melbourne test

હાર બાદ ઓસ્ટ્રેલિયાની ટીમને લાગ્યો મોટો ઝટકો, સ્લો ઓવર રેટ માટે લાગ્યો 40% દંડ, 4 WTC પોઈન્ટનું પણ નુકસાન

Australian squad fined: ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ પર ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટ મેચમાં સ્લો ઓવર રેટ માટે મેચ ફીના 40 ટકાનો દંડ ફટકારવામાં આવ્યો છે. એટલું જ નહીં આઈસીસી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપના ચાર પોઈન્ટ પણ કાપી લેવામાં આવ્યા છે. 
 

Dec 29, 2020, 05:32 PM IST

Boxing Day Test: અજિંક્ય રહાણેએ આ 2 ખેલાડીઓને આપ્યો જીતનો શ્રેય, ખુબ કરી પ્રશંસા

ભારતીય ક્રિકેટ ટિમ (Indian Cricket Team)એ મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાતી બીજી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાને 8 વિકેટથી હરાવી ચાર મેચની સિરીઝમાં 1-1ની બરાબરી કરી લીધી છે

Dec 29, 2020, 11:44 AM IST

અંજ્કિય રહાણેએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ કમાલની સિદ્ધિ હાસિલ કરી, વિરાટ કોહલી ચુકી ગયો

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 1947થી શરૂ થયેલી ક્રિકેટ યાત્રા આજે 100મી ટેસ્ટ મેચમાં પહોંચી છે. આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેલબોર્નમાં શરૂ થયેલી ટેસ્ટ મેચ બંન્ને દેશો વચ્ચે 100મી મેચ છે. 
 

Dec 26, 2020, 04:09 PM IST

Tribute To Dean Jones: બોક્સિંગ ડે ટેસ્ટ દરમિયાન ડીન જોન્સને શ્રદ્ધાંજલિ આપવામાં આવી, સામેલ થયો પરિવાર

Tribute To Dean Jones: ડીન જોન્સનું આ વર્ષે સપ્ટેમ્બરમાં મુંબઈમાં હાર્ટ એટેકથી નિધન થયુ હતું. તેઓ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં કોમેન્ટ્રી કરવા અહીં આવ્યા હતા. મેદાન પર ભારત અને ઓસ્ટ્રેલિયાને ખેલાડીઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. 
 

Dec 26, 2020, 12:50 PM IST

AUS vs IND 2nd Test: ઓસ્ટ્રેલિયા માત્ર 195 રનમાં ઓલઆઉટ, પ્રથમ દિવસના અંતે ભારત 36/1

બોક્સિંગ ડે ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે દમદાર પ્રદર્શન કરતા ઓસ્ટ્રેલિયાને માત્ર 195 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. જસપ્રીત બુમરાહે ચાર અને આર. અશ્વિને ત્રણ વિકેટ ઝડપી હતી. 
 

Dec 26, 2020, 12:37 PM IST

ઓસ્ટ્રેલિયાના મહાન બોલરનો દાવો- બીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમને મળશે હાર

વોર્ને શમી અને વિરાટના બહાર રહેવા પર પણ પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યું, શમીના રૂપમાં એક ખુબ મોટુ નુકસાન ભારતીય ટીમને છે. તે એક દમદાર બોલર છે.
 

Dec 24, 2020, 03:39 PM IST

IND vs AUS: મેલબોર્ન ટેસ્ટમાં ચાર ફેરફાર સાથે ઉતરશે ભારતીય ટીમ, આ ખેલાડી કરશે પર્દાપણ

ભારતીય ટીમ આગામી 26 ડિસેમ્બરથી શરૂ થઈ રહેલી ચાર ટેસ્ટ મેચોની સિરીઝની બીજી મેચમાં ચાર ફેરફાર સાથે ઉતરી શકે છે. વિરાટ કોહલી પિતૃત્વ અવકાશ પર સ્વદેશ પરત ફરશે તો ઈજાને કારણે શમી પણ સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. 
 

Dec 20, 2020, 03:24 PM IST

AUS vs NZ: મેલબોર્નમાં પેન્ટિસન-લોયન છવાયા, બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝિલેન્ડને 247 રનથી હરાવ્યું

બોક્સિંગ ડે ટેસ્ટના ચોથા દિવસે જ ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝિલેન્ડ પર મોટા અંતરથી જીત મેળવી છે. ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝિલેન્ડને મેલબોર્ન ટેસ્ટમાં 247 રનથી હરાવ્યું.

Dec 29, 2019, 02:03 PM IST

મેલબોર્ન જીતીને ભારતીય ટીમે બનાવ્યા આ રેકોર્ડ

ભારતીય ટીમે બોક્સિંગ ડે ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને 137 રને હરાવીને ચાર મેચોની સિરીઝમાં 2-1થી લીડ મેળવી લીધી છે. 

