हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
માના પટેલ
માના પટેલ News
Ahmedabad
AHMEDABAD: ગુજરાતી ગૌરવ માના પટેલ સાથે PM મોદીએ કરી વાતચીત, શુભેચ્છાઓ પાઠવી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટોક્યો ઓલિમ્પિક્સમાં દેશનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહેલા રમતવીરો સાથે સંવાદ કર્યો હતો. ગુજરાતની છ દીકરીઓ પણ આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેના સંવાદમાં જોડાઈ હતી. અમદાવાદ શહેરની સ્વિમર માના પટેલે સંવાદમાં ભાગ લીધો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેની વાતચીતનો વીડિયો સામે આવ્યો છે. 23 જુલાઈથી 8 ઓગસ્ટ દરમિયાન જાપનના ટોક્યોમાં યોજાશે ઓલિમ્પિક 2021 બેંગ્લોર ખાતેથી પીએમ મોદી સાથેના સંવાદમાં માના પટેલ જોડાઈ હતી. ટોક્યો ઓલિમ્પિક્સમાં ભાગ લેનાર ભારતીય ખેલાડીઓ સાથે પીએમ મોદીએ કર્યો સંવાદ કર્યો હતો. જુદી જુદી રમતો સાથે જોડાયેલા ખેલાડીઓનો પીએમ મોદીએ ઉત્સાહ વધાર્યો હતો.
Jul 13,2021, 23:36 PM IST
Maana patel
ગુજરાત જે સન્માન માટે આજ સુધી તરસતું રહ્યું તે આ ગુજરાતી દિકરી અપાવશે?
ગુજરાતીઓએ બધા ક્ષેત્રમાં નાનુ મોટુ કાઢુ કાઢ્યું છે, પણ કોઇ ગુજરાતી ઓલ્મપીકમાં ક્વોલીફાય થયો હોય અને તેને ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ હોય એવુ અત્યાર સુધી બન્યુ નથી. જોકે ગુજરાતની સ્થાપનાથી શરુ કરીને અત્યાર સુધી ચાલી આવતા આ મેંણાને બે ગુજરાતણો ભાંગશે. જીહા ટોકીયો ખાતે રમાનારી ઓલ્મપીકમાં બે ગુજરાતી દિકરીઓ દેશનું પ્રતિનિધિત્વ કરશે એક ટેનીસ સ્ટાર અંકિતા રૈના અને બીજી સ્વીમર માના પટેલ આજે આ વિશેષ હેવાલમાં માના પટેલ વિશે વાત કરીશું.
Jul 2,2021, 0:20 AM IST
Trending news
Agriculture News
ખેડૂતો માટે ખુશખબર! મગફળી, અડદ અને સોયાબિન ખરીદશે સરકાર, જાણો ભાવ અને વિગતો
Sarva Pitru Amas 2024
સર્વ પિતૃ અમાસ પર સૂર્ય ગ્રહણ, આ વસ્તુઓનું દાન કરી દેશો તો એક ઝાટકે દુર થશે સમસ્યાઓ
Vadodara flood
છેલ્લાં બે મહિનામાં વડોદરાવાસીઓ માથે ચોથી આફત આવી, કેમ વારંવાર શહેર ડૂબવા માટે મજબૂર
Rohan Mehra
એકબીજાના પ્રેમમાં પડ્યાં ભાઈ-બહેન! ઘેર-ઘેર ફેમસ છે એમનો ટીવી શો
spiritual
પિતૃઓના પિંડદાન માટે વિદેશી મહિલાઓ પણ સાત સમુંદર પારથી અહીં આવી કરેછે પૂર્વજોની પૂજા
Stamp Duty
ફ્લેટ બુક કરાવતી વખતે જ ભરવી પડશે સ્ટેમ્પ ડ્યુટી, નહીં તો પઝેશન પર રજિસ્ટ્રી અટકશે
pakistan
હોટલમાં છોકરીઓ સાથે ઝડપાયો હતો આ ક્રિકેટર, પરિવારે પિતરાઈ બહેન સાથે કરાવી દીધા લગ્ન
Business
Jio પ્લાન, 10 રૂપિયામાં દરરોજ 2GB ડેટા અને અનલિમિટેડ કોલિંગ, જાણો કયો છે આ પ્લાન
stock market
બજાર તૂટ્યું તોય કમાણી કરી રહ્યાં છે અનિલ અંબાણી! જાણો અચાનક કયો શેર આવ્યો ચર્ચામાં
supreme court
'ભગવાનને તો રાજકારણથી દૂર રાખો....' તિરુપતિ લાડુ વિવાદ મામલે SCની તીખી ટિપ્પણી