हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
48/ 6
(22.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પોલીસ કમીશ્નર
પોલીસ કમીશ્નર News
સુરત અગ્નિકાંડ
સુરત અગ્નિકાંડ: બિલ્ડિંગમાં હતું ગેરકાયદેસર વીજ જોડાણ,વધુ ચાર લોકોની ધરપકડ
સુરત 22 બાળકોનો ભાગ લેનાર અગ્નિકાંડમાં અત્યાર સુધીમાં કુલ 9 લોકોની ધરપકડ કરવામાં આવી છે. સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશિલા આર્કેડના આગકાંડમાં 22 નિર્દોષ જીંદગીઓ હોમાઈ ગઈ. આખો જવાબદાર લોકોને સજા આપવાની ચારેકોર માંગણીઓ થઈ રહી છે. આ ઘટનામાં અગાઉ ફાયરના બે અધિકારીઓને સસ્પેન્ડ કરાયા હતાં અને આજે સુરત મનપાના અધિકારી વિનુ પરમારને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતા. અને આ કેસમાં વધુ ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે.
Jun 4,2019, 22:58 PM IST
વડોદરા
વડોદરા: વ્યાજખોરોનું દુષણ ડામવા પોલીસને નવતર પ્રયોગ, યોજ્યો લોકદરબાર
વડોદરામાં વ્યાજખોરોનું દૂષણ ડામવા પોલીસે નવતર પ્રયોગ શરૂ કર્યો છે. વડોદરા પોલીસ કમિશનરે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી અરજી આપનારા તમામ અરજદારોનો લોકદરબાર યોજી તેમને રૂબરૂ સાંભળ્યા, સાથે જ પોલીસને ફરિયાદ નોંધવા આદેશ કર્યા છે.
May 16,2019, 23:31 PM IST
સુરત
સુરત પોલીસે હવે જાહેરમાં બર્થ-ડેના સેલિબ્રેશન પર લગાવ્યો પ્રતિબંધ
જન્મદિવસ દરેક વ્યક્તિના માટે ખુબ મહત્વનો હોય છે, પરતું હાલના સમયમાં જન્મદિવસે મિત્રો દ્વારા બર્થ ડે બોયને માર મારવાનો, રસ્તા વચ્ચે ઘસડવાની, કેમિકલ છાંટવા સહિતની ઘટનાઓ બને છે, જેમની એક ઘટનામાં એક યુવકનું મૃત્યુ થયું હોવાની ઘટના સોશિયલ મિડીયા પર વાઇરલ થઇ હતી તેમજ જન્મ દિવસની ઉજવણી વખતે ફોમના ઉપયોગથી આગ લાગવાની ઘટના પણ નોંધાઇ હતી. જેની તકેદારીના ભાગરૂપે સુરત પોલિસ કમિશનર સતીશ શર્માએ જોખમી રીતે બર્થ ડે સેલિબ્રેશન કરવા પ્રતિબંધ લગાવ્યો છે.
May 14,2019, 18:04 PM IST
અમદાવાદ
અમદાવાદને ક્લિન કરવા માટે શહેર પોલીસ અને કોર્પોરેશને ઘડ્યો માસ્ટર પ્લાન
શહેરમાં ટ્રાફિક અને પાર્કિંગ સહિતના પ્રશ્નો મુદ્દે કોર્પોરેશન અને અમદાવાદ પોલીસ દ્વારા એક સંયુક્ત માસ્ટર પ્લાન ઘડવામાં આવ્યો છે. સાથે જ બન્નેના સંયુક્ત પ્રયાસ હેઠળ એક નવી ટીમ જોઇન્ટ એનફોર્સમેન્ટ ટીમ શરૂ કરાઇ રહી છે. જે સમગ્ર શહેરના 48 વોર્ડમાં કાર્યરત રહેશે.
May 6,2019, 22:24 PM IST
ડીજીપી
રાજ્યમાં ડીજીપીએ ચાર મુખ્ય શહેરોના સીપી સાથે કરી બેઠક, સુરક્ષાની કરી સમીક્
રાજ્યના ડીજીપી દ્વારા ચારેય શહેરોના પોલીસ કમિશનર સાથે ક્રાઈમ કોન્ફ્રેન્સ યોજી હતી. આ કૉંફેરેન્સમાં સાયબર વિભાગને મજબૂત કરવાથી લઈ પી.આઈની ખાલી પડેલી જગ્યા ભરવાની ચર્ચા થઈ હતી. આ બેઠકમાં બીજા અન્ય કેટલાક રાજ્યવ્યાપી મૂદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
May 1,2019, 22:41 PM IST
એટીએમ. મશીન
રાજકોટ: AMT મશીનમાંથી રૂપિયાની ઉચાપત કરનાર ગેંગનો 2 શખ્શની ધરપકડ
સાયબર સેલ બ્રાંચને મહત્વની સફળતા હાથ લાગી છે. ગુજરાત સહિત 7 રાજ્યોમા પોતાના બદઈરાદાઓને અંજામ આપતી મેવાતી ગેંગના બે સભ્યોને જુદી જુદી બેંકના 50થી વધુ એટીએમ કાર્ડ સાથે ધરપકડ કરી છે. પકડાયેલ આરોપીઓએ પોલીસની પ્રાથમિક પુછપરછમા 10લાખથી પણ વધુ રકમની છેતરપિંડી આચર્યાની કબુલાત આપી છે. ત્યારે પોલીસ કમિશ્નરે સાબયપ સેલ બ્રાંચને પ્રશંસનિય કામગીરી કરવા બદલ 15 હાજરનુ ઈનામ પણ જાહેર કર્યુ છે.
Apr 9,2019, 23:38 PM IST
મહિલા તબીબી
બિભસ્ત માગણીઓ સાથેના મહિલા તબીબના પેમ્ફલેટ થયા ફરતા
અમદાવાદના ચાંદખેડા વિસ્તારની એક મહિલા ડોક્ટરને બીભત્સ માંગણી કરતા અનેક ફોન કોલ્સ આવતા આખરે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મહિલા કોલ ગર્લ હોવાના લખાણ દર્શાવતા પેમ્પ્લેટ ફરતા કરી તેને અજાણ્યા શખ્સે બદનામ કરવાનો પ્રયાસ કરાતા હાલ આ અંગે ચાંદખેડા પોલીસે તપાસ હાથ ધરી છે. જોકે મહિલા ડોકટરના જુના ક્લિનિક પર આ પ્રકારનાં બીભત્સ માંગણી કરતા પેમ્પ્લેટ ફરતા કરવામાં આવતા મહિલાને હકીકતની જાણ થઇ હતી.
Mar 13,2019, 19:14 PM IST
Trending news
Reliance Jio
મુકેશ અંબાણીને તગડો ઝટકો! ઝડપથી સાથ છોડી રહ્યા છે યૂઝર્સ, BSNLને બંપર ફાયદો
Amreli
‘FIR કરવી હોય તો મારી સામે કરી નાખો...’ સાંસદે સરકારી બાબુઓને તતડાવ્યા
Dholavira
ધોળાવીરાનો નવો ઈતિહાસ લખાશે! રેતીમાં દટાયેલું પ્રાચીન શહેર નવું નક્કોર નગર બની જશે
Gautam Adani
USમાં અદાણી કેસ પાછળ આ 2 ભારતીયોની શું છે ભૂમિકા? સંજય વાધવા અને તેજલ શાહ વિશે જાણો
Border–Gavaskar Trophy
ટીમ ઈન્ડિયા 150 રનમાં ઓલઆઉટ, ફેન્સને સતાવી રહી છે આ સ્ટાર ગુજરાતી ખેલાડીની કમી
Toll Tax
સૌરાષ્ટ્ર જતા વાહન ચાલકોને મોટો ફટકો, આ હાઈવે પર ચાર વાર ટોલ ટેક્સ ભરવો પડશે
red Gravy
Gravy Recipe: રેસ્ટોરન્ટ સ્ટાઇલ પંજાબી ગ્રેવી બનાવવાની સાચી રીત નોંધી લો
Gold rate
સોનામાં તોફાની તેજી યથાવત, આજે પણ ભાવમાં તગડો ઉછાળો, લેટેસ્ટ રેટ જાણી ચોંકી જશો
Ahmedabad
જંત્રી વધતા અમદાવાદમાં વધી જશે પ્રોપર્ટીના ભાવ, એરિયા મુજબ આટલા ભાવ બોલાશે
Gautam Adani
ગૌતમ અદાણીની વધુ એક ડીલ કેન્સલ, અનિલ સિંઘવીએ કહ્યું- વેચી નાખો આ શેર