हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ફાયર ફાઇટર
ફાયર ફાઇટર News
સુરત
સુરતમાં ભીષણ આગ, સ્થાનિકોમાં સર્જાયો અફરા તફરીનો માહોલ
સુરતના સરથાણા ડીમાર્ટ પાસે આવેલા એક ફોર વ્હીલ ગેરેજમાં રાત્રે લગભગ 1:30 વાગ્યે ભીષણ આગ લાગી હતી. આ ઘટનાને પગલે આસપાસના સ્થાનીકોમાં અફરા તરફીનો માહોલ સર્જાયો હતો. ખાસ કરીને ગેરેજમાં મુકેલી કાર આગની ચપેટમાં આવી ગઇ હતી. તો બીજી તરફ આગ લાગ્યાની જાણ થતા 15થી વધુ ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. તો 4 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવાયો હતો.
Oct 17,2019, 8:50 AM IST
સુરત
સુરત: પાંડેસરા નજીક મિલમાં ભીષણ આગ, 18 ફાયર ફાઇટર ઘટના સ્થળે
સુરતમાં વધુ એક ભીષણ આગની ઘટના સામે આવી છે. શહેરના પાંડેસરા પોલીસ મથક નજીક આવેલી એક મિલમાં વહેલી સવારે ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આ ઘટનાને પગલે 18 જેટલી ફાયર વિભાગ ગાડીઓ સ્થળ પર પહોંચી ગઇ છે.
Aug 31,2019, 8:51 AM IST
સુરત
સુરતની માંગરોળ જીઆઇડીસીમાં આગ, કંપની મલિક ઘટના સ્થળથી ફરાર
સુરતની માગરોળ જીઆઇડીસીમાં આવેલી ઓઇલ કંપનીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાવતાં ફાયર ફાયઇટરો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે, આ ઘટનામાં કોઇ જાનહાનીના સમાચાર મળ્યા નથી.
Aug 22,2019, 15:15 PM IST
અંકલેશ્વર
અંકલેશ્વર GIDCની કંપનીમાં બ્લાસ્ટથી લાગી ભીષણ આગ, ફાયર ફાયટરો ઘટના સ્થળે
અક્લેશ્વરની GIDCની કંપનીમાં બ્લાસ્ટ થતા ભીષણ આગ લાગી હતી. ઘટનાની જાણ થતા ફાયર ફાઇટરો સ્થળ પર પહોંચી ગયા હતા. આ ઘટનામાં કોઇ જાનહાની સર્જાઇ નહોતી. આ ઘટનાને પગલે સ્થાનિક પોલીસ પણ સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.
Jul 6,2019, 10:49 AM IST
બનાસકાંઠા
માઉન્ટ આબુના જંગલોમાં લાગી ભીષણ આગ, 2 કિમીસુધીનું જંગલ બળીને ખાખ
જિલ્લાને અડીને આવેલા રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુના પહાડોમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ઉનાળો શરૂ થતા જ આગ લાગવાની ઘટના સામે આવી છે. પહાડોમાં રહેલા જંગલોમાં આગ લાગી હોવાના અહેવાલ મળી રહ્યા છે. ગરમીના કારણે માઉન્ટ આબુના સાતઘુમ પાસેના જંગલમાં લાગી આગ લાગી છે.
Apr 8,2019, 22:00 PM IST
ફેક્ટરીમાં આગ
રાજકોટ: પડધરીમાં દોરા બનાવતી ફેક્ટરીમાં લાગી આગ, 200 કરોડના નુકશાનની આશંકા
રાજકોટના પડધરીમાં આવેલી એક કોટનના દોરાની ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. ઘટનાની જાણ થતા ફાયરની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી. ફેક્ટરીમાં આવેલા ગોડાઉનમાં કોટનના દોરાઓ મોટી માત્રામાં આવેલા હતા. જેમાં અગમ્ય કારણો સર આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાય હતો.
