ભારતીય હોકી ટીમ

મનપ્રીતે FHIનો વર્ષનો સર્વશ્રેષ્ઠ પુરૂષ ખેલાડીનો એવોર્ડ જીત્યો, બન્યો પહેલો ભારતીય

હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહની ગુરૂવારે આંતરરાષ્ટ્રીય હોકી મહાસંઘના વર્ષના સર્વશ્રેષ્ઠ ખેલાડી તરીકે પસંદગી થઈ છે. તે આ પુરસ્કાર મેળવનાર ભારતનો પ્રથમ ખેલાડી છે. 
 

Feb 13, 2020, 08:47 PM IST

કોરોના વાયરસને કારણે ભારતીય મહિલા હોકી ટીમનો ચીનનો પ્રવાસ રદ્દ

કોરોના વાયરસને કારણે ભારતીય મહિલા હોકી ટીમે પોતાનો ચીન પ્રવાસ રદ્દ કરવો પડ્યો છે. હવે હોકી ઈન્ડિયાની સામે ઓલિમ્પિકની તૈયારી માટે વૈકલ્પિક પ્રવાસનું આયોજન કરવાનો મુશ્કેલ પડકાર છે. 

Feb 7, 2020, 03:52 PM IST

ઓસ્ટ્રેલિયાના આગ પીડિતો માટે હોકી ઈન્ડિયાએ 25 હજાર ડોલરની કરી મદદ

હોકી ઈન્ડિયાએ રેડ ક્રોશ બુશફાયર અપીલ પર દાનની જાહેરાત કરી છે. 

 

Jan 20, 2020, 04:14 PM IST

હોકીઃ ભારતે વિશ્વ ચેમ્પિયન બેલ્જિયમને સતત ત્રીજીવાર હરાવ્યું

વિશ્વમાં પાંચમા નંબરની ભારતીય પુરૂષ હોકી ટીમે બેલ્જિયમ પ્રવાસ પર પોતાનું વિજયી અભિયાન જારી રાખ્યું છે. તેણે ગુરૂવારે યજમાન તથા ડિફેન્ડિંગ વર્લ્ડ અને યૂરોપિયન ચેમ્પિયન ટીમને 5-1થી કારમો પરાજય આપ્યો હતો. 
 

Oct 3, 2019, 07:51 PM IST

હોકીઃ ભારતે વર્લ્ડ ચેમ્પિયન બેલ્જિયમને સતત બીજીવાર હરાવ્યું

ભારતીય હોકી ટીમે બેલ્જિયમના પ્રવાસ પર પોતાની પ્રથમ મેચમાં યજમાન ટીમને 2-1, સ્પેનને સતત બે મેચોમાં 6-1 અને 5-1થી હરાવ્યું હતું. ભારતીય ટીમની વિશ્વ ચેમ્પિયન બેલ્જિયમ પર આ સતત બીજી જીત છે. 
 

Oct 1, 2019, 07:40 PM IST

હોકીઃ ભારતે સ્પેનને 6-1થી હરાવ્યું, હરમનપ્રીતે કર્યાં બે ગોલ

ભારતની પુરૂષ હોકી (INDIAN MEN HOCKEY TEAM) ટીમે શનિવારે અહીં રમાયેલા એકતરફા મુકાબલામાં સ્પેનને 6-1ના વિશાળ અંતરથી પરાજય આપ્યો હતો. 
 

Sep 28, 2019, 10:21 PM IST

હોકી ઈન્ડિયાએ સીનિયર પુરૂષ નેશનલ કોચિંગ કેમ્પ માટે 33 ખેલાડીઓની કરી પસંદગી

ટીમને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ઓલિમ્પિક ટેસ્ટ સ્પર્ધાની ફાઇનલમાં મળેલી જીત બાદ શરૂ થનારા કેમ્પમાં ખેલાડી પોતાના પ્રદર્શનમાં સાતત્યતા જાળવી રાખવા પર ધ્યાન લગાવવા ઈચ્છશે. 

Aug 31, 2019, 06:46 PM IST

હોકીઃ ન્યૂઝીલેન્ડને 5-0થી હરાવી ભારત ઓલિમ્પિક ટેસ્ટ ઇવેન્ટમાં ચેમ્પિયન

ભારત માટે આ મેચમાં હરમનપ્રીત સિંહ, શમશેર સિંહ, નીલકાંતા શર્મા, ગુરસાહિબજીત સિંહ અને મનદીપ સિંહે ગોલ કર્યાં હતા. 

Aug 21, 2019, 02:58 PM IST

ઓલિમ્પિક ટેસ્ટ ઇવેન્ટઃ ભારતે જાપાનને 6-3થી આપ્યો પરાજય

જાપાનમાં રમાઇ રહેલી હોકી ઓલિમ્પિક ઇવેન્ટમાં ભારતે યજમાન ટીમને 6-3થી કારમો પરાજય આપ્યો છે. ભારતે શરૂઆતથી યજમાન ટીમ પર દમદાર પ્રદર્શન કરી દબાવ બનાવી રાખ્યો હતો. 

Aug 20, 2019, 02:41 PM IST

FIH Series Finals: હોકી ઈન્ડિયાએ ટીમની કરી જાહેરાત, મનપ્રીત કેપ્ટન, રમનદીપની વાપસી

એફઆઈએચ સિરીઝ ફાઇનલ્સ માટે જાહેર ભારતીય હોકી ટીમમાં રમનદીપની વાપસી થઈ છે જ્યારે ટીમની કમાન મનપ્રીત સિંહને સોંપવામાં આવી છે. 

