हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
ENG
114/ 5
(15.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ફતવો
ફતવો News
Coronavirus
Covid 19 ના સંકટ વચ્ચે દારુલનો ફતવો, કોરોનાને છુપાવવો બિન ઇસ્લામિક
નિઝામુદ્દીન મરકઝમાં ભાગ લેવા માટે ગયેલા કેટલાક જમાતિઓએ કોરોના સંક્રમણ થવા અને દેશાં અલગ અલગ હિસ્સાઓમાં છુપાયેલા હોવાના સમાચારો વચ્ચે દારુલ ઉલુમ ફિરંગી મહેલ લખનઉએ એક ફતવો બહાર પાડ્યો છે. તેમાં ઇસ્લામના માનનારોઓને કોરોના ટેસ્ટ કરાવવા માટે જણાવવામાં આવ્યું છે. ફિરંગી મહલીએ ફતવા દ્વારા કહ્યું કે, કોરોનાને છુપાવવો ક્યારે પણ યોગ્ય નથી. જો લોકો મહામારીમાં પોતાની સારવાર અને ટેસ્ટ નહી કરાવે તો તે બિલ્કુલ બિનશરિયાઇ છે.ઇસ્લામમાં એક માણસનાં જીવ બચાવવા અનેક વ્યક્તિઓનાં જીવ બચાવવા સમાન છે.
Apr 2,2020, 23:02 PM IST
સાધ્વી પ્રાચી
કુરાન વહેંચવાની સજા પર બોલી સાધ્વી પ્રાચી, 'કોર્ટનો ચૂકાદો ફતવો લાગી રહ્યો
સાધ્વી પ્રાચીએ ચૂકાદો આપનારા જજ સામે આંગળી ચિંધતા કહ્યું કે, જો શાંતિ લાવવા માટે આ ચૂકાદો આપ્યો હોત તો મિલાર્ડે કહેવું જોઈતું હતું કે, વેદની નકલ વહેંચો
Jul 17,2019, 16:18 PM IST
Darul Uloom Deoband
મહિલા ટીવી એંકરો માટે દારૂલ ઉમૂલ દેવબંધનો ફતવો, કહ્યું સ્કાર્ફ પહેરવો જરૂર
ફતવામાં એમ પણ કહેવામાં આવ્યું કે, મહિલા એન્કરોને ખુલા વાળ રાખવા તે પણ ઇસ્લામની વિરુદ્ધ છે
Dec 21,2018, 15:23 PM IST
Darul Uloom Deoband
દારુલ ઉલુમનો વિચિત્ર ફતવો: મહિલા- પુરૂષો સાથે ઉભા રહી ભોજન કરવું હરામ
ઇસ્લામમાં સામેની વ્યક્તિને જાણ ન હોય તે રીતે તેનાં કોલને રેકોર્ડ કરવો પણ હરામ હોવાની સ્પષ્ટતા કરતા ફતવો બહાર પાડવામાં આવ્યો
Dec 20,2018, 11:17 AM IST
fatwa
વિચિત્ર ફતવો: કંકોત્રી લાલ રંગથી છપાયેલી હશે તો લગ્ન અયોગ્ય ગણાશે
મહિલાઓ દ્વારા નખ કાપવા અને નેલપોલીશ પણ હરામ, જો કે મહેંદી લગાવવી યોગ્ય
Nov 11,2018, 22:09 PM IST
દારૂલ અલૂમ દેવબંધ
દારૂલ અલૂમ દેવબંધનો ફતવો, મહિલાઓએ નેલ પૉલિશ લગાવવી ઇસ્લામમાં હરામ
દારૂલ અલૂમના મુફ્તી ઇશરાર ગૌરાએ કહ્યું કે ઇસ્માલમાં મહિલાઓ હાથના નખમાં મહેંદી લગાવી શકે છે, નેલ પૉલિશ બિન ઇસ્લામિક છે. દારૂલ આલૂમ આ પહેલા પણ મહિલાઓ સાથે જોડાયેલી અનેક બાબતો પર ફતવો જાહેર કરી ચૂક્યો છે.
Nov 5,2018, 9:34 AM IST
કોંગ્રેસ
શિક્ષણ વિભાગનો નવો ફતવો, સ્કૂલ સેફટીને લઈને કર્યો વિવાદાસ્પદ પરિપત્ર
ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકો પાસે સોગંધનામા કરાવાના પરિપત્રને કોંગ્રેસે શિક્ષકોના સ્વમાન પર ઘા સમાન ગણાવ્યો છે. કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ કહ્યું કે સ્કુલ સેફ્ટીના નામે સરકાર શિક્ષકોને ટાર્ગેટ કરી રહી છે.
Oct 12,2018, 16:58 PM IST
Trending news
Nita Ambani
અરબોની દૌલત છતાં દીકરી ઈશાએ પહેરેલી ઈયરિંગ પહેરીને ઈવેન્ટમાં આવ્યા નીતા અંબાણી
Russia
રશિયાએ ભારતને ઓફર કર્યું મહાશક્તિશાળી હથિયાર, ચીન-પાકિસ્તાન થરથર કાંપશે!
padra police
ચોંકાવનારી ઘટના! 20 વર્ષીય યુવતીએ વૃદ્ધના ગુપ્તાંગ પર માર્યુ ચાકુ, છેડતી કરતા પાપીને
Rajkot
રાજકોટ નાગરિક બેંકની ચૂંટણીમા મામા સામે ભાણેજને ઝટકો! ગુજરાત હાઈકોર્ટે કર્યો આ હુકમ
Rajasthan
રાજસ્થાનમાં ગુંજ્યો થપ્પડકાંડ! નરેશ મીણાની એક થપ્પડને કારણે ભડકે બળ્યું રાજસ્થાન
gujarat
ગુજરાતમાં અજીબોગરીબ કિસ્સો: ખૂંખાર દીપડાને આજીવન કેદની સજા, જાણો શું કર્યો છે કાંડ?
Ahmedabad
પ્રિયાંશુ જૈન હત્યા કેસ: હત્યારો લંગડાતા પગે આવ્યો, પોલીસે કર્યું રિકન્સ્ટ્રક્શન
ગુજરાત
અ'વાદમાં હવે વાહનોમાથી થુંકનારાની ખેર નથી! વિદેશની જેમ ઘરે આવશે મેમો, જાણો શુ છે દંડ
US election 2024
ટ્રમ્પની ટીમમાં 4 વંડર વુમન : ડોનાલ્ડ ટ્રમ્પે 4 મહિલાઓને આપ્યો ખાસ પાવર
gujarat
આ માર્કેટયાર્ડમાં પ્લાસ્ટિકની ગુણીમાં ડુંગળી ભરીને ગયા તો આવશો ઘેર પાછા! મોટો નિર્ણય