हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
PAK
IRE
57/ 3
(9)
હોમ
Lok Sabha Election
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
મુહૂર્ત
મુહૂર્ત News
Gujarati News
પ્રાણ પ્રતિષ્ઠાની તારીખ 22મી જાન્યુઆરી જ કેમ, બને છે રામના જન્મના સમયનો અનોખો સંયોગ
હિંદુ પૌરાણિક માન્યતાઓ અનુસાર ભગવાન રામનો જન્મ અભિજીત મુહૂર્તમાં મૃગશીષ નક્ષત્રમાં થયો હતો. આ જ સમયે અમૃત સિદ્ધિ યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગનો પણ સંગમ થયો હતો. આ તમામ શુભ યોગ 22મી જાન્યુઆરી 2024ના રોજ ફરી એક સાથે હશે. આ જ કારણ છે કે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે 22 જાન્યુઆરી આદર્શ દિવસ છે.
Jan 10,2024, 21:04 PM IST
ધનતેરસ 2020
ધનતેરસ આજે કે આવતી કાલે? જાણો સાચી તિથિ અને પૂજા વિધિ, શુભ મુહૂર્ત વિશે માહિતી
દિવાળી પાંચ દિવસનો તહેવાર છે. આ તહેવારની શરૂઆત ધનતેરસથી થાય છે. કારતક માસના કૃષ્ણ પક્ષની તેરસની તિથિને ધનતેરસ તરીકે ઉજવાય છે. આ દિવસે સોના, ચાંદી અને પીત્તળની વસ્તુઓની ખરીદી ખુબ શુભ મનાય છે.
Nov 12,2020, 8:45 AM IST
Navratri 2020
Navratri 2020: કળશ સ્થાપનાના મુહૂર્તની સાથે જ જાણો પૂજા વિધિ અને જરૂરી સામગ્રી
નવરાત્રિ 2020 (Navratri 2020) આવતીકાલ શનિવાર એટલે કે, 17 ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે. નવરાત્રિના આ પાવન અવસર પર માઁ દુર્ગા સ્વર્ગથી ધરતી પર આવશે. હિન્દુ ધર્મમાં આ નવ દિવસ ખુબજ મહત્વપૂર્ણ હોય છે
Oct 16,2020, 21:02 PM IST
ભાઇબીજ
ભાઇબીજ 2018 : આજે માત્ર 2 કલાક અને 17 મિનિટનું છે શુભ મુહૂર્ત
ભાઇબીજને યમ દ્વિતીયા પણ કહેવામાં આવે છે
Nov 9,2018, 10:11 AM IST
કરવા ચોથ
Karva Chauth 2018 : 'આ' એક કલાકમાં પૂજા કરવાથી મળશે ઉત્તમ ફળ
કરવા ચોથ (Karva Chauth)ના વ્રતમાં પૂજા કરવા માટે મુહૂર્તને ભારે પ્રભાવી માનવામાં આવે છે
Oct 27,2018, 13:22 PM IST
કેવડા ત્રીજ
આવતી કાલે છે ઇચ્છીત પતિ આપતું કેવડા ત્રીજનું વ્રત
આ દિવસે સ્ત્રીઓ નવા કપડા પહેરી અને મહેંદી લગાવી શૃંગાર કરે છે
Sep 11,2018, 12:15 PM IST
Trending news
Amit Shah
શું કાશ્મીરમાં કંઈક મોટું થવાનું છે? શાહ-ડોભાલે એક્ટિવ કર્યો 'ઝીરો ટેરર પ્લાન'
Heatwave
ગરમી અપાર, જનતા પરેશાન, દેશના અનેક રાજ્યો કાળઝાળ ગરમીથી ત્રસ્ત
gujarat
'મહારાજ' ફિલ્મને લઈ વૈષ્ણવો લાલઘૂમ: જૂનાગઢ બાદ હવે જેતપુરમાં ઉઠ્યો વિરોધનો વંટોળ
Chenab River
કાશ્મીરમાં એન્જિનિયરોનું અદ્ભુત કામ, પહેલીવાર ચેનાબ પરથી પસાર થઈ રેલવે
parenting tips
એક દિવસમાં કેટલા કલાક કરવો જોઈએ ફોનનો ઉપયોગ? જાણો તેનો જવાબ
Jamnagar
દ્વારકાના ખંભાળિયામાં બારે મેઘ ખાંગા! 10 ઈંચ વરસાદની જળબંબાકાર, અનેક વિસ્તારો જળમગ્ન
Mars Transit July 2024
12 વર્ષ બાદ ગુરૂ-મંગળ આવશે નજીક, આ ચાર જાતકોને મળશે બમ્પર લાભ
Khirsara Guruku Case
હવે ગુજરાતમાં કયા લંપટ સ્વામીની સામે આવી પાપલીલા? 30 વર્ષીય યુવતીની જિંદગી કરી બરબાદ
Ahmedabad Robbery
અમદાવાદમાં એક કિલો સોનાની લૂંટનો કેસ આ રીતે ઉકેલાયો! પોલીસ તપાસમાં મોટો ઘટસ્ફોટ
Whatsapp
Whatsapp ચલાવવાની મજા થઈ જશે ડબલ, મેસેજમાં કન્વર્ટ થઈ જશે વોઇસ નોટ