May 28, 2019, 06:04 PM IST

અઝલન શાહ કપઃ ભારતને પેનલ્ટી શૂટઆઉટમાં હરાવીને કોરિયા બન્યું ચેમ્પિયન

ત્રીજા ક્વાર્ટર સુધી ભારતીય ટીમ 1-0થી આગળ હતું પરંતુ અંતિમ ક્વાર્ટરમાં સાઉથ કોરિયાએ બરાબરી કરી હતી. ત્યારબાદ શૂટઆઉટમાં કોરિયાએ ભારતને 4-2થી પરાજય આપ્યો હતો. 

Mar 30, 2019, 09:43 PM IST

અઝલન શાહ કપઃ મનદીપની હેટ્રિક, ભારતે કેનેડાને 7-3થી હરાવ્યું

ભારતીય હોકી ટીમે મનદીપ સિંહની હેટ્રિકની મદદથી કેનેડાને 7-3થી પરાજય આપ્યો હતો. 
 

Mar 27, 2019, 07:26 PM IST

અઝલાન શાહ કપઃ ભારતીય હોકી ટીમે મલેશિયાને હરાવ્યું, 4-2થી જીત્યો મેચ

છ ટીમોના પોઈન્ટ ટેબલમાં ભારતે 7 પોઈન્ટની સાથે બીજા સ્થાને છે.  તો મલેશિયા 6 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને પહોંચી ગયું છે. 
 

Mar 26, 2019, 09:14 PM IST

અઝલન શાહ કપઃ ભારતની જીત સાથે શરૂઆત, જાપાનને 2-0થી હરાવ્યું

ભારતે શનિવારે અહીં એશિયન ગેમ્સની ગોલ્ડ મેડલ વિજેતા જાપાનને 2-0થી પરાજય આપીને અઝલન શાહ કપ હોકી ટૂર્નામેન્ટમાં પોતાના અભિયાનની શરૂઆત કરી હતી. 
 

Mar 23, 2019, 05:46 PM IST

યુવાઓથી ભરેલી ટીમ લઈને સુલ્તાન અઝલાન શાહ કપમાં રમશે મનપ્રીત

હોકી ઈન્ડિયા (એચઆઈ)એ 23 માર્ચથી મલેશિયામાં શરૂ થઈ રહેલા 28માં સુલ્તાન અઝલાન શાહ કપ-2019 માટે બુધવારે 18 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી. ઇપોહમાં યોજાનારી આ ટૂર્નામેન્ટ માટે મનપ્રીત સિંહને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. 

Mar 6, 2019, 09:13 PM IST

Hockey World Cup 2018: બેલ્જિયમની ફાઇનલમાં ધમાકેદા અન્ટ્રી, ઇંગ્લેન્ડને 6-0થી હરાવ્યું

બેલ્જિયમની ટીમની વર્લ્ડ રેંકિંગ 3 છે. ઇંગ્લેન્ડ દુનિયાની સાતમાં નબંરની ટીમ છે. રેંકિંગને જોઇએ તો બેલ્જિયમનું પલડું ભારે હતુ અને તેણે મેદાન પર પણ સાબીત કર્યું છે.

Dec 15, 2018, 09:40 PM IST

Hockey World Cup 2018: જ્યાં સુધી અમ્પાયરિંગનું સ્તર નહીં સુધરે, આવા પરિણામ આવશેઃ હરેન્દ્ર

હોકી વિશ્વ કપના ક્વાર્ટર ફાઇનલમાં નેધરલેન્ડ સામે મળેલી હાર પર પ્રતિક્રિયા આપતા ભારતીય ટીમના કોચ હરેન્દ્ર સિંહે ખરાબ અમ્પાયરિંગને જવાબદાર ઠેરવી છે. કોચે કહ્યું કે, હોકીમાં અમ્પાયરિંગના સ્તર પર સુધારાની ખૂબ જરૂર છે. 

Dec 14, 2018, 07:49 AM IST

Hockey World Cup: ભારતનું અભિયાન સમાપ્ત, નેધરલેન્ડ પહોંચ્યું સેમીફાઇનલમાં

ભારતીય ટીમ હોકી વર્લ્ડ કપમાં છેલ્લી વાર 1975માં સેમીફાઇનલ રમી હતી. ત્યારે તેઓ ચેમ્પિયન પણ બન્યા હતા. ત્યાર બાદથી 11 વર્લ્ડ કપ રમાઇ ગયા છે.

Dec 13, 2018, 09:04 PM IST

Hockey World Cup: ભારતીય હોકી ટીમ સામે નોકઆઉટમાં 'આક્રમક' ડચ પડકાર

ગુરૂવારે હોકી વર્લ્ડ કપના ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાં ભારતનો સામનો નેધરલેન્ડની મજબૂત ટીમ સામે છે. નેધરલેન્ડની ટીમે છેલ્લા 2 મેચમાં 10 ગોલ કર્યા છે. 
 

Dec 13, 2018, 07:15 AM IST

હોકી વિશ્વ કપઃ ઈંગ્લેન્ડે અસપેટ સર્જયો, આર્જેન્ટીનાને હરાવી સેમિફાઇનલમાં બનાવી જગ્યા

ઈંગ્લેન્ડે વર્લ્ડ નંબર-2 આર્જેન્ટીનાને રોમાંચક મુકાબલામાં હરાવીને સેમિ ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. 

Dec 12, 2018, 08:21 PM IST