Dec 30, 2018, 12:29 PM IST

ટીમ ઈન્ડિયાનો કમાલ, મેલબોર્નમાં જીતની સાથે બનાવ્યો આ ખાસ રેકોર્ડ

India vs Australia ભારતે રવિવારે મેલબોર્નમાં ટેસ્ટ સિરીઝની ત્રીજી મેચમાં ઓસ્ટ્રેલિયાને 137 રને હરાવીને ખાસ સિદ્ધિ મેળવી છે. 
 

Dec 30, 2018, 10:39 AM IST

ભારતીય પેસ એટેક માટે યાદ રાખશે વર્ષ 2018, ટોપ-10માં બોલરમાં આ 3 પેસર સામેલ

ભારતની આ 2018માં સાતમી જીત હશે. તેમાંથી પાંચ જીત વિદેશની ધરતી પર મળી છે. આ રીતે ભારતીય ટીમ આ વર્ષે વિદેશમાં સૌથી વધારે ટેસ્ટ મેચ જીતનારી ટીમ બની જશે.

Dec 29, 2018, 09:24 PM IST

IND vs AUS: મેલબોર્નમાં દર્શકો ભારત પર કરી રહ્યાં છે વંશીય ટિપ્પણી, સીએએ આપી ચેતવણી

મેલબોર્ન ટેસ્ટ દરમિયાન મેચ જોવા આવેલા કેટલાક સ્થાનિક દર્શક ભારતીય દર્શકો અને ખેલાડીઓ પર વંશીય ટિપ્પણી કરતા જોવા મળ્યા. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આ દર્શકોને ચેતવણી આપી છે. એક વેબસાઇટે દાવો કર્યો કે, તેની પાસે આ ઘટનાના ફુટેજ છે, જે તેણે સીએને સોંપી દીધા છે. 
 

Dec 29, 2018, 09:37 AM IST

સ્ટીવ સ્થિમનો આરોપ: CA અધિકારીઓએ કહ્યું- તમને રમવા માટે નહીં જીતવા માટે પૈસા આપીએ છે

સ્મિથે ફોક્સ ક્રિકેટમાં મેજબાન એડમ ગિલક્રિસ્ટને આપેલા સાક્ષાત્કારમાં કહ્યું કે, મને યાદ છે કે અમે હોબાર્ટમાં દક્ષિણ આફ્રિકા (નવેમ્બર 2016)થી હારી ગયા હતા અને તે મારી ટેસ્ટ ક્રિકેટની સતત પાંચમી હાર હતા.

Dec 27, 2018, 05:18 PM IST

રોહિત શર્માને સિક્સ મારવા માટે ટિમ પેને આપી આ લાલચ, જુઓ વીડિયો

ઓસ્ટ્રેલિયાની ચુસ્ત બોલીંગ છતાં ટીમ ઇન્ડિયાએ પહેલી પારીમાં 443 રન બનાવ્યા ત્યારબાદ કેપ્ટન વિરાટ કોહલીએ ઇનિંગ્સની જાહેરાત કરી હતી. આ ઇનિંગ્સ દરમિયાન સ્લેજિંગની એક રમુજી વાત સામે આવી છે.

Dec 27, 2018, 03:55 PM IST

INDvsAUS test 2nd Day:ભારતની શાનદાર બેટિંગ, 443/7 રન ફટકારી દાવ કર્યો ડિકલેર

મયંક અગ્રવાલે પોતાની ડેબ્યુ મેચમાં સારૂ પ્રદર્શન કરતા અડધી સદી ફટકારી હતી

Dec 27, 2018, 10:47 AM IST

AUS vs IND- મેલબોર્નમાં હાર્દિક પંડ્યાને અંતિમ ઇલેવનમાં રાખે ભારતઃ માઇકલ હસી

પૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર માઇકલ હસીએ મેલબોર્નમાં યોજાનારી ત્રીજી ટેસ્ટ માટે ભારતીય ટીમને એક સલાહ આપી છે. તેમણે કહ્યું કે, આ મેચમાં હાર્દિક પંડ્યાને સ્થાન આપવું જોઈએ. 
 

Dec 21, 2018, 04:06 PM IST

INDvsAUS: જાણો બોક્સિંગ ડે ટેસ્ટ મેચોમાં કેવો રહ્યો છે ભારતનો ઈતિહાસ

ભારત અત્યાર સુધી ઓસ્ટ્રેલિયામાં બોક્સિગં ડે ટેસ્ટ મેચ જીતી શક્યું નથી. 

Dec 21, 2018, 03:18 PM IST