ફેસબુક ઈન્ડિયા
આંખી દાસે ફેસબુકમાંથી આપ્યું રાજીનામું, થોડા સમય પહેલા લાગ્યો હતો ભાજપનો પક્ષ લેવાનો આરોપ
ફેસબુક ઈન્ડિયામાં પબ્લિક પોલિસી પ્રમુખ આંખી દાસે રાજીનામું આપી દીધું છે. થોડા મહિના પહેલા તેમના પર ભારતીય જનતા પાર્ટીનો પક્ષ લેવાનો આરોપ લાગ્યો હતો. આંખી દાસે કહ્યું કે, તે જનતાની સેવા માટે કંપનીમાંથી રાજીનામું આપી રહી છે.
Oct 27, 2020, 07:50 PM ISTFacebook ઈન્ડિયાના Policy Director ને મળી મારી નાખવાની ધમકી, અભદ્ર કમેન્ટ્સ પણ થઈ રહી છે
સોશિયલ મીડિયા સાઈટ ફેસબુક (Facebook) ની ઈન્ડિયા અને એશિયાના પોલીસી ડાઈરેક્ટર (Policy Director) ને મારી નાખવાની ધમકી મળી રહી છે. પીડિતે દિલ્હી પોલીસ (Delhi Police) ની સાઈબર સેલમાં ફરિયાદ નોંધાવી છે.
Aug 17, 2020, 02:25 PM IST