મેસેજિંગ એપ

Whatsapp લોન્ચ કરશે નવું ફીચર, ફોનમાં સ્ટોરેજની સમસ્યા થશે ઓછી, આ રીતે કરશે કામ

Message Disappearing ફીચરને લોન્ચ કર્યા બાદ હવે સોશિયલ મેસેજિંગ એપ વોટ્સએપ જલદી જ એક નવું ફીચર યૂઝર્સ માટે લોન્ચ કરશે. તેના હેઠળ ફોનની સ્ટોરેજને લઇને આવનાર સમસ્યાઓમાંથી છુટકારો મળી જશે.

Nov 6, 2020, 07:45 PM IST

WhatsAppમા આવ્યું નવું ફીચર, તમને થશે આ ફાયદો

WhatsAppના નવા Beta વર્ઝનમાં કેટલાક ફીચર જોડાયા છે. iOS માટે જારી નવા 2.19.110 વર્ઝનમાં નોટિફિકેશન સાથે જોડાયેલું એક ખાસ ફીચર પણ છે.
 

Oct 29, 2019, 04:33 PM IST

તમારું Whatsapp થઇ શકે છે બેન! આ રીતે જાણો એપ અસલી છે કે નકલી

મેસેજિંગ એપ Whatsapp નો ઉપયોગ કરનાર યૂજર્સ માટે મોટા સમાચાર છે. જો તમેપણ વોટ્સઅપનું સબ્સિટ્યૂટ એટલે બીજા વોટ્સઅપનો ઉપયોગ કરો છો તો એલર્ટ થઇ જાવ. વોટ્સઅપના ક્લોન્ડ એપનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. ગત કેટલાક દિવસોમાં નકલી Whatsapp ઉપયોગ કરનારા યૂજર્સની સંખ્યામાં મોટો વધારો થયો છે. વોટ્સઅપે યૂજર્સને ચેતાવણી આપી છે કે આ એપનો ઉપયોગ બંધ કરી દે. વોટ્સઅપે કહ્યું કે પોતાનું એકાઉન્ટ જલદી અસલી વોટ્સઅપમાં સ્વિચ કરી દે. જો કોઇ યૂજર્સ આમ નહી કરે તો તેનું એકાઉન્ટ હંમેશા માટે બેન થઇ શકે છે. 

May 8, 2019, 01:53 PM IST

WhatsApp નું ખાસ ફીચર ગ્રુપ વીડિયો કોલિંગ લોંચ, યૂજર્સ આ રીતે ઉઠાવી શકે છે ફાયદો

ફેસબુકની ઇસ્ટંટ મેસેજિંગ એપ વોટ્સઅપમાં પહેલાં ઓડિયો કોલિંગની શરૂઆત કરવામાં આવી. પછી વીડિયો કોલિંગ આવ્યું અને હવે ગ્રુપ વીડિયો કોલિંગની શરૂઆત થઇ ચૂકી છે. ડેવલોપર કોંફ્રેંસ F8 માં કંપનીએ તેની જાહેરાત કરી હતી. ગ્રુપ કોલિંગ વીડિયો માટે જ નહી, પરંતુ ઓડિયો માટે પણ છે. વોટ્સએપના અનુસાર વીડિયો કોલિંગનું આ ફીચર લાઇવ કરી દેવામાં આવ્યું છે. આજથી દુનિયાભરના iOS યૂજર્સ અને એંડ્રોઇડ યૂજર્સને મળશે. વોટ્સઅપ ગ્રુપ કોલિંગમાં ચાર યૂજર્સ એકસાથે વીડિયો ચેટ કરી શકે છે. 

Jul 31, 2018, 05:25 PM IST

હવે Whatsappને ટક્કર આપવા માટે બાબા રામદેવે લોંચ કરી Kimbho એપ

ભારતીય ટેલિકોમ નિગમ લિમેટેડ એટલે કે બીએસએનએલ સાથે મળીને સિમ કાર્ડ લોંચ કર્યા બાદ યોગ ગુરૂ બાબા રામદેવની કંપની પતંજલિએ સોશિયલ મીડિયાના સેક્ટરમાં પણ ખળભળાટ મચાવી દીધો છે. 

Jun 1, 2018, 10:50 AM IST