manpreet singh

Tokyo Olympics: હોકી ટીમના કેપ્ટન Manpreet Singh એ કોરોના વોરિયર્સને સમર્પિત કર્યો બ્રોન્ઝ મેડલ, કહ્યું- અમે લડ્યા અને અંત સુધી હાર ન માની

ભારતીય હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહે આ બ્રોન્ઝ મેડલ ડોક્ટરો અને સ્વાસ્થ્યકર્મીઓને સમર્પિત કર્યો છે. જેમણે કોવિડ-19 મહામારી દરમિયાન અથાગ પ્રયત્નો કરીને લોકોને બચાવ્યા. 

Aug 5, 2021, 07:38 PM IST

Tokyo Olympics: ગ્રેટ બ્રિટનને હરાવી ભારતીય હોકી ટીમ 49 વર્ષ બાદ ઓલિમ્પિકના સેમિફાઇનલમાં પહોંચી

ભારતે 49 વર્ષ બાદ ઓલિમ્પિકના સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. સેમિફાઇનલમાં ભારતનો સામનો બેલ્જિયમ સામે થવાનો છે.

Aug 1, 2021, 07:01 PM IST

Tokyo Olympics 2021: મેરી કોમ અને મનપ્રીત સિંહ ઉદ્ઘાટન સમારોહમાં ભારતના ધ્વજવાહક હશે

Tokyo Olympics 2021 : 23 જુલાઈથી જાપાનના ટોક્યો શહેરમાં રતમના મહાકુંભની શરૂઆત થઈ રહી છે. ભારતીય ઓલિમ્પિક એસોસિએશને ભારતના ધ્વજવાહકની પણ જાહેરાત કરી દીધી છે. 
 

Jul 5, 2021, 06:28 PM IST

મનપ્રીતે FHIનો વર્ષનો સર્વશ્રેષ્ઠ પુરૂષ ખેલાડીનો એવોર્ડ જીત્યો, બન્યો પહેલો ભારતીય

હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહની ગુરૂવારે આંતરરાષ્ટ્રીય હોકી મહાસંઘના વર્ષના સર્વશ્રેષ્ઠ ખેલાડી તરીકે પસંદગી થઈ છે. તે આ પુરસ્કાર મેળવનાર ભારતનો પ્રથમ ખેલાડી છે. 
 

Feb 13, 2020, 08:47 PM IST

FIH Series Finals: હોકી ઈન્ડિયાએ ટીમની કરી જાહેરાત, મનપ્રીત કેપ્ટન, રમનદીપની વાપસી

એફઆઈએચ સિરીઝ ફાઇનલ્સ માટે જાહેર ભારતીય હોકી ટીમમાં રમનદીપની વાપસી થઈ છે જ્યારે ટીમની કમાન મનપ્રીત સિંહને સોંપવામાં આવી છે. 

May 28, 2019, 06:04 PM IST

યુવાઓથી ભરેલી ટીમ લઈને સુલ્તાન અઝલાન શાહ કપમાં રમશે મનપ્રીત

હોકી ઈન્ડિયા (એચઆઈ)એ 23 માર્ચથી મલેશિયામાં શરૂ થઈ રહેલા 28માં સુલ્તાન અઝલાન શાહ કપ-2019 માટે બુધવારે 18 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી. ઇપોહમાં યોજાનારી આ ટૂર્નામેન્ટ માટે મનપ્રીત સિંહને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. 

Mar 6, 2019, 09:13 PM IST

ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટસ સતત બીજીવાર ફાઇનલમાં પહોંચી, યૂપી યોદ્ધાને 38-31થી આપી માત

સચિનના સુપર-10 અને પોતાના મજબૂત ડિફેંસના દમ પર ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટસે ગુરૂવારે ક્વાલીફાયર-2માં યૂપી યોદ્ધાને 38-31થી હરાવીને પ્રો કબડ્ડી લીગ (પીકેએલ)ના છઠ્ઠી સિઝનની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ફાઇનલમાં ગુજરાતનો સામનો શનિવારે બેંગલુરૂ બુલ્સ સામે થશે. અહીં એનએસસીઆઇ એસવીપી સ્ટેડિયમમાં રમાયેલી મેચના પ્રથમ હાફમાં બંને ટીમ 15મી મિનિટ સુધી 11-11 થી બરાબરી પર હતી. ત્યારબાદ ગુજરાતે અહીં સતત પોઈન્ટ લેતાં પહેલાં તો 16-13ની બઢત બનાવી અને પછી 19-14થી પ્રથમ હાફ પોતાના પક્ષમાં કરી લીધો.

Jan 4, 2019, 11:16 AM IST

Hockey: અર્જુન એવોર્ડ માત્ર મારો નહીં, તેમાં મારા સાથીઓની મહેનત પણ સામેલ છેઃ મનપ્રીત

ભારતીય હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહને મંગળવારે અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. 

Sep 24, 2018, 04:49 PM IST

એશિયન ગેમ્સમાં ભારતનું લક્ષ્ય માત્ર ગોલ્ડઃ હોકી ખેલાડી મનપ્રીત

મનપ્રીતે કહ્યું કે, તેમની ટીમનો આત્મવિશ્વાસ આસમાને છે અને તે પોતાનું ટાઇટલ ડિફેન્ડ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. 

Aug 12, 2018, 08:21 AM IST

કોમનવેલ્થ ગેમ્સ માટે ભારતીય હોકી ટીમમાં શ્રીજેશની વાપસી, સરદાર સિંહ બહાર

કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ટીમને પૂલ બીમાં પાકિસ્તાન, મલેશિયા, વેલ્સ અને ઇંગ્લેન્ડ સાથે રાખવામાં આવ્યું છે. 

Mar 13, 2018, 03:46 PM IST