हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
બાબા સાહેબ ઓપન યુનિવર્સિટી
બાબા સાહેબ ઓપન યુનિવર્સિટી News
gujarat news
BAOU: ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સીટીને મોટો ઝટકો, ના મળી આ કોર્સને મંજૂરી
અતુલ તિવારી, અમદાવાદઃ આંબેડર યુનિવર્સીટીને BBA, BCA, BBA - AT (એર ટ્રાફિક) અને MSW જેવા કોર્ષ ચલાવવાની મંજૂરી ના મળી. યુજીસીના ડિસ્ટન્સ એજ્યુકેશન બ્યુરો દ્વારા મંજૂરી ના અપાઈ. વિવિધ માપદંડોને ધ્યાને લઈ યુજીસી ડિસ્ટન્સ એજ્યુકેશન બ્યુરો દ્વારા યુનિવર્સીટીઓને જુદા જુદા કોર્ષ ચલાવવાની આપવામાં આવતી હોય છે મંજૂરી. જોકે, આ કોર્સિસને મંજૂરી આપવામાં આવી નહીં. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના રજિસ્ટ્રાર અજયસિંહ જાડેજાએ જણાવ્યુંકે, યુનિવર્સીટીઓએ દર પાંચ વર્ષે મંજૂરી લેવાની રહે છે, જે મુજબ BAOU દ્વારા 16 કોર્ષ માટે 31 માર્ચે અરજી કરાઈ હતી. 16 કોર્ષમાંથી શરૂઆતમાં 21 જૂને 3 કોર્ષની જ મંજૂરી મળતા બાકીના 13 કોર્ષની મંજૂરી મેળવવા 14 જુલાઈએ આંબેડકર યુનિવર્સીટી અપીલમાં ગઈ હતી. ત્યારબાદ વધુ 9 કોર્ષની મંજૂરી 31 જુલાઈએ મળી હતી, આખરે 16માંથી 4 કોર્ષની મંજૂરી આખરે ના જ મળી.
Aug 17,2023, 15:35 PM IST
Trending news
earthquake
નેપાળની જમીન નીચે એવું તે શું છે કે વારંવાર વિનાશકારી ભૂકંપ આવે છે? જાણો Geography
Pandemic
ગુજરાતમાં આવેલા ચીની વાયરસના લેટેસ્ટ અપડેટ, નિષ્ણાતોએ આપી આ સલાહ
ટ્રેન કેન્સલ
સુરત સ્ટેશન પર નહિ ઉભી રહે કોઈ ટ્રેન, આગળ આ સ્ટેશન પર રોકાશે
Sara Ali Khan
ભોળાનાથને શરણે પહોંચી સૈફ અલી ખાનની લાડલી, કપાળમાં ચંદનનું તિલક, ભક્તિમાં તરબોળ
earthquake
નેપાળથી બિહાર-બંગાળ સિક્કિમ સુધી ધરા ધ્રુજી, ભૂકંપથી તિબ્બતમાં ભારે તબાહી, 53ના મોત
daily horoscope
રાશિફળ 07 જાન્યુઆરી: મેષ સહિત આ રાશિવાળાને મળશે ચંદ્ર મંગળ પરિવર્તન યોગનો લાભ
milk with jaggery
રાત્રે સૂતા પહેલા દૂધમાં મિક્સ કરીને પીવો આ ચમત્કારિક વસ્તુ,5 બીમારીઓથી મળશે છુટકારો
Champions Trophy 2025
વિશ્વકપ રમ્યા.. પરંતુ ચેમ્પિયન્સ ટ્રોફીનું સપનું રહેશે અધુરૂ, આ 3 ખેલાડીઓ થશે ડ્રોપ
Canada PM
કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોએ આપ્યું રાજીનામું, આલોચનાઓ વચ્ચે લીધો નિર્ણય
calories
જિમ અને ડાઇટિંગ વગર વજન ઓછું કરવા માંગો છો? આજથી જ આ ટિપ્સ ફોલો કરો