Dec 24,2018, 17:49 PM IST
આગ
ગાંધીનગર: યુનાઇટેડ વર્લ્ડ ઓફ ડિઝાઇનિંગ ઇન્સ્ટિટયૂટમાં લાગી આગ, ધૂમાડાના ઉડ
પાટનગર પાસે આવેલા ઉવારસદમાં આવેલા યુનાઇટેડ વર્લ્ડ ઓફ ડિઝાઇનિંગ ઇન્સ્ટિટયૂટમાં આગ લગતા નાસભાગ મચી હતી.
Dec 12,2018, 16:46 PM IST
વડોદરા
વડોદરા રિલાયન્સના પ્લાન્ટમાં લાગી આગ, 3 કર્મચારીઓ આગમાં બળીને ખાખ
વડોદરા કોયલી ખાતે આવેલા રિલાયન્સ પ્લાન્ટના પીબીઆર 2માં આગ લાગવાને કારણે 3 જેટલા કર્મચારીઓ બળીને ભડથુ થયા છે.
Nov 29,2018, 9:02 AM IST
આગ
ઠાસરાના ભંગારના ગોડાઉનમાં લાગી આગ, 4 કલાકની જહેમત બાદ આગ કાબૂમાં
ખેડા જિલ્લાના ઠાસરા ગામમાં આવેલા ભંગારના ગોડાઉનમાં મોડી રાત્રે આગ લાગી હતી.
Sep 15,2018, 13:40 PM IST
આગ
અમદાવાદ: સફલ બિલ્ડીંગમાં લાગી આગ, 5 ફાયર ફાઈટર ઘટના સ્થળે
અમદાવાદ શહેરના પ્રહલાદ નગર રોડ પર આવેલા સફળ પ્રોપોટેડ બિલ્ડીગના 5મા માળે આગ લાગી છે. આગ લાગતાં 5 ફાયર ફાઇટર ઘટનાસ્થળે પહોંચી ગયા છે. આગને કાબૂમાં લેવા માટે પ્રયત્નો શરૂ કરી દેવામાં આવ્યા છે.
Jun 4,2018, 16:56 PM IST
Trending news
mehsana
બાપદાદાની જમીન ઔડી ગાડી લેવા માટે ના વેચતા, ગોરધન ઝડફિયાની પાટીદાર સમાજને ટકોર
chutney
ધાણા-ફુદીનાની આ ચટપટી ચટણી દિવસમાં એકવાર ખાવી, શરીરમાં જામેલું યુરિક એસિડ સાફ થશે
earthquake
Earthquake: અચાનક ભૂકંપ આવે તો ગભરાઈને આ ભુલ ન કરવી, જાણો સેફ રહેવા ખરેખર શું કરવું?
budh shukra yuti
19 ફેબ્રુઆરીથી આ 3 રાશિઓ થશે માલામાલ, બુધ શુક્રનો શુભ યોગ કરાવશે અણધાર્યા લાભ
protein rich foods
પ્રોટીનનું પાવર હાઉસ છે આ ફૂડ, બ્રેકફાસ્ટમાં ખાવાથી મળશે પહેલવાન જેવી તાકાત
Yuzvendra Chahal
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા વચ્ચે થઈ ગયું સેટલમેન્ટ? આટલા કરોડમાં બની વાત!
Indians deported
33 ગુજરાતીઓ સહિત 112 ભારતીયોને લઈને અમેરિકાનું ત્રીજુ વિમાન પહોંચ્યું અમૃતસર
Delhi CM
દિલ્હીમાં 18 ફેબ્રુઆરીએ શપથ લેશે નવા મુખ્યમંત્રી, કાલે ભાજપની બેઠકમાં નામ થશે નક્કી
surat
ઓલપાડમાં પત્ની સાથે આડા સંબંધની શંકામાં એક વ્યક્તિે 14 વર્ષના સગીરની કરી હત્યા
Team India
ટીમ ઈન્ડિયાના ટેન્શનમાં વધારો! દર્દથી બેહાલ મેદાન પર જ સૂઈ ગયો આ ખેલાડી