પત્નીની હાજરીમાં જ પ્રેમી ગુજારતો દુષ્કર્મ, ભદ્ર કુટુંબની ગુજરાતી યુવતી સોશિયલ મીડિયાથી ફસાઈ

ગુજરાતમાં 2 એવા કેસ બહાર આવ્યા છે. જે સબક શિખવે છે કે સોશિયલ મીડિયાના માધ્યથી પ્રેમ કરવો અને પ્રેમાંધ બનીને પ્રેમી પર ભરોસો કરવો કેટલો ભારે પડે છે. આ બંને કિસ્સાઓ મા બાપ માટે પણ રેડ એલર્ટ સમાન છે. જેમને સમજવાની જરૂર છે કે બાળકો ક્યાં જાય છે શું કરે છે એની પર નજર રાખવાની પણ જરૂર છે. 

પત્નીની હાજરીમાં જ પ્રેમી ગુજારતો દુષ્કર્મ, ભદ્ર કુટુંબની ગુજરાતી યુવતી સોશિયલ મીડિયાથી ફસાઈ

About the Author