हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
244/ 7
(73)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
India Vs Netherlands
India vs netherlands News
World Cup 2023
IND vs NED: ભારતીય બેટરોનો ધમાકો, રાહુલ-અય્યરની સદી, નેધરલેન્ડ સામે ફટકાર્યા 410 રન
World Cup 2023: આઈસીસી વિશ્વકપ-2023માં શાનદાર ફોર્મમાં રહેલી ટીમ ઈન્ડિયાએ નેધરલેન્ડ સામે અંતિમ લીગ મેચમાં પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 4 વિકેટે 410 રન ફટકાર્યા છે. ભારત તરફથી બે બેટરોએ સદી અને ત્રણ બેટરોએ અડધી સદી ફટકારી હતી.
Nov 12,2023, 17:48 PM IST
Virat Kohli
નેધરલેન્ડ સામે કોહલી બનાવશે ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ, તૂટશે સચિનનો સૌથી મોટો રેકોર્ડ!
World Cup 2023: આ વર્લ્ડ કપમાં અત્યાર સુધી એક પણ મેચ ના હારેલી ભારતીય ટીમ નેધરલેન્ડ સામેની છેલ્લી લીગ મેચમાં વિજયી અભિયાનને જાળવી રાખીને દેશવાસીઓને દિવાળીની ભેટ આપવા માંગશે. આ સાથે જ સચિન તેંડુલકરનો વર્લ્ડ રેકોર્ડ તોડવાની સુવર્ણ તક હશે.
Nov 11,2023, 17:53 PM IST
World Cup 2023
નેધરલેન્ડ સામેની ટીમમાં થશે આ મોટા ફેરફારો, બેન્ચ પર બેઠેલા ખેલાડીઓને મળશે તક?
Team India: ટીમ ઈન્ડિયા વિશ્વકપમાં પોતાનો અજેય રહેવાનો સિલસિલો યથાવત રાખતા 12 નવેમ્બરે બેંગલુરૂમાં નેધરલેન્ડ સામે ટકરાશે. ટીમ ઈન્ડિયા ટૂર્નામેન્ટના સેમીફાઈનલમાં પહોંચી ચુકી છે જ્યારે નેધરલેન્ડ બહાર થઈ ગયું છે. ભારત જીતની સાથે દેશવાસીઓને દિવાળીની ગિફ્ટ આપવા ઈચ્છશે તો નેધરલેન્ડ ટૂર્નામેન્ટમાં જીત સાથે વિદાય લેવા ઈચ્છશે. આ મેચમાં ટીમ ઈન્ડિયા ઘણા ફેરફાર સાથે ઉતરી શકે છે. બેન્ચ પર બેઠેલા ઘણા ખેલાડીઓને અંતિમ 11માં તક આપવામાં આવી શકે છે.
Nov 11,2023, 16:27 PM IST
Rohit Sharma
વર્લ્ડ રેકોર્ડ તોડવાની નજીક છે Rohit Sharma, બની જશે વર્લ્ડ કપના સૌથી મહાન બેટ્સમેન!
World Cup 2023: વર્લ્ડ કપ 2023માં ભારત જેવી કોઈ ટીમ નથી. ટીમ ઈન્ડિયાએ અજેય રહીને સતત 8 મેચ જીતી છે. અન્ય કોઈ ટીમ આવું કરી શકી નથી. આ ટીમ સેમિફાઇનલ માટે ક્વોલિફાય કરનાર પ્રથમ છે. આ પહેલા ટીમની છેલ્લી લીગ મેચ 12 નવેમ્બરે નેધરલેન્ડ સામે થશે. આ મેચમાં રોહિત શર્મા વર્લ્ડ રેકોર્ડ બનાવી શકે છે. તમને જણાવી દઈએ કે રોહિત શર્મા ટૂર્નામેન્ટમાં ખૂબ જ સારા ફોર્મમાં જોવા મળી રહ્યો છે. એવામાં આ વર્લ્ડ રેકોર્ડ બનાવીને તેની ગણના ટૂર્નામેન્ટના ઈતિહાસના મહાન બેટ્સમેનોમાં સામેલ થઈ શકે છે.
Nov 9,2023, 14:50 PM IST
India Vs Netherlands
Hockey World Cup: ભારતીય હોકી ટીમ સામે નોકઆઉટમાં 'આક્રમક' ડચ પડકાર
ગુરૂવારે હોકી વર્લ્ડ કપના ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાં ભારતનો સામનો નેધરલેન્ડની મજબૂત ટીમ સામે છે. નેધરલેન્ડની ટીમે છેલ્લા 2 મેચમાં 10 ગોલ કર્યા છે.
Dec 13,2018, 7:15 AM IST
champions trophy hockey
ચેમ્પિયન્સ ટ્રોફીઃ નેધરલેન્ડ મેચ 1-1થી ડ્રો કરી ફાઇનલમાં પહોંચ્યું ભારત
ભારતીય પુરૂષ હોકી ટીમે આઠ વખતની ચેમ્પિયન અને યજમાન નેધરલેન્ડને ડ્રો પર રોક્યું.
Jun 30,2018, 22:17 PM IST
Trending news
shani gochar 2024
માર્ગી થઈ શનિએ બદલી પોતાની ચાલ, આ 3 રાશિઓના જીવનમાં વધશે ખુશીઓ, ઈનકમ ડબલ થઈ જશે
Food and Romance
યુવતીઓ આ સમયે હોય છે સૌથી વધારે રોમેન્ટિક, પાર્ટનરને આ રીતે કરો ખુશ
mustard seeds
ઔષધીય ગુણોની ખાણ છે આ નાના કાળા બીજ, માઈગ્રેન સહિત અનેક બીમારીથી મળશે છુટકારો
gujarat rains
કમોસમી વરસાદ આવ્યો, આફત લાવ્યો, ખેડૂતોને થયું મોટું નુકસાન, હજુ પણ છે આગાહી
Hawa Mahal
હવા મહેલ બન્યો અસામાજિકતત્વોનો અડ્ડો, સ્થાપત્યોનું જતન કેમ નથી કરતું તંત્ર?
Khyati Hospital
ખ્યાતિકાંડના મહાપાપીઓ ઝડપાયા, સરકારી અધિકારી સહિત 3ની ધરપકડ
Rohit Sharma
રોહિતના ફોર્મ પર સવાલો, સિડની ટેસ્ટમાં કોઈ ભૂમિકામાં નહીં જોવા મળશે ભારતીય કેપ્ટન?
benefits of eating banana
શરીર માટે અમૃતનું કામ કરે છે કેળા, આ બીમારીમાં મળશે રાહત, સ્વાસ્થ્યને થશે ફાયદો
BZ Group
પોન્ઝી સ્કીમ, 6 હજાર કરોડનું કૌભાંડ, જાણો લોકોને ફસાવનાર ઝાલાની ક્રાઈમ કુંડળી
small savings schemes
આ સ્મોલ સેવિંગ સ્કીમ છે ફાયદાનો સોદો, ટેક્સમાં છૂટની સાથે મળશે 8 ટકાથી વધુ વ્યાજ