ભારત vs વેસ્ટ ઈન્ડિઝ

India vs West Indies: ભારતીય ટીમની જાહેરાત, શમી-ભુવીની વાપસી

વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ટી20 અને વનડે સિરીઝ માટે ગુરુવારે પસંદગીકારોએ ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે, પરંતુ બંન્ને સિરીઝ માટે પૂર્વ કેપ્ટન એમએસ ધોનીને સ્થાન મળ્યું નથી.

Nov 21, 2019, 08:50 PM IST

INDvsWI: વિન્ડીઝ વિરુદ્ધ સિરીઝ માટે ટીમની થશે પસંદગી, રોહિતના કાર્યભાર પર ચર્ચા

રોહિત આ વર્ષે આઈપીએલ સહિત 60 મેચ રમ્યો છે. આ વર્ષે તે 25 વનડે, 11 ટી20 મેચ રમી ચુક્યો છે જે કેપ્ટન વિરાટ કોહતીથી ત્રણ વનડે અને ચાર ટી20 વધુ છે. વિરાટને બે વખત આરામ આપવામાં આવી ચુક્યો છે. 

Nov 20, 2019, 03:35 PM IST

INDvsWI: 21 નવેમ્બરે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિતનું સ્થાન લેશે આ સ્ટાર બેટ્સમેન

વર્ષ 2018મા લગભગ દરેક મેચ રમનાર ભારતીય ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માને વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ત્રણ મેચોની વનડે સિરીઝમાં આરામ આપવામાં આવશે. 

Nov 19, 2019, 03:30 PM IST

મહિલા T20I: ભારતે વિસ્ટ ઈન્ડિઝને 10 વિકેટે હરાવ્યું, શેફાલીની અડધી સદી, દીપ્તિની 4 વિકેટ

ઓફ સ્પિનર દીપ્તિ શર્માની શાનદાર બોલિંગ બાદ યુવા શેફાલી વર્માએ સતત બીજી અડધી સદી ફટકારતા ભારતીય મહિલા ટીમે રવિવારે અહીં બીજી ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં વેસ્ટ ઈન્ડિઝ પર દસ વિકેટથી જીત મેળવી હતી. 
 

Nov 11, 2019, 02:25 PM IST

વિરાટ કોહલીએ 7 વર્ષના નાના ફેન પાસે લીધો ઓટોગ્રાફ, વીડિયો વાયરલ

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં 7 વર્ષનો એક નાનો ક્રિકેટ ફેન તેને પોતાનો ઓટોગ્રાફ આપે છે. 

Sep 3, 2019, 08:42 PM IST

ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપઃ 120 પોઈન્ટ સાથે ટોપ પર પહોંચી ટીમ ઈન્ડિયા, જાણો અન્ય ટીમોની સ્થિતિ

આઈસીસી દ્વારા શરૂ કરવામાં આવેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારતે શાનદાર પ્રારંભ કર્યો છે. કુલ 9 દેશોની વચ્ચે રમાઇ રહેલી આ ચેમ્પિયનશિપમાં હજુ ભારતને પોતાનું પ્રથમ સ્થાન મજબૂત કરવા ઘણી તક મળશે. 

Sep 3, 2019, 04:53 PM IST

IndvsWI: બીજી ઈનિંગમાં અડધી સદી ફટકારી સચિન-ટાઇગર પટૌડીના લિસ્ટમાં સામેલ થયો વિહારી

હનુમા વિહારીએ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ચાલી રહેલી જમૈકા ટેસ્ટની બીજી ઈનિંગમાં શાનદાર અડધી સદી ફટકારી હતી. આ સાથે તેણે એક ખાસ લિસ્ટમાં પોતાનું નામ નોંધાવી દીધુ છે. 
 

Sep 2, 2019, 09:39 PM IST

IND vs WI: જીતથી ટીમ ઈન્ડિયા 8 વિકેટ અને વેસ્ટ ઈન્ડિઝ 423 રન દૂર

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ચાલી રહેલા જમૈકા ટેસ્ટના ત્રીજા દિવસે ટીમ ઈન્ડિયાની સ્થિતિ મજબૂત બની ગઈ છે. વિરાટ સેના જીતથી માત્ર 8 વિકેટ દૂર છે. 
 

Sep 2, 2019, 03:01 PM IST

Ind vs WI 2nd test: વેસ્ટ ઈન્ડિઝ 117 રન બનાવી ઓલઆઉટ, ભારતે ફોલોઓન ટાળ્યું

ટીમ ઈન્ડિયાના પ્રથમ ઈનિંગના આધાર પર 299 રનની લીડ મળી છે. આ પહેલા પ્રથમ ઈનિંગમાં ટીમ ઈન્ડિયાએ 418 રન બનાવ્યા હતા. 
 

Sep 1, 2019, 09:44 PM IST

કેપ્ટન વિરાટ કોહલીની મદદથી મળી હેટ્રિકઃ બુમરાહ

વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ટેસ્ટમાં હેટ્રિક ઝડપનાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે કહ્યું કે, આ હેટ્રિક માત્ર અને માત્ર વિરાટ કોહલીની મદદથી સંભવ બની છે. 
 

Sep 1, 2019, 06:57 PM IST

વિરાટનો ઋણી રહેશે બુમરાહ, જેમ હું રમેશનો આભારી છું: હરભજન સિંહ

હરભજન સિંહનું માનવું છે કે જસપ્રીત બુમરાહ હંમેશા વિરાટ કોહલીનો ઋણી રહેશે, જેની મદદથી તેને હેટ્રિક મળી જેમ  તે 18 વર્ષ પહેલા અવિશ્વસનીય કેચ માટે સદગોપન રમેશનો આભારી છે.
 

Sep 1, 2019, 04:30 PM IST

IND vs WI: વિહારીએ સ્વર્ગસ્થ પિતાને સમર્પિત કરી પોતાની પ્રથમ સદી

વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ પોતાના ટેસ્ટ જીવનની પ્રથમ સદી ફટકારનાર હનુમા વિહારીએ પોતાની આ સદી સ્વર્ગસ્થ પિતાને સમર્પિત કરી છે. 
 

Sep 1, 2019, 03:25 PM IST

IND vs WI: જસપ્રીત બુમરાહે વિન્ડીઝ વિરુદ્ધ ઝડપી હેટ્રિક, બન્યા આ રેકોર્ડ

જસપ્રીત બુમરાહ ભારત માટે ટેસ્ટ હેટ્રિક ઝડપનાર ત્રીજો બોલર બની ગયો છે.  બુમરાહે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ અહીં સબીના પાર્ક મેદાન પર ચાલી રહેલી બીજી ટેસ્ટ મેચના બીજા દિવસે શનિવારે ઈનિંગની 9મી ઓવરમાં ત્રણ બોલ પર ત્રણ બેટ્સમેનોને આઉટ કરીને આ સિદ્ધિ મેળવી હતી.
 

Sep 1, 2019, 03:05 PM IST

Ind vs WI: કોહલી-અગ્રવાલની અડધી સદી, પ્રથમ દિવસે ભારતનો સ્કોર 264/5

યુવા વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત અને હનુમા વિહારી ક્રીઝ પર છે. કોહલીએ શાનદાર 76 રન બનાવ્યા હતા. યુવા બેટ્સમેન મયંક અગ્રવાલે પણ 55 રનનું યોગદાન આપ્યું હતું. 
 

Aug 31, 2019, 03:06 PM IST

IND vs WI: જમૈકા ટેસ્ટ માટે વિન્ડિઝની ટીમમાં એક ફેરફાર, આ ઓલરાઉન્ડરને મળી તક

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બીજી ટેસ્ટ મેચ શુક્રવારથી જમૈકાના સબીના પાર્કમાં રમાશે. સિરીઝમાં ભારતને 1-0ની લીડ મેળવી લીધી છે. 
 

Aug 28, 2019, 03:11 PM IST

ICC test ranking: વિરાટ નંબર-1 પર યથાવત, બેન સ્ટોક્સને થયો મોટો ફાયદો

એશિઝ ટેસ્ટમાં ઈંગ્લેન્ડને એકલા હાથે જીત અપાવનાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સને આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં મોટો ફાયદો થયો છે. 

Aug 27, 2019, 07:55 PM IST

રિષભ પંતના સ્થાને ઋૃદ્ધિમાન સાહા રમે બીજી ટેસ્ટઃ સૈયદ કિરમાણી

ભારતના મહાન વિકેટકીપરોમાંથી એક સૈયદ કિરમાણીનું માનવું છે કે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ બીજી ટેસ્ટમાં રિષભ પંતના સ્થાને ઋૃદ્ધિમાન સાહાને તક આપવી જોઈએ. 
 

Aug 27, 2019, 06:46 PM IST

Ind vs WI: અંજ્કિય રહાણેએ વિન્ડીઝ સામે કર્યો કમાલ, ટેસ્ટમાં બે વર્ષ બાદ ફટકારી સદી

રહાણેના બેટથી ટેસ્ટ સદી બે વર્ષ બાદ આવી છે. છેલ્લે તેણે પોતાની ટેસ્ટ સદી 2017મા શ્રીલંકા વિરુદ્ધ ફટકારી હતી. તે ટેસ્ટ મેચમાં રહાણેએ 132 રન બનાવ્યા હતા.

Aug 25, 2019, 11:14 PM IST

IND vs WI: વિરાટ અને રહાણેની અણનમ અડધી સદી, ભારતની લીડ 250ને પાર

ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને અંજ્કિય રહાણેએ અડધી સદી પૂરી કરી અને વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ પ્રથમ ટેસ્ટના ત્રીજા દિવસે રમત સમાપ્ત થયા સુધી લીડ 260 રન સુધી પહોંચાડી દીધી છે. 
 

Aug 25, 2019, 03:12 PM IST

IND vs WI: કેપ્ટન વિરાટ કોહલી વાંચી રહ્યો હતો આ પુસ્કર, તસ્વીર થઈ વાયરલ

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી મેદાન પર પોતાના વલણને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. તેણે પોતાના ગુસ્સાને કારણે ઘણીવાર આલોચનાનો પણ સામનો કરવો પડ્યો છે. પરંતુ હવે માનવામાં આવી રહ્યું છે કે તે પોતાના ગુસ્સા પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યો છે. 
 

Aug 24, 2019, 09:07 PM IST