हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પ્રેમીકા
પ્રેમીકા News
social media
પત્નીની હાજરીમાં જ પ્રેમી ગુજારતો દુષ્કર્મ, ભદ્ર કુટુંબની યુવતી સોશિયલ મીડિયાથી ફસાઈ
ગુજરાતમાં 2 એવા કેસ બહાર આવ્યા છે. જે સબક શિખવે છે કે સોશિયલ મીડિયાના માધ્યથી પ્રેમ કરવો અને પ્રેમાંધ બનીને પ્રેમી પર ભરોસો કરવો કેટલો ભારે પડે છે. આ બંને કિસ્સાઓ મા બાપ માટે પણ રેડ એલર્ટ સમાન છે. જેમને સમજવાની જરૂર છે કે બાળકો ક્યાં જાય છે શું કરે છે એની પર નજર રાખવાની પણ જરૂર છે.
Aug 1,2024, 15:12 PM IST
Rajkot
રાજકોટમાં ખૂનીખેલ: પ્રેમિકાએ લગ્ન માટે ના પાડતા પ્રેમીએ ગળામાં મારી છરી
ગુજરાતના ક્રાઈમ સિટી (Crime city) તરીકે પ્રખ્યાત બનેલ રાજકોટ (Rajkot) માં રોજેરોજ ચોંકાવનારા બનાવ બનતા રહે છે. ત્યારે એક પ્રેમીએ જાહેરમાં પ્રેમિકાના ગળામાં છરી મારી અને ત્યારબાદ પોતાના ગળા પર પણ છરી મારી હતી. આ ઘટનાની વીડિયો (Video) ત્યાં ઉભેલા લોકોએ પોતાના મોબાઈલમાં લીધો હતો. ત્યારે બંને યુવક યુવતીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
Dec 24,2019, 15:52 PM IST
છોટાઉદેપુર
છોટાઉદેપુર: પ્રેમી યુવાને પાળિયાના ઘા ઝીંકી પ્રેમિકાની કરી હત્યા
કવાંટ તાલુકામાં પ્રેમી યુવાને પાળિયાના ઘા ઝીંકી પ્રેમિકાની હત્યા કરી નાખી છે. હત્યા કર્યા બાદ આરોપી સ્થળ પરથી ફરાર થઇ ગયો છે. જ્યારે પાનવડ પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
Sep 1,2019, 12:23 PM IST
ઔરંગાબાદ
મહારાષ્ટ્ર: ટીચરના હાથમાં Love લેટર આવતા વિદ્યાર્થીનીને આપ્યો ઠપકો, પછી...
પ્રેમીના હાથમાંથી તે પત્ર પ્રેમીકાના હાથમાં પહોંચવાને બદલે તેના ક્લાસ ટીચરના હાથામાં આવી ગયો હતો. ત્યાર બાદ ક્લાસ ટીચરે બંને વિદ્યાર્થીને ક્લાસમાં બધા વિદ્યાર્થીઓ સામે ઠપકો આપ્યો હતો
Jan 24,2019, 15:45 PM IST
અંકલેશ્વર
’પાગલ પ્રેમી આવારા’: પ્રેમીકાની સાથે આસપાસના લોકો પણ થયા ભયભીત
અંકલેશ્વરના ભડકોદ્રા વિસ્તારમાં આવેલ મંગલમ રેસિડેન્સીમાં વાહનો સળગાવી આતંક મચાવનાર ભરૂચના શખ્સને જી.આઈ.ડી.સી પોલીસે ઝડપી પાડતા પોલીસ સમક્ષ ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા હતા. પ્રેમના નશામાં ચૂર બનેલા પ્રેમીને પ્રેમીકાના ઇનકારે આખરે વિલન બનાવી મુક્યો. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC પોલીસ મથકની હદમાં આવેલ ભડકોદ્રા વિસ્તાર છેલ્લા કેટલાક વખતોથી ટીવી સ્ક્રીન અને છાપાઓની કોલમમાં છવાયેલું જોવા મળ્યું હતું.
Jan 13,2019, 23:27 PM IST
murder in ahmedabad
અમદાવાદઃ પ્રેમ પ્રકરણનો કરૂણ અંજામ, પ્રેમીએ પ્રેમીકાના પતિની કરી હત્યા
પ્રેમી માથાભારે હોવાથી નવા વર્ષના દિવસે તેના છ સાથીઓ સાથે આવ્યો અને તેની પ્રેમીકાના પતિની છરીના ઘા મારી હત્યા કરી દીધી હતી.
Nov 9,2018, 19:50 PM IST
પતિ
રાજકોટ: પતિએ પ્રેમિકા સાથે કર્યુ એવું કામ કે, પત્નીએ યુવતીનો લીધો ઉધડો
શહેરના જાગનાથ વિસ્તારમાં આવેલા એક કોપ્સલેક્ષમાં પતિ તેની પ્રેમિકા સાથે ઝડપાઇ જતા તેની પત્નીએ હલ્લો માચાવ્યો હતો.
Oct 8,2018, 16:14 PM IST
Trending news
health
બસ બઉ થયું! નવા વર્ષમાં ખાવાની આ 3 આદતો બદલો, નહીં થાય હેલ્થનું મીટર ડાઉન
solar eclipse
આ વર્ષે કેટલા સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ? ભારતમાં કેટલા જોવા મળશે? જાણી લો તારીખ
air india
નવા વર્ષે Air India ની ભેટ, ડોમેસ્ટિક ફ્લાઈટમાં પણ ધડાધડ યૂઝ કરી શકશો ફ્રી Wi-Fi
breaking news
આ શું? ગુજરાતમાં સસ્તા અનાજની દુકાનમાં ખુલ્લેઆમ વેચાઈ રહ્યો છે આ પદાર્થ, લોકોનો જીવ
India captain
રોહિત શર્માની જગ્યાએ કોણ બનશે ભારતીય ટીમનો કેપ્ટન? BCCIની સામે આ છે 4 મોટા દાવેદાર
baba vanga
બાબા વેંગાની ભવિષ્યવાણીઓ વાયરલ, વર્ષ 2025માં કરોડપતિ બનશે આ રાશિના જાતકો!
Municipal Corporations
ગુજરાતમાં હવે 17 મહાનગર પાલિકા અને 149 નગરપાલિકા, જાણો નવી મનપા વિશે સમગ્ર માહિતી
banaskantha
બનાસકાંઠા જિલ્લાનું વિભાજન, નવા વાવ-થરાદ જિલ્લામાં આ તાલુકાઓનો થશે સમાવેશ, જાણો
mumbai attack
ભારતને મોટી સફળતા, મુંબઈ હુમલાના આરોપી તહવ્વુર રાણાના પ્રત્યાર્પણનો રસ્તો સાફ
અમરેલી લેટરકાંડ
'અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરીનું પોલીસે કાઢ્યુ સરઘસ'; પ્રતાપ દૂધાતનો મોટો આરોપ