મધ્યપ્રદેશ ચૂંટણી

જાણો જ્યારે 5 રાજ્યોનાં ચૂંટણી પરિણામો આવ્યા, તે દિવસે PMની દિનચર્યા કેવી હતી?

આખો દિવસ ભાજપનાં કાર્યકર્તાઓથી માંડીને નેતાઓ સુધી તમામ ભારે દબાણમાં હતા ત્યારે વડાપ્રધાન શું કરી રહ્યા હતા, જાણો રસપ્રદ વિગત

Dec 14, 2018, 10:38 AM IST

Election Breaking News : શિવરાજ સિંહે આપ્યું રાજીનામું, જુઓ વીડિયો

વિધાનસભા ચૂંટણી પરિણામ 2018 : મધ્યપ્રદેશમાં ભાજપ ફરી સત્તા મેળવવામાં નિષ્ફળ રહેતાં અને કોંગ્રેસ મોટી પાર્ટી તરીકે ઉભરી આવતાં મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આજે સીએમ પદેથી રાજીનામું આપ્યું છે. જુઓ વીડિયો

Dec 12, 2018, 02:15 PM IST

MP ચૂંટણી બની લોહિયાળ LIVE: ભીંડમાં મતદાન કેન્દ્ર પર ઉપદ્રવ, મારપીટ અને ફાયરિંગ

બુધવારે દેશનાં બે રાજ્યોમાં મતદાન યોજાવાનું છે, મિઝોરમમાં 40 બેઠકો અને મધ્યપ્રદેશમાં 230 બેઠકો માટે સવારે લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. 

Nov 28, 2018, 12:10 AM IST

આ ટીવી સીરિયલની એક્ટ્રેસ ડોર ટૂ ડોર જઇને માંગી રહી છે વોટ, જાણો કેમ?

ટીવી એક્ટ્રેસ મોહિના સિંહ પણ તેના ભાઇ દિવ્યરાજ સિંહ માટે રિવા જિલ્લામાં સિરમોર વિધાનસભામાં ડોર ટૂ ડોર જઇને વોટ માંગી રહી છે.

Nov 27, 2018, 03:33 PM IST

મધ્યપ્રદેશ: યોગીએ કહ્યું કમલનાથને અલી મુબારક, અમને બજરંગબલી જોઇએ

આદિત્યનાથે કહ્યુ, રામ રાજ્યની જેમ ભાજપ સરકાર ધર્મ અને જાતીના આધારે સરકારી યોજનાઓનાં લાભાર્થીઓ સાથે ભેદભાવ નથી કરતા

Nov 24, 2018, 11:02 PM IST

અરે આ શું? ઉમેદવારને પહેરાવ્યો જૂતાનો હાર VIDEO

મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી 2018 : મધ્યપ્રદેશમાં ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. આ સંજોગોમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઉજ્જૈનની 7 વિધાનસભા બેઠકો પૈકીની નાગદા ખાચરોદ બેઠકના ભાજપના ઉમેદવાર દિલીપ સિંહ શેખાવત ચૂંટણી પ્રચાર માટે જનસંપર્ક કરી રહ્યા ત્યારે એક યુવકે એકાએક એમને ચપ્પલનો હાર પહેરાવી દેતાં બધા ચોંકી ઉઠ્યા હતા. આ બધુ એટલું ઝડપથી થયું કે ઉમેદવારને પણ ખબર ન પડી કે આ શું થયું, બાદમાં સમર્થકોએ યુવકને પકડી લીધો હતો અને મેથીપાક આપ્યો હતો. જુઓ વીડિયો

Nov 21, 2018, 11:50 AM IST

મધ્યપ્રદેશ ચૂંટણીઃ કોંગ્રેસે અંતિમ યાદીમાં ભાજપના વિદ્રોહી સરતાજ સિંહને આપી ટિકીટ

કોંગ્રેસે પાંચમી અને અંતિમ યાદીમાં 17 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે 

Nov 8, 2018, 07:00 PM IST

મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી : કોંગ્રેસે 29 ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી

કોંગ્રેસે અત્યાર સુધી કુલ 213 બેઠક પર ઉમેદવારોનાં નામ જાહેર કરી દીધા છે. રાજ્યના મુખ્યમંત્રી શિવરાજ સિંહ સામે કોંગ્રેસે તેમના સાળા સંજય સિંહને વારાસવની સીટ પરથી મેદાનમાં ઉતાર્યા છે 

Nov 7, 2018, 09:39 PM IST

મધ્ય પ્રદેશ ચૂંટણી 2018: જાણો BSP કયા પ્લાનના જોર પર જીતશે 32થી વધુ બેઠક

મધ્યપ્રદેશમાં આ વખતે બીએસપી તેમની 34 વર્ષના ઇતિહાસનું સૌથી સારૂ પ્રદર્શન કરી ઓછામાં ઓછી 32 સીટો જીતશે.

Nov 4, 2018, 03:30 PM IST

મધ્યપ્રદેશમાં અસંતોષ આસમાને: રાહુલની સામે જ જ્યોતિરાદિત્ય-દિગ્ગી બાખડ્યા

મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં અસંતોષ જોવા મળી રહ્યો છે, ટીકિટ મુદ્દે થયેલી બેઠકમાં રાહુલ ગાંધીની સામે જ્યોતિરાદિત્ય સિંધિયા અને દિગ્વિજય સિંહ વચ્ચે ઝપાઝપી થયાનાં અહેવાોલ પ્રાપ્ત થઇ રહ્યા છે

Nov 1, 2018, 04:09 PM IST

બસપાએ ઝટકો આપ્યો છતા કોંગ્રેસે કહ્યું વાતચીત માટેનો રસ્તો હજી પણ ખુલ્લો

વિધાનસભા ચૂંટણી મુદ્દે ત્રણ ધારાસભ્યો સહિત 22 ઉમેદવારોની જાહેરાત બાદ એવી અટકળો લગાવાઇ રહી છે કે હવે બસપા- કોંગ્રેસનુ ગઠબંધન નહી થાય

Sep 23, 2018, 09:59 PM IST