મેલબોર્ન ટેસ્ટ

AUS vs NZ: મેલબોર્નમાં પેન્ટિસન-લોયન છવાયા, બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝિલેન્ડને 247 રનથી હરાવ્યું

બોક્સિંગ ડે ટેસ્ટના ચોથા દિવસે જ ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝિલેન્ડ પર મોટા અંતરથી જીત મેળવી છે. ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝિલેન્ડને મેલબોર્ન ટેસ્ટમાં 247 રનથી હરાવ્યું.

Dec 29, 2019, 02:03 PM IST

Aus vs NZ: મિશેલ સ્ટાર્કના 'ખતરનાક બાઉન્સરે' તોડી બોલ્ટની આંગળી, સિરીઝમાંથી થયો બહાર

ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે (Aus vs NZ) ત્રણ મેચોની ટેસ્ટ સિરીઝનો બીજો મુકાબલો મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઇ રહ્યો છે. આ મેચમાં યજમાન ઓસ્ટ્રેલિયાએ પોતાની પકડ મજબૂત કરી લીધી છે. 

Dec 28, 2019, 03:51 PM IST

AUSvsNZ: ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયા ડ્રાઇવિંગ સીટ પર, ન્યૂઝીલેન્ડ પર પરાજયનું સંકટ

બોક્સિંગ ડે ટેસ્ટ મેચમાં ત્રીજા દિવસની રમતના અંતે ઓસ્ટ્રેલિયાની ટીમ મજબૂત સ્થિતિમાં પહોંચી ગઈ છે. 
 

Dec 28, 2019, 03:16 PM IST

INDvAUS: સિડનીમાં જીતનો પ્લાન, ભારતના આ 'પાંડવ' ઓસ્ટ્રેલિયા પર પડશે ભારે

વિરાટ કોહલીની આગેવાનીમાં ટીમ ઈન્ડિયા સિડની ટેસ્ટ જીતીને સિરીઝ પોતાના નામે કરવા ઈચ્છશે. તેવામાં પ્રવાસી ટીમના કેટલાક ખેલાડીઓ પર દારોમદાર રહેશે જેણે મેલબોર્ન ટેસ્ટ જીતવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. 

Dec 31, 2018, 02:46 PM IST

મેલબોર્ન જીતીને ભારતીય ટીમે બનાવ્યા આ રેકોર્ડ

ભારતીય ટીમે બોક્સિંગ ડે ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને 137 રને હરાવીને ચાર મેચોની સિરીઝમાં 2-1થી લીડ મેળવી લીધી છે. 

Dec 30, 2018, 12:29 PM IST

INDvsAUS: જાણો શું છે મેલબોર્નમાં 9 વિકેટ ઝડપનાર જસપ્રીત બુમરાહની સફળતાનો મંત્ર

જસપ્રીત બુમરાહે મેલબોર્નમાં પોતાના ટેસ્ટ કરિયરનું પ્રદર્થન કરતા મેચમાં 9 વિકેટ ઝડપી હતી. બુમરાહે મેચ પહેલા પોતાની સફળતાનો મંત્ર જણાવ્યો હતો. 
 

Dec 30, 2018, 11:45 AM IST

ટીમ ઈન્ડિયાનો કમાલ, મેલબોર્નમાં જીતની સાથે બનાવ્યો આ ખાસ રેકોર્ડ

India vs Australia ભારતે રવિવારે મેલબોર્નમાં ટેસ્ટ સિરીઝની ત્રીજી મેચમાં ઓસ્ટ્રેલિયાને 137 રને હરાવીને ખાસ સિદ્ધિ મેળવી છે. 
 

Dec 30, 2018, 10:39 AM IST

INDvsAUS: હવે અમારી નજર સિડની ટેસ્ટ પર, મેલબોર્નમાં જીત બાદ કેપ્ટન કોહલીનું નિવેદન

ટીમ ઈન્ડિયાએ મેલબોર્ન ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને 137 રનથી હરાવીને સિરિઝમાં 2-1ની લીડ મેળવી લીધી છે. 

Dec 30, 2018, 09:20 AM IST

INDvsAUS: ભારતે ઓસ્ટ્રેલિયાને મેલબોર્નમાં ત્રીજીવાર હરાવ્યું, આ રહ્યાં જીતના 5 હીરો

ભારતે ઓસ્ટ્રેલિયાને ત્રીજી ટેસ્ટ મેચમાં 137 રનથી હરાવીને ચાર ટેસ્ટ મેચોની સિરીઝમાં 2-1ની લીડ મેળવી લીધી છે. 

Dec 30, 2018, 08:54 AM IST

ભારતે 40 વર્ષમાં પ્રથમવાર ઓસ્ટ્રેલિયામાં જીત્યા એક સિરીઝમાં બે ટેસ્ટ

વિરાટ બ્રિગેડે રવિવારે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG)પર બોક્સિંગ ડે ટેસ્ટ જીતીને મોટી સિદ્ધિ મેળવી છે. જીત માટે 399 રનના લક્ષ્યનો પીછો કરી રહેલી ઓસ્ટ્રેલિયાને ટીમ ઈન્ડિયાએ 261 રન પર આઉટ કરીને મેલબોર્ન ટેસ્ટ 137 રને જીતી લીધી. આ સાથે વિરાટની આગેવાનીમાં ભારત સિરીઝમાં 2-1થી આગળ થઈ ગયું છે. 

Dec 30, 2018, 08:35 AM IST

INDvsAUS: મેલબોર્નમાં ભારતનો ઐતિહાસિક વિજય, પ્રથમવાર જીત્યો બોક્સિંગ ડે ટેસ્ટ

ભારતે મેલબોર્નમાં રમાયેલી શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાને 137 રને હરાવીને ઐતિહાસિક વિજય પ્રાપ્ત કર્યો છે. આ સાથે ભારતીય ટીમ ચાર ટેસ્ટ મેચોની શ્રેણીમાં 2-1થી આગળ થઈ ગઈ છે. 
 

Dec 30, 2018, 06:56 AM IST

ભારતીય પેસ એટેક માટે યાદ રાખશે વર્ષ 2018, ટોપ-10માં બોલરમાં આ 3 પેસર સામેલ

ભારતની આ 2018માં સાતમી જીત હશે. તેમાંથી પાંચ જીત વિદેશની ધરતી પર મળી છે. આ રીતે ભારતીય ટીમ આ વર્ષે વિદેશમાં સૌથી વધારે ટેસ્ટ મેચ જીતનારી ટીમ બની જશે.

Dec 29, 2018, 09:24 PM IST

INDvsAUS test 2nd Day:ભારતની શાનદાર બેટિંગ, 443/7 રન ફટકારી દાવ કર્યો ડિકલેર

મયંક અગ્રવાલે પોતાની ડેબ્યુ મેચમાં સારૂ પ્રદર્શન કરતા અડધી સદી ફટકારી હતી

Dec 27, 2018, 10:47 AM IST

INDvsAUS: પ્રથમ દિવસની રમત પૂર્ણ, ભારત 215/2, પૂજારા 68, કોહલી 47 રને રમતમાં

ભારતીય ટીમે બોક્સિંગ ડે ટેસ્ટમાં શાનદાર પ્રારંભ કર્યો છે. પ્રથમ દિવસના અંતે બે વિકેટ ગુમાવી 215 રન બનાવી લીધા છે. 

Dec 26, 2018, 06:22 AM IST

India vs Australia: મેલબોર્ન ટેસ્ટમાં બની શકે છે આ રેકોર્ડ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 26 ડિસેમ્બરથી મેલબોર્નમાં સિરીઝનો ત્રીજી મેચ રમાશે. ભારતે એડિલેડમાં પ્રથમ ટેસ્ટ જીતીને સિરીઝ જીતીને લીડ બનાવી હતી પરંતુ ઓસ્ટ્રેલિયાની ટીમે પર્થમાં શાનદાર વાપસી કરી હતી. હવે બોક્સિંગ ડે ટેસ્ટ મેચમાં ક્યા રેકોર્ડ બનાવી શકે છે, તેના પર કરીએ એક નજર.... 

Dec 25, 2018, 02:26 PM IST

INDvsAUS: જાણો કોણ છે મયંક અગ્રવાલ જેના પર વિરાટે વ્યક્ત કર્યો વિશ્વાસ

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝના મેલબોર્ન ટેસ્ટ મેચ માટે બીસીસીઆઈએ ટીમ ઈન્ડિયાના અંતિમ 11 ખેલાડીઓનું એલાન કરી દીધું છે, જેમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. 

  

Dec 25, 2018, 02:11 PM IST

મેલબોર્ન ટેસ્ટ પહેલા કોહલીનું નિવેદન, વિવાદ નહીં બસ રમત પર ધ્યાન

પર્થ ટેસ્ટમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને ટિમ પેન વચ્ચે ખુબ વિવાદ થયો હતો. પરંતુ હવે કોહલીનું કહેવું છે કે તે મેલબોર્નમાં પેન સાથે વિવાદમાં ફસાવા ઈચ્છતો નથી. 
 

Dec 25, 2018, 01:48 PM IST

Ind vs Aus: 11 ખેલાડીઓની જાહેરાત, મયંક અગ્રવાલ કરશે પર્દાપણ, વિજય-રાહુલ બહાર

ભારતીય ટીમ માટે સારા સમાચાર નથી. ઓફ સ્પિનર આર અશ્વિન ઈજાને કારણે ત્રીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. મેલબોર્ન ટેસ્ટ માટે ભારતીય ટીમે ત્રણ ફેરફાર કર્યા છે. 
 

Dec 25, 2018, 01:29 PM IST

AUS vs IND બોક્સિંગ ડે ટેસ્ટઃ રોહિતથી અશ્વિન સુધી, જાણો ભારતીય ખેલાડીઓની ઈજાનું અપડેટ

ઓસ્ટ્રેલિયાની સાથે આ ટેસ્ટ સિરીઝ દરમિયાન ભારતીય ટીમ માટે સૌથી મોટી ચિંતા ખેલાડીઓની ઈજા છે. 

Dec 24, 2018, 02:38 PM IST

જાડેજાની 'ઈજા' પર વિવાદઃ શાસ્ત્રી અને BCCIના નિવેદનમાં વિરોધાભાસ, કોણ સાચુ, કોણ ખોટું?

ભારતીય સ્પિનર રવિન્દ્ર જાડેજાની ઈજા પર વિવાદ ચાલી રહ્યો છે. જ્યાં કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું કે, જાડેજા ઓસ્ટ્રેલિયા પહોંચવા પહેલા ઈજાગ્રસ્ત હતો તો બીજીતરફ બીસીસીઆઈએ પ્રવાસ પહેલા ફિટ હોવાની વાત કરી છે. 

Dec 24, 2018, 01:46 PM IST