boy

હેન્ડસમ દેખાવા માંગો છો? તો કપડાંની સાથે-સાથે આ વસ્તુઓનું પણ રાખો ખાસ ધ્યાન

નવી દિલ્હીઃ વાત જ્યારે પર્સનલ ગ્રૂમિંગની થતી હોય ત્યારે મોટાભાગે તેને મહિલાઓ સાથે જોડીને જ જોવામાં આવે છે. જો કે, પુરુષો માટે પણ તેની અહેમિયત એટલી જ છે જેટલી મહિલાઓ માટે હોય છે. છેલ્લા થોડા વર્ષોથી માર્કેટમાં મેન્સ ગ્રૂમિંગ પ્રોડક્ટ્સની ભરમાળ જોવા મળી રહી છે. જે લોકોને હાઈજેનિક અને સ્ટાઈલિશ રહેવામાં મદદ કરે છે.

Nov 12, 2021, 05:23 PM IST

અરવલ્લી: સમાજ પ્રેમ નહી સ્વિકારે તેવી આશંકાએ સગીર યુગલે મંદિર પાછળ કરી આત્મહત્યા

અરવલ્લી જીલ્લાનાં માલપુરમાં પ્રેમી યુગલ રવિવારે ઘરેથી ભાગી ગયા હતા. ત્યાર બાદ મંગળવારે ગેલીમાતાના મંદિર પાછળનાં ડુંગર પર ઝાડ પરથી લટકતા બંન્નેનાં મૃતદેહ મળી આવ્યા હતા. જેના કારણે ભારે ચકચાર મચી ગઇ હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને બંન્નેનાં મૃતદેહને નીચે ઉતાર્યા હતા. પંચનામું કર્યા બાદ બંન્ને મૃતદેહને માલપુર સરકારી દવાખાને પોસ્ટમોર્ટમ કરવા માટે ખસેડવામાં આવ્યા છે. કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Jan 29, 2020, 10:45 PM IST

ભરૂચ: દહેજમાંથી ગુમ 6 વર્ષીય બાળકનો દેહ મળ્યો, સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય થયાની આશંકા

ભરૂચનાં દહેજના વડદલા ગામમાંથી ગુમ 6 વર્ષના બાળક ક્રિષ્ના વીરેન્દ્ર પ્રજાપતિની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. બાળક ગત રોજ બપોરે 12.30 વાગ્યાથી ગુમ હતો અને પરિવાર શોધખોળ કરી રહ્યું હતું. દરમિયાન બાળક છેલ્લે મિથુન કેવટ નામનાં યુવક સાથે જોવા મળ્યો હોવાથી તેની પુછપરછ બાદ નજીકની રેસીડેન્સીનાં પહેલા માળે આવેલા બાથરૂમમાંથી બાળકની લાશ મળી આવી હતી. હાલ બાળકનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો. જો કે બાળકને સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કર્યા બાદ હત્યા કરી દેવામાં આવી હોવાની આશંકા સેવાઇ રહી છે. 

Jan 19, 2020, 07:10 PM IST
Gandhidham Thif Littel Boy PT10M14S

ગાંધીધામમાં ચીલ ઝડપ કરનારા બે કિશોર ઝડપાયા, જુઓ વીડિયો

ગાંધીધામમાં ચીલ ઝડપ કરનારા બે કિશોર ઝડપાયા, જુઓ વીડિયો

Nov 24, 2019, 05:20 PM IST
Gandhinagar Small Boy Reach To Meet Education Minister For Fees PT9M56S

જુઓ ભાઇ-બહેનના એડમિશનની અરજી લઇને ગાંધીનગર પહોંચ્યો નાનકડો અરજદાર

ભાઇ-બહેનના એડમિશનની અરજી લઇને ગાંધીનગર પહોંચ્યો નાનકડો અરજદાર!, ભૂપેન્દ્રસિંહ અને કલેક્ટરની ભલામણ છતાં નથી મળતું એડમિશન

May 1, 2019, 06:10 PM IST

અમદાવાદની એક હોટલમાં લિફ્ટમાં ફસાઈ જતાં બાળકનું મોત

આનંદનગર વિસ્તારમાં આવેલી પ્લેટિનિયમ હોટલની ઘટના, 12 વર્ષના બાળક પાસે હોટલમાં વાસણ ધોવાનું કામ કરાવાતું હોવાની આશંકા

Jan 3, 2019, 05:13 PM IST

શું તમારા પુત્રને ગણિતથી ડર લાગે છે, તો અજમાવો આ વિદ્યાર્થીની પદ્ધતિ

ઇન્ટરનેશનલ લેવલ પર પ્રથમ નંબર મેળવી આ બાળકે પાટણ સહિત દેશનું નામ દુનિયામાં રોશન કર્યું છે. તો બીજા વિદ્યાર્થીઓ માટે આ બાળક એક પ્રેરણા સ્ત્રોત બન્યો છે.

Dec 14, 2018, 11:17 PM IST

અમદાવાદ: સ્વરૂપવાન યુવતી જોઇ પેડલ રિક્ષા ચાલક ભુલ્યો ભાન, પછી જે થયું તે ચોકાવનારૂ

નિરમા યુનિવર્સિટી આગળ સ્વરૂપવાન યુવતીને જોઇને વિકૃત પેડલ રિક્ષા ચાલકે વિકૃત હરકતો ચાલુ કરી

Mar 29, 2018, 01:41 PM IST

VIDEO હાય રે અંધશ્રદ્ધા.. તાવથી પીડાતા માસૂમ બાળકને વાયરના ચાબુકથી કરાયો અધમૂઓ

એક બાળક તાવની બીમારીથી પીડાતા એક બાળકને સારવાર માટે ડોક્ટર પાસે લઈ જવાનો હોય કે પછી તાંત્રિક પાસે.

Feb 21, 2018, 12:36 PM IST

મોરબી:14 વર્ષના મિતરાજ સિંહની અફલાતુન તલવારબાજી, સોશિયલ મીડિયામાં વાઈરલ થયો VIDEO

 વર્ષ 2017માં ભૂચર મોરીના મેળામાં યોજાયેલી તલવાર બાજીની સ્પર્ધામાં પણ મિતરાજસિંહએ ભાગ લેતા તેનો ઓપન કેટેગીરીમાં પ્રથમ નંબર આવ્યો હતો.

Feb 10, 2018, 04:16 PM IST

આ તે માતા કે હત્યારી? માસૂમ બાળકની હત્યા માટે આપ્યું ગળે ન ઉતરે તેવું કારણ

સુરેન્દ્રનગરના અત્યંત હિચકારા બનાવમાં માતા જ 6 વર્ષના પુત્રની હત્યારી નીકળી છે. 

Feb 7, 2018, 03:48 PM IST

VIDEO: મોરબીમાં 7 વર્ષના બાળકના અપહરણની આખી ઘટના સીસીટીવીમાં કેદ

જનતાનગરમાંથી સિરામિક એસોસિએશનના 7 વર્ષના પુત્રના અપહરણના મામલાએ ચકચાર મચાવી છે. 

Dec 11, 2017, 11:02 AM IST

સૌરવ ગાંગુલીથી થઈ ગઈ ભુલ, જાહેરમાં માફી માગી ભજ્જીની

હરભજનની ફોટો પર એવું શું કહ્યું ગાંગુલીએ કે તરત વાળી લેવી પડી વાત 

Nov 21, 2017, 05:01 PM IST

માસીના ઘરે વેકેશન માણવા આવેલા તરુણ પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, માતાએ નોંધાવી ફરિયાદ

જામનગરના દસ વર્ષના તરુણ સાથે ભુજમાં હિચકારી ઘટના ઘટી. તરુણ દોઢ માસ પહેલા ભુજમાં રહેતા માસીના ઘરે વેકેશનની મજા માણવા આવ્યો હતો. તે વખતે એક શખ્સે તરુણ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. 

Nov 18, 2017, 04:36 PM IST