हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પ્રેમી યુગલ
પ્રેમી યુગલ News
cause of suicide
શહેરા: વિધુર અને ત્યક્તા વચ્ચે બંધાયો પ્રેમ સંબંધ, આત્મહત્યાનું કારણ છે ચોંકાવનારૂ
પંચમહાલ જિલ્લાના શહેરાના પાટીયાપરા વિસ્તારમાં આંબાના વૃક્ષ સાથે ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. મૃતક યુવક અને યુવતી એક જ જ્ઞાતીનાં હોવાનું સામે આવી રહ્યું છે. યુવક વિધુર હતો. જ્યારે યુવતીનાં પણ છુટાછેડા જ થયેલા હતા.જો કે સમાજ તેમનો સંબંધ નહી સ્વિકારે તેવો ડર તેમને કોરી ખાતો હતો. બંન્ને એક નહી થઇ શકે તેવાં ડરનાં કારણે આખરે બંન્નેએ જીવન ટુંકાવ્યું હતું.
Feb 26,2020, 23:36 PM IST
Hanumanji
અહીં હનુમાનજી કરાવે છે પ્રેમી જોડાઓનું મિલન, ઉઠાવે છે તમામ જવાબદારી
આજે વેલેન્ટાઇન દિવસ એટલે પ્રેમનો દિવસ અને તમને બગીચાઓ પ્રેમી યુગલથી ગીચ હશે પરતું આજે આપને એક એવા મંદિરની વાત કરવા જઈ રહ્યા છીએ, જ્યાં તેમને પ્રવેશની સાથે જ વેલેન્ટાઇન દિવસના બેનર જોવા મળે છે.
Feb 14,2020, 21:13 PM IST
boy
અરવલ્લી: સમાજ પ્રેમ નહી સ્વિકારે તેવી આશંકાએ યુગલની મંદિર પાછળ આત્મહત્યા
અરવલ્લી જીલ્લાનાં માલપુરમાં પ્રેમી યુગલ રવિવારે ઘરેથી ભાગી ગયા હતા. ત્યાર બાદ મંગળવારે ગેલીમાતાના મંદિર પાછળનાં ડુંગર પર ઝાડ પરથી લટકતા બંન્નેનાં મૃતદેહ મળી આવ્યા હતા. જેના કારણે ભારે ચકચાર મચી ગઇ હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને બંન્નેનાં મૃતદેહને નીચે ઉતાર્યા હતા. પંચનામું કર્યા બાદ બંન્ને મૃતદેહને માલપુર સરકારી દવાખાને પોસ્ટમોર્ટમ કરવા માટે ખસેડવામાં આવ્યા છે. કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Jan 29,2020, 22:45 PM IST
અરવલ્લી
અરવલ્લી: સગીર વયના પ્રેમી પંખીડા પર અત્યાચાર, મોઢા કાળા કરીને આપાઇ શિક્ષા
અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકામાં ભિલોડાથી ગાંભોઈ રોડ ઉપર આવેલા એક ગામે પ્રેમી પંખીડા ઉપર થયેલા અત્યાચારનો એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં સમાજના લોકો દ્વારા પાંચ માસ અગાઉ ભાગી ગયેલા સગીર વયના યુવક અને યુવતી ને પકડી પાડવામાં આવ્યા હતા.
Jul 3,2019, 22:28 PM IST
પાટણ
પ્રેમમાં નિષ્ફળતા મળતા પાટણના સિદ્ધપુરમાં પ્રેમી પંખીડાએ કરી આત્મહત્યા
જિલ્લાના સિદ્ધપુરમાં પ્રેમી પંખીડાએ પ્રેમમાં સફળતા ન મળતા ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી હતી. સિદ્ધપુરની સરસ્વતી નદીની પાસે બાવળોની ઝાડીઓમાં ઝાડ પર લટકેલી હાલતમાં યુવક અને યુવતિની લાશ મળી હતી. આ પ્રેમી પંખીડાએ ક્યાં કારણો સર આત્મહત્યા કરી તે અંગેનું કારણ હજી સુધી જાણી શકાયું નથી.
Jun 25,2019, 21:19 PM IST
અમદાવાદ
ખાખીની આબરૂ લજવાઇ: પ્રેમી યુગલ પાસે વર્ધીધારીએ માગ્યા 5 હજાર રૂપિયા
અમદાવાદમાં ખાખી વર્દીની આન-બાન અને શાનને લજવે તેવો કિસ્સો સામે આવ્યો છે. શહેરના નવરંગપુરા પોલીસે બે હોમગાર્ડના જવાનોની ધરપકડ કરી લીધી છે. આ બંને હોમગાર્ડ જવાનો એલીસબ્રીજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. આ બંન્ને જવાનો પ્રેમી યુગલ પાસે આઇ.કાર્ડની માગણી કરીને તેમની પાસે તોડ કર્યો હતો.
May 17,2019, 17:21 PM IST
આત્મહત્યા
ખેડા: કપડવંજ પાસેથી પ્રેમી યુગલની લાશ મળી, આત્મહત્યા કરી હોવાની આશંકા
જિલ્લાના કપડવંજ પાસે આવેલા ઉટકંઠેશ્વર મહાદેવ મંદિર પાસેથી એક પ્રેમી યુગલની લાશ મળી આવી હતી.
Dec 17,2018, 20:22 PM IST
Trending news
fake baby bump
નકલી બેબી બમ્પ પહેરીને યુવતીઓ કેમ કરી રહી છે ફોટોશૂટ? કેવી રીતે શુરૂ થયો ટ્રેન્ડ
big decision
ગુજરાતની 8 મહાનગરપાલિકા અને 159 નગરપાલિકાના નાગરિકો માટે લોન્ચ કરાઈ બહુ કામની સુવિધા
Upcoming IPO
વર્ષનો છેલ્લો IPO: 31 ડિસેમ્બરે ઓપન થશે આ દિગ્ગજ કંપનીનો આઈપીઓ, જાણો દરેક વિગત
Ambedkar controversy
અમદાવાદમાં બાબાસાહેબની પ્રતિમાને તોડી ખંડિત કરાઈ, આક્રોશમાં રસ્તા પર ઉતર્યા લોકો
Gold rate
અચાનક સોનાના ભાવમાં ભારે ઉછાળો, ચાંદી પણ જબરદસ્ત ચડી ગઈ, ચેક કરી લો લેટેસ્ટ રેટ
Relationship Tips
વર્ષ 2024 માં ચર્ચામાં રહ્યા આ રિલેશનશીપ ટ્રેંડ્સ, નૈનો રિલેશનનું ચલણ સૌથી વધુ
Kisan Diwas 2024
ખાસ ખેડૂતો માટે છે આ 6 સરકારી યોજનાઓ, શું તમે તેના વિશે જાણો છો? ફટાફટ જાણો વિગતો
new rule
હવે લર્નિંગ લાઈસન્સ માટે RTO સુધી ધક્કો ખાવાની જરૂર નહિ પડે, બદલાશે નિયમ
Kitchen Hacks
Ginger: વાંકાચૂંકા આદુની છાલ કાઢવાની 3 સૌથી સરળ ટ્રીક, 1 મિનિટમાં આદુ એકદમ સાફ થશે
tanning
નાળિયેર તેલમાં આ વસ્તુ ઉમેરી દિવસમાં 2 વાર મસાજ કરો, એક દિવસમાં કાળા પગ થઈ જાશે ગોરા