બાબુલ સુપ્રિયો

ભાજપના દિગ્ગજ નેતા બાબુલ સુપ્રિયો TMC માં જોડાયા

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના પૂર્વ સાંસદ બાબુલ સુપ્રિયો TMC માં સામેલ થયા છે. થોડા દિવસો પહેલા જ બાબુલ સુપ્રિયો (babul supriyo) એ ભાજપને અલવિદા કર્યુ હતું. ત્યારે હવે તેમના TMC માં સામેલ થવાના મોટા અપડેટ સામે આવ્યા છે. 

Sep 18, 2021, 03:00 PM IST

ફરી શરૂ થયું નેતાજી પર આધારિત ફિલ્મ 'ગુમનામી'નું શૂટિંગ, પરિવારે કર્યો હતો વિરોધ!

રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ ડાયરેક્ટર શ્રીજીત મુખર્તી તેને દિગ્દર્શિત કરી રહ્યાં છે અને જાણીતા અભિનેતા પ્રોસેનજીત ચેટર્જી ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં છે. 

 

May 29, 2019, 11:54 AM IST
Clashes In Poll Booth In Bengal's Asansol, Union minister Babul Supriyo Say Sorry PT2M18S

આસનસોલમાં હિંસા બાદ બાબુલ સુપ્રિયોએ માંગી માફી

ચોથા તબક્કાના મતદાનમાં શરૂઆતના બે કલાકમાં કુલ 9 રાજ્યો પર સરેરાશ 10.27 ટકા મતદાન નોંધાયું છે. જેમાં મહારાષ્ટ્રની 17 બેઠકો પર 6.82 ટકા, એમપીની 6 બેઠકો પર 11.11 ટકા, ઓડિશાની 6 બેઠકો પર 9 ટકા, તથા પશ્ચિમ બંગાળની 8 બેઠકો પર 16.90 ટકા મતદાન નોંધાયું છે. પશ્ચિમ બંગાળમાં ચોથા તબક્કાના મતદાન દરમિયાન હિંસા ભડકી છે. આસનસોલમાં ભાજપના ઉમેદવાર બાબુલ સુપ્રિયોની કાર પર હુમલો થયો છે. તેમની કારના કાચ તોડી નાખ્યા છે. સુપ્રિયોએ માફી માંગી હતી.

Apr 29, 2019, 11:30 AM IST

આસનસોલમાં હિંસા ભડકી, બાબુલ સુપ્રિયોની કાર પર હુમલો કરી કાચ તોડી નાખ્યા

લોકસભા ચૂંટણીના ચોથા તબક્કાના મતદાનમાં 9 રાજ્યોની 71 લોકસભા બેઠકો પર મતદાન ચાલુ છે. પશ્ચિમ બંગાળના આસનસોલમાં હિંસા ભડકી ઉઠી છે.

Apr 29, 2019, 10:36 AM IST
Violence in Bengal, Babul Supriyo's car vandalised in Asansol PT1M28S

લોકસભા ચૂંટણી 2019: આસનસોલમાં હિંસા ભડકી, બાબુલ સુપ્રિયોની કાર પર હુમલો

પશ્ચિમ બંગાળમાં ચોથા તબક્કાના મતદાન દરમિયાન હિંસા ભડકી છે. આસનસોલના જેમુઆમાં તૃણમૂલ કોંગ્રેસ અને  ભાજપના કાર્યકરો વચ્ચે ઝડપ થઈ છે. બંને તરફથી લાઠી ઉછળી છે. સ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો છે. રેપિડ એક્શન ફોર્સ (આરએએફ) તહેનાત કરવામાં આવી રહી છે. આસનસોલમાં ભાજપના ઉમેદવાર બાબુલ સુપ્રિયોની કાર પર હુમલો થયો છે. તેમની કારના કાચ તોડી નાખ્યા છે. સુપ્રિયોએ કહ્યું કે પ્રશાસન યોગ્ય રીતે મતદાન કરાવી શકતુ નથી. ભાજપના નેતા કૈલાશ વિજયવર્ગિય દ્વારા ટીએમસી પર ગુંડાઓનો સાથ આપવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

Apr 29, 2019, 10:10 AM IST