ભગીરથ કાર્ય News

આ પ્રકારે સુકીભઠ્ઠ જમીનને લીલીછમ કરવાનો ભગીરથ પ્રયાસ, કચ્છની જમીનમાં થઇ રહ્યું છે વો
ચોમાસાના પાણીને સંગ્રહ કરવા નોંધનીય કામગીરી થઇ રહી છે. કચ્છમાં પાણીદાર લોકો કચ્છને બનાવી રહ્યા છે પાણીદાર. નકામા, જુના, ખાલી બોર કૂવા, ખેત તલાવડી રીચાર્જથી થઇ રહ્યા છે હર્યા ભર્યા. ત્રેવડ ત્રીજો ભાઇ અને પાણી પહેલા પાળ બાંધવી આ બંને કહેવતો માત્ર સંગ્રહ કે સતર્કતાની જ વાત નથી સૂચવતી પણ વ્યકિતની આત્મસૂઝ અને આયોજનની પણ ઓળખ આપે છે. આવા જ એક આગવા આયોજન અને જળસંચયની વાત આજે કરવાની છે. સુજલામ સુફલામ જળસંચય યોજના હેઠળ રાજય સરકાર ચોમાસ પૂર્વે તળાવો ઉંડા કરવા, હયાત ચેકડેમો, જળાશયો, નહેરો, પાળા વગેરે પુનઃજીવીત કરવા તેમજ સાફસફાઇ અને જળસંગ્રહ માટે કરવાની ખોદાણ પાળા, બાંધા તમામ કામગીરી જનભાગીદારીથી કરે છે અથવા જો કોઇ સ્વતંત્ર રીતે વ્યકિતગત કે સંસ્થા ૧૦૦ ટકા આપ મેળે કરવા માગે તો સરકાર સહકાર આપે છે. 
Jul 13,2021, 20:36 PM IST

Trending news