બ્રોન્ઝ મેડલ

ખેલ પ્રધાને વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપના મેડલ વિજેતાઓનું સન્માન કર્યું

સિલ્વર મેડલ જીતનાર દીપક પૂનિયાને સાત લાખ રૂપિયાનો ચેક સોંપવામાં આવ્યો જ્યારે બ્રોન્ઝ મેડલ જીતનાર બજરંગ પૂનિયા, વિનેશ ફોગાટ, રાલુહ અવારે અને રવિ દહિયાને ચાર-ચાર લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા.
 

Sep 24, 2019, 07:13 PM IST

વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપઃ વિનેશ ફોગાટે મેળવી ટોક્યો ઓલિમ્પિકની ટિકિટ, હવે બ્રોન્ઝ માટે રમશે

World Wrestling Championships: વિનેશ ફોગાટ ટોક્યો ઓલિમ્પિકમાં જગ્યા બનાવનારી પ્રથમ ભારતીય રેસલર બની ગઈ છે. 

Sep 18, 2019, 03:01 PM IST

વિશ્વ કુશ્તી ચેમ્પિયનશિપઃ વિનેશ ફોગાટનો બીજા રાઉન્ડમાં થયો પરાજય

ભારતીય ખેલાડીએ સ્પર્ધાની શરૂઆત જીત સાથે કરી હતી. તેણે પ્રથમ રાઉન્ડમાં રિયો ઓલિમ્પિકની મેડલ વિજેતા સ્વીડનની સોફિયા મેટસનને 13-0ના મોટા અંતરથી હરાવી હતી. 

Sep 17, 2019, 05:04 PM IST

Hockey World Cup: ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને 8-1થી હરાવી જીત્યો બ્રોન્ઝ મેડલ

ટોમ ક્રેગના ત્રણ ગોલની મદદથી છેલ્લા બે વિશ્વકપની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાએ રવિવારે ઈંગ્લેન્ડને એક તરફી મેચમાં 8-1થી હરાવીને હોકી વિશ્વકપમાં ત્રીજુ સ્થાન હાસિલ કર્યું છે. 

Dec 16, 2018, 08:22 PM IST

કચ્છી કન્યાએ આંતરરાષ્ટ્રીય સ્તરે બ્રોન્જ જીતી ભારતને અપાવ્યું ગૌરવ

મુંબઈમાં યોજાયેલ ઓલમ્પિયા એમેચ્યોર-ઈન્ડિયા કોન્ટેસ્ટની પુરૂષોની ફીઝીક કેટેગરીમાં સિલ્વર મેડલ પ્રાપ્ત થયો છે. આ રમતગમત સ્પર્ધામાં એશિયાના 48 દેશો ભાગ લઈ રહ્યા હતા.

Oct 24, 2018, 05:25 PM IST

એશિયાડ પુરૂષ હોકીઃ ભારતે પાકિસ્તાનને 2-1થી હરાવીને જીત્યો બ્રોન્ઝ મેડલ

આકાશદીપ સિંહ અને હરમનપ્રીત સિંહના ગોલની મદદથી ભારતીય પુરૂષ હોકી ટીમે શનિવારે પાકિસ્તાનને 2-1થઈ હરાવીને 18મી એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો છે. 
 

Sep 1, 2018, 05:49 PM IST

Asian Games 2018:રોવર દુષ્યંત ચૌહાણ, રોહિત કુમાર અને ભગવાન દાસે જીત્યા બ્રોન્ઝ મેડલ

ભારતીય રોૃવર દુષ્યંત ચૌહાણે પુરુષ લાઈટવેઈટ સિંગલ સ્કલ્સમાં બ્રોન્ઝ સાથે એશિયન ગેમ્સના 6ઠ્ઠા દિવસની શરૂઆત કરી છે. હવે ભારતના ફાળે 19 મેડલ થઈ ગયા છે. જેમાં 4 ગોલ્ડ, 4 સિલ્વર, અને 11 બ્રોન્ઝ મેડલ સામેલ છે. રોઈંગમાં ભારતનો આ પહેલો મેડલ છે. 

Aug 24, 2018, 08:31 AM IST

Asian Games 2018: ગુજરાતની અંકિતા રૈનાએ ટેનિસમાં બ્રોન્ઝ મેડલ જીત્યો

ભારતની નંબર વન મહિલા ટેનિસ ખેલાડી અંકિતા રૈના મહિલાઓના સિંગ્લ્સની સેમીફાઈનલ હારી ગઈ. તેને ચીનની શુહાઈ ઝેંગે 6-4, 7-6 (8-6)થી હરાવી. ટેનિસમાં સેમીફાઈનલ હારનારી ખેલાડીને બ્રોન્ઝ મેડલ મળે છે

Aug 23, 2018, 01:16 PM IST

CWG 2018: ખેલાડીઓનું શાનદાર પરફોર્મન્સ જારી, શુટિંગમાં મિથરવાલે જીત્યો બ્રોન્ઝ

ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલા 21માં કોમનવેલ્થ ગેમ્સમાં ભારત તરફથી ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન જારી છે. સાતમા દિવસે ભારત માટે ઓમ પ્રકાશ મિથરવાલે પુરુષોની 50 મીટર પિસ્તોલ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતી લીધો. મિથરવાલનો આ બીજો મેડલ છે. આ અગાઉ તેણે 10 મીટર સ્પર્ધામાં પણ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણે કુલ 201.1ના સ્કોર સાથે બ્રોન્ઝ પર કબ્જો જમાવ્યો. જ્યારે જિતુ રાયે નિરાશ કર્યાં. તેઓ 105નો સ્કોર કરીને મેડલની રેસમાંથી બહાર થઈ ગયો.

Apr 11, 2018, 09:11 AM IST