हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ભારતીય સૈનિકો
ભારતીય સૈનિકો News
Russia
Victory Day Parade 2020: મોસ્કોમાં ચીનના રક્ષામંત્રી સામે ભારતીય સૈનિકોએ દેખાડ્યો દમ
રશિયાની રાજધાની મોસ્કોમાં 75મી વિક્ટ્રી ડે પરેડનું આયોજન કરાયું છે. આ પરેડ દ્વારા રશિયાએ દુનિયાને પોતાની સૈન્ય તાકાત દેખાડી. રશિયાની આ વિક્ટ્રી પરેડનું મહત્વ આ વખતે એટલા માટે વધી ગયું કારણ કે ગલવાનમાં ભારતનું પરાક્રમ જોયા બાદ ચીન અને હિન્દુસ્તાન બંને દેશોના રક્ષામંત્રી તથા બંને દેશોની સેનાઓની ટુકડી આ પરેડમાં સામેલ થયા હતાં. આ પરેડમાં ભારતની સૈન્ય ટુકડી પણ સામેલ થઈ જેણે વિદેશી જમીન પર ભારતીય તિરંગા સાથે માર્ચ પોસ્ટ કરી.
Jun 24,2020, 14:31 PM IST
india
સિક્કિમ પહેલા 5 મેના રોજ લદ્દાખમાં પણ ભારતીય જવાનો સાથે ચીનાઓએ કર્યું હતુ ઘર્ષણ
ગત થોડા દિવસોથી ભારત અને ચીનના સૈનિકો વચ્ચે સીમા વિવાદ મુદ્દે ઘર્ષણની ઘટનાઓ સામે આવી છે. ઉત્તરી સિક્કિમમાં ચીની સૈનિકોએ ભારતીય સેના સાથે ઘર્ષણ કર્યું તે અગાઉ લદ્દાખમાં સૈનિકો એક બીજા સાથે સંઘર્ષમાં ઉતર્યા હતા. ભારત અને ચીન વચ્ચે માત્ર ઉત્તરી સિક્કિમમાં જ નહી પરંતુ 5 મેના રોજ લદ્દાખમાં પણ ઘર્ષણ થયું હતું. ભારત અને ચીનની સેનાના જવાનો લદ્દાખમાં પણ એક બીજા સાથે સંઘર્ષમાં ઉતર્યા હતા.
May 10,2020, 22:06 PM IST
વિજય રૂપાણી
હૈફા યુદ્ધમાં વિરગતીને વરેલા ભારતીય સેનાનીઓને રૂપાણીએ અર્પી શ્રદ્ધાંજલિ
પ્રથમ વિશ્વયુદ્ધ વખતે તુર્કી ઓટોમાન સામ્રાજ્યની ૪૦૦ વર્ષની ગુલામીમાંથી હૈફાને મુક્ત કરાવનારા ભારતીય સૈનિકોના પરાક્રમ અને શૌર્યગાથાના સ્મારક સમાન હૈફા ઇન્ડિયન સેમિટરિ ખાતે તેમણે સાડા છ કરોડ ગુજરાતીઓ વતી ભારતના આ વીર સપૂતોને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી.
Jul 1,2018, 10:42 AM IST
Trending news
Patidar Samaj
પાટીદારો માટે કોણે આવું કહ્યું, આપણા સમાજમાં લોકો ટાંટિયા ખેચવામાંથી બહાર નથી આવતા!
Chennai Super Kings
MS Dhoni થી લઈને રવીન્દ્ર જાડેજા, CSK આ 6 ખેલાડીઓને કરી શકે છે રિટેન
Vadodara flood
વડોદરામાં ફરી પૂર, વિશ્વામિત્રી ગાંડીતૂર થઈ, આવતીકાલે શાળાઓમાં રજા જાહેર કરાઈ
England cricket team
તાજેતરમાં કેપ્ટન બનેલા ખેલાડીએ તોડ્યો વિરાટ કોહલીનો 5 વર્ષ જૂનો રેકોર્ડ
bhootonwala mandir
ન મનુષ્ય ન દેવતા પરંતુ ભૂતોએ કર્યું હતું આ મંદિરનું નિર્માણ, જાણો તેનું રહસ્ય
ipo
ગ્રે માર્કેટમાં ડરાવી રહ્યો છે આ IPO,શું લિસ્ટિંગના દિવસે થશે નુકસાન?
Mars
આ ગ્રહ પર જતા નહિ, માણસ લીલા રંગનો થઈ જશે, આંખો જતી રહેશે! વૈજ્ઞાનિકોની ચેતવણી
Gujarat politics
દીકરીના લગ્ન અને પ્રેમ લગ્ન મુદ્દે ગેનીબેનનું મોટું નિવેદન, દીકરીના લગ્ન ગામમા જ થાય
Navsari
પ્રેમનો માનવામાં ન આવે તેવો કરુણ અંત! શારીરિક સંબંધ બાંધ્યા બાદ થયું પ્રેમિકાનું મોત
IPL
IPL 2025: BCCI ના આ નિયમથી ધોનીને થયું કરોડોનું નુકસાન, જાણો કેમ