हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
10/ 1
(3.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
મોદી સમાજ
મોદી સમાજ News
rahul gandhi
શું રાહુલ ગાંધીને ગમે છે ગુજરાતી ફૂડ? પહેલા હોટલ અગાશિયામાં ભોજન અને બાદમા
રાહુલ ગાંધી (Rahul Gandhi) જ્યારે પણ ગુજરાત (Gujarat) ના પ્રવાસે આવે છે ત્યારે તેઓ ગુજરાતી ફૂડ (Gujarati Food) નો આસ્વાદ જરૂરથી માણે. વિધાનસભા તથા લોકસભાની ચૂંટણીઓમાં પ્રચાર દરમિયાન પણ તેઓએ ગુજરાતના અનેક સ્થાનિક ફૂડની લિજ્જત માણી હતી. ત્યારે આજે બે કેસમાં અમદાવાદ (Ahmedabad) ની મેટ્રો કોર્ટમાં હાજરી આપવા પહોંચેલા રાહુલ ગાંધીએ પહેલા તો હોટલ અગાશિયામાં ભોજન લીધું હતું, અને બાદમાં અમદાવાદની ફેમસ લકી હોટલ (Lucky Hotel) માં ચા પીધી હતી.
Oct 11,2019, 15:56 PM IST
rahul gandhi
ADC બેંક અને અમિત શાહ વિરુદ્ધ ટિપ્પણીના બંને કેસમાં રાહુલ ગાંધીને જામીન મળ
અમદાવાદ મેટ્રો કોર્ટમાં હાજરી આપવા માટે રાહુલ ગાંધી (Rahul Gandhi) અમદાવાદ પહોંચી ગયા છે. કોંગ્રેસ (Congress)ના કાર્યકર્તાઓ દ્વારા એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અરપોર્ટ (Airport) થી કોર્ટ સુધીનો માર્ગ રાહુલ ગાંધીના પોસ્ટરથી શણગારવામાં આવ્યો છે. તો બીજી તરફ, ઠેર ઠેર કોંગ્રેસના ધ્વજ અને બેનર લગાવવામાં આવ્યા છે. સત્યમેવ જયતે, લેટ્સ ટ્રુથ પ્રીવીલ, તિરંગા હી મેરા ધર્મના સૂત્રો સાથેના બેનર લગાવવામાં આવ્યા છે. કોંગ્રેસના પ્રદેશ નેતાઓ, ધારાસભ્યો સાથે બેઠક કર્યા બાદ રાહુલ ગાંધી મેટ્રો કોર્ટ (Ahmedabad Metro Court) માં હાજરી આપશે. અમદાવાદ (Ahmedabad) ના ડફનાળા સર્કલ ખાતે ધારાસભ્ય અશ્વિન કોટવાલ અને કોંગ્રેસના કાર્યકરો રાહુલ ગાંધીના સ્વાગત માટે એકત્ર થયા છે. કોંગ્રેસ (Gujarat Congress) ના ધ્વજ અને ફૂલો સાથે રાહુલ ગાંધીના સ્વાગતની તૈયાર કરવામાં આવી છે.
Oct 11,2019, 16:40 PM IST
rahul gandhi
સુરત બાદ આજે અમદાવાદની મેટ્રો કોર્ટમાં હાજરી આપશે રાહુલ ગાંધી
કોંગ્રેસ (Congress)ના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આજે અમદાવાદ (Ahmedabad)ની મેટ્રો કોર્ટમાં હાજરી આપશે. ભાજપ (BJP)ના તત્કાલીન રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ (Amit Shah)ને હત્યા કેસના આરોપી કહેવા બદલ રાહુલ ગાંધી (Rahul Gandhi) વિરુદ્ધ મેટ્રો કોર્ટમાં ભાજપના કોર્પોરેટર કૃષ્ણવદન બ્રહ્મભટ્ટે મેટ્રો કોર્ટમાં રાહુલ ગાંધી સામે બદનક્ષીની ફરિયાદ કરી હતી. મેટ્રો કોર્ટ નંબર-16માં રાહુલ ગાંધી વિરુદ્ધ ક્રિમિનલ બદનક્ષીની થયેલી ફરિયાદ અંતર્ગત કોર્ટે ફરિયાદીનું વેરિફિકેશન કરી રાહુલ ગાંધીને સમન્સ ઈશ્યુ કરી 9 ઓગસ્ટે સુનવણી રાખી હતી. જોકે રાહુલ ગાંધીના એડવોકેટે રજૂઆત કરી હતી કે, રાહુલ ગાંધી કોંગ્રેસની એક્ઝિક્યુટિવની મીટિંગમાં વ્યસ્ત હોવાથી હાજર રહી શક્યા નથી. તેઓ 10 ઓક્ટોબરના રોજ સુરત (Surat)ની કોર્ટમાં હાજર રહેવાના હતા. તેથી તેમના વકીલે 11 ઓક્ટોબરની તારીખની માંગ કરી હતી. જે સંદર્ભે આજે રાહુલ ગાંધી અમદાવાદની કોર્ટમાં હાજરી આપશે.
Oct 11,2019, 9:26 AM IST
rahul gandhi
સુરતમાં રાહુલ ગાંધીનું આગમન, કોંગ્રેસી કાર્યકર્તાઓએ ગાડી પર પુષ્પવર્ષા કરી
રાહુલ ગાંધી આજે સુરત પહોંચ્યા છે. લોકસભાની ચૂંટણી દરમિયાન મોદી સમાજ વિશે કરેલી ટિપ્પણી મામલે સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ માનહાનિનો કેસ કર્યો હતો. જેના પગલે કોર્ટમાં હાજરી આપવા માટે રાહુલ ગાંધી સુરત આવ્યા છે. ત્યારે રાહુલ ગાંધી એરપોર્ટ પહોંચતા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ રાહુલ ગાંધીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. સુરતમાં રાહુલ ગાંધીની ગાડી પર પુષ્પવર્ષા કરાઈ હતી. ત્યારે રાહુલ ગાંધીએ પણ ગાડીમાંથી બહાર નીકળીને કાર