પા 2 ફિલ્મ બોક્સ ઓફિસ પર જબરદસ્ત ચાલી રહી છે. પુષ્ષા 2માં વિલનની ભૂમિકામાં જોવા મળેલ ફહદ ફાઝિલ અન્ય ફિલ્મો પણ ખૂબ જ દમદાર છે.
Dec 11,2024, 22:52 PM IST
Pushpa 2
'પુષ્પા 2'એ એક સાથે 5 બ્લોકબસ્ટર ફિલ્મનો રેકોર્ડ કર્યો ચકનાચૂર,2 દિવસમા રચ્યો ઈતિહાસ
Pushpa 2 Broke 5 Blockbuster Movies Record: અલ્લુ અર્જુન, રશ્મિકા મંદાના અને ફહદ ફાસિલની ફિલ્મ 'પુષ્પા 2: ધ રૂલ' આ વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંથી એક છે. ફિલ્મે ગુરુવારે 5 ડિસેમ્બરે દુનિયાભરના સિનેમાઘરોમાં રિલીઝ થતા જ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે. પુષ્પા 2એ પહેલા જ દિવસે છપ્પરફાડ કમાણી કરી અને બીજ દિવસે બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચી દીધો છે. આ ફિલ્મે રિલીઝના બે દિવસની અંદર જ ઘણી બ્લોકબસ્ટર ફિલ્મોનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ લિસ્ટમાં એક-બે નહીં પરંતુ ઘણી ફિલ્મોના નામ સામેલ છે.
Dec 7,2024, 18:01 PM IST
Allu Arjun
રિયલ લાઈફમાં પુષ્પરાજની પોલીસે વધારી મુશ્કેલીઓ, અલ્લુ અર્જુન સામે નોંધાઈ ફરિયાદ,જાણો
Pushpa 2: હૈદરાબાદમાં પુષ્પા 2ના પ્રી-પ્રીમિયરને લઈને અલ્લુ અર્જુનની મુશ્કેલી વધી છે. આ સમગ્ર મામલે અભિનેતા પર આરોપ લગાવવામાં આવી રહ્યો છે અને તેની સામે કેસ નોંધવામાં આવ્યો છે. આ સમાચાર સામે આવતા અભિનેતાના ફેન્સમાં નારાજગી જોવા મળી રહી છે.
Dec 5,2024, 23:43 PM IST
Pushpa 2 Premiere
Pushpa 2 : પુષ્પા 2 રિલીઝ દરમિયાન દુર્ઘટના, થિયેટરમાં મચી નાસભાગ, 1 મહિલાનું મોત
Pushpa 2 Premiere: અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2 જોવા માટે ચાહકો આતુર હતા. આજે આ ફિલ્મ રિલીઝ થઈ છે પરંતુ સાથે જ એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. ફિલ્મના પ્રીમિયરમાં નાસભાગ થતા એક મહિલાનું મોત થયું છે અને કેટલાક ઈજાગ્રસ્ત થયા છે.
Dec 5,2024, 13:52 PM IST
Rashmika Mandanna
28 વર્ષની આ અભિનેત્રીએ આપી 15 સુપરહિટ, 8 વર્ષમાં HIT મશીન બની ખૂબસૂરત હસીના
Rashmika Mandana : સાઉથ ફિલ્મોની જાણીતી અભિનેત્રી રશ્મિકા મંદાનાએ જ્યારથી ફિલ્મોમાં એન્ટ્રી કરી છે. ત્યારથી તેણે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે. અભિનેત્રી છેલ્લાં 8 વર્ષમાં 15 સુપરહિટ ફિલ્મો આપી છે, જે લોકોને ખૂબ પસંદ આવી છે
Dec 1,2024, 8:48 AM IST
entertainment
ક્યારે લોન્ચ થશે પુષ્પા-2નું ટ્રેલર? મૈં જુકેગા નઈ, સિવાય આ વખતે કયો હશે નવો ડાયલોગ?
Entertinment News: ફિલ્મના ટ્રેલર લોન્ચ સાથે, ટ્રેલરની સાથે 5 ડિસેમ્બરે રિલીઝ થનારી ફિલ્મને લઈને ચાહકોમાં ઉત્સાહ ચરમસીમાએ છે. 'પુષ્પા 2' ભારતીય સિનેમાના ઈતિહાસમાં એક પ્રતિકાત્મક ફિલ્મ બની ચૂકી છે.
Nov 13,2024, 16:31 PM IST
Pushpa 2
ભવ્ય રીતે રિલીઝ કરાશે પુષ્પા 2 નું ટ્રેલર, અલગ અલગ શહેરોમાં આ તારીખે ઇવેન્ટ યોજાશે
Pushpa 2: પુષ્પા ટુ ફિલ્મના ટ્રેલર લોન્ચની ઇવેન્ટ ને લઈને એક વિડીયો પણ શેર કરવામાં આવ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે કયા કયા શહેરોમાં ટ્રેલર લોન્ચની ભવ્ય ઇવેન્ટ નું આયોજન થવાનું છે.
Nov 10,2024, 10:30 AM IST
Pushpa 2
Pushpa 2: બોક્સ ઓફિસ પર ધમાલ! રિલીઝ પહેલા આ ફિલ્મે કરી 1085 કરોડ રૂપિયાની કમાણી
Pushpa 2: અલ્લુ અર્જુને ‘પુષ્પાઃ ધ રાઇઝ’ માટે શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર જીતીને નવો રેકોર્ડ બનાવ્યો. હવે, તે "પુષ્પા 2: ધ રૂલ" સાથે બોક્સ ઓફિસ પર રાજ કરવા માટે તૈયાર છે અને આમ આ ફિલ્મ પહેલેથી જ ચર્ચાનો વિષય બની ગઈ છે.
Oct 22,2024, 13:40 PM IST
Pushpa 2 teaser
ફ્લાવર નહીં ફાયર છે પુષ્પા 2 નું ટીઝર, અલ્લુ અર્જુનનું તાંડવ જોઈ રુંવાડા થઈ જાશે ઉભા
Pushpa 2 Teaser: પુષ્પા 2 નું ટીઝર રિલીઝ થયાની સાથે જ વાયરલ થયું છે અને સોશિયલ મીડિયા પર ટ્રેંડ થઈ રહ્યું છે. અલ્લુ અર્જુનના ચાહકો આજે તેના સુપરસ્ટારના જન્મદિવસની સાથે પુષ્પા 2 ના ટીઝરને પણ માણી રહ્યા છે.
Apr 8,2024, 11:35 AM IST
Trending news
Guna
પતિ-પત્ની ખેતરમાં બાંધી રહ્યા હતા શારીરિક સંબંધ! પાડોશીએ ચોરીછૂપી રીતે જોઈ લીધું...
Dinesh Karthik
'17 વર્ષ સુધી રમ્યો, હવે સમય આવી ગયો છે કે...', રોહિત પર આ શું બોલ્યા દિનેશ કાર્તિક?
gujarat
અમદાવાદમાં મોડી રાત્રે વધુ એક અકસ્માત; જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતા યુવકનું કરૂણ મોત
parliament
વ્હિપ ઈશ્યુ કરવા છતાં લોકસભામાં હાજર ન રહેલા ભાજપના 20 સાંસદ કોણ-કોણ હતા
White Hair
White Hair: સફેદ વાળનો ગ્રોથ અટકી જશે, શિયાળામાં આમળા સહિત આ 3 વસ્તુ ખાવાનું કરો શરુ
Igor Kirillov
ખુબ જ શક્તિશાળી હતા કિરિલોવ, જેમને યુક્રેને રશિયામાં ઘૂસીને સ્કૂટર બોમ્બથી ઉડાવ્યા
curd
Curd: ઠંડીમાં દહીં ખાવું કે નહીં? જાણો આયુર્વેદ અનુસાર શિયાળામાં દહીં ખાવાથી થતા લાભ
gujarat
'દંડ વસૂલવાને બદલે સીધા જેલ ભેગા કરો', ટ્રાફિક નિયમો તોડનારાઓને હર્ષ સંઘવીની ચેતવણી
Navpancham yog
બસ 2 દિવસ પછી આ 3 રાશિઓનું ભાગ્ય બદલી જાશે, શુક્ર ગુરુની નવપંચમ દ્રષ્ટિ માલામાલ કરશે
Tamarind
કોલેસ્ટ્રોલ જડમૂળમાંથી થશે ખતમ, માત્ર આ ખાટી-મીઠી વસ્તુનું કરો સેવન