हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
9/ 1
(3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
બિલ્કીસ બાનો
બિલ્કીસ બાનો News
breaking news
ફરી જેલમાં ધકેલાશે બિલ્કીસ બાનો કેસના દોષિતો, ગુજરાત સરકાર પાસેથી છીનવી લેવાયો પાવર
Bilkis Bano Supreme Court Decision : બિલ્કિસ બાનું કેસમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો... સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારના આદેશને રદ કર્યો... સમય પહેલાં દોષિતોને છોડવાના આદેશને રદ કર્યો... કોર્ટે કહ્યું દોષિતોની મુકિતનો નિર્ણય ગુજરાત સરકાર ના લઈ શકે
Jan 8,2024, 12:06 PM IST
Bilkis Bano
બિલ્કીસ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો : ગુજરાત સરકારના આદેશને કરાયો રદ
Bilkis Bano Supreme Court Decision: બિલ્કીસ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારના આદેશને બદલ્યો. 11 દોષિતોને સરકારે સજામુક્ત કર્યા હતા... હવે ફરી જેલમાં જવાનો વારો આવ્યો
Jan 8,2024, 12:01 PM IST
Bilkis Bano Case
બિલ્કિસ બાનો કેસ : સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને ગુજરાત સરકારને નોટિસ ફટકારી
Bilkis Bano Case In Supreme Court : બિલ્કીસ બાનો કેસમાં 11 દોષિતોની મુક્તિ વિરુદ્ધ દાખલ કરાયેલી અરજી પર સુપ્રિમ કોર્ટે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારને નોટિસ મોકલીને જવાબ માંગ્યો છે. હવે બે સપ્તાહ બાદ આ મામલે સુનાવણી થશે
Aug 25,2022, 13:27 PM IST
2002 ગુજરાત કોમી હિંસા
બે સપ્તાહમાં ગુજરાત સરકાર બિલ્કીસ બાનોને 50 લાખ, સરકારી નોકરી અને ઘર આપે :
ગુજરાતના બહુચર્ચિત બિલ્કીસ બાનો (Bilkis Bano) કેસમાં સુપ્રિમ કોર્ટને ગુજરાત (Gujarat) સરકારને આદેશ આપ્યો છે કે, દુષ્કર્મ પીડિતાને બે સપ્તાહની અંદર વળતર આપો. ગુજરાત સરકાર 50 લાખ રૂપિયા વળતર આપે તેવો સુપ્રિમ કોર્ટે (Supreme Court) આદેશ કર્યો છે. તેમજ વળતર સાથે ઘર અને નોકરી પણ આપવા આદેશ કર્યા છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ ગુજરાત સરકારે 5 લાખ રૂપિયા વળતર આપવાની જાહેરાત કરી હતી.
Sep 30,2019, 13:11 PM IST
2002 ગુજરાત કોમી હિંસા
બિલ્કીસ બાનો કેસમાં સુપ્રીમનો મોટો આદેશ, 50 લાખ રૂપિયા અને સરકારી નોકરી આપ
ગુજરાતના ૨૦૦૨ ગુજરાત કોમી રમખાણ બાદ ફાટી નીકળેલા થયેલા બિલ્કીસ બાનો ગેંગરેપ કેસ મામલે આજે સુપ્રિમ કોર્ટમા સુનાવણી થઈ હતી. બિલ્કીસ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટે બિલ્કીસ બાનોને 5૦ લાખનુ વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે. તેમજ સરકારી નોકરી અને ઘર આપવાનો પણ આદેશ કર્યો છે.
Apr 23,2019, 14:34 PM IST
Trending news
Vadnagar
વડનગરના શેઠની દીકરીની કહાની સાંભળીને રુંવાડા ઉભા થઈ જશે, 35 વર્ષ એક ઓરડીમાં કેદ રહી
doctor got cancer
મેડિકલ જગતમાં ખળભળાટ! સમગ્ર વિશ્વમાં ચોંકાવનારો કિસ્સો, ડૉક્ટરને દર્દીથી થયું કેન્સર
panchmahal
અધિકારી હોય તો આવા! સરકારી કચેરીના અંધેર વહીવટને તપાસવા વેશપલટો કરીને પહોંચ્યા
Rajkot
અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરીની પડખે આવ્યા પદ્મિનીબા વાળા, કહી દીધી મોટી વાત
Ind vs Aus
સિડની ટેસ્ટમાં પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયાએ દેખાડ્યો દમ, હવેબુમરાહ કરશે કાઉન્ટર એટેક
US H1B Visa short term visa
ગુજરાતીઓ સહિત લાખો ભારતીયોની જિંદગી થઈ જશે બર્બાદ! જાણો શું છે OPT પ્રોગ્રામ?
Vodafone Idea price war
નવા વર્ષે ગ્રાહકોને મળશે ખુશખબર! શું મોંઘા થયા પછી ફરી સસ્તા થશે Jio, Airtelના Plan?
Kali Mirch
Kali Mirch: તિજોરીમાં વધશે ધન, ઘરમાં રહેશે શાંતિ, કાળા મરીના ટોટકાથી આર્થિક લાભ થશે
Gold rate
નવું વર્ષ શરૂ થતા જ સોનું બુલેટ ગતિથી દોડ્યું, કમૂરતામાં કેમ ધડાધડ વધવા લાગ્યા ભાવ?
Patidar
પાટીદારો હવે સમાજ સુધારણાના રસ્તે, આ શહેરના પાટીદારોએ બેઠક બોલાવીને લીધા મોટા નિર્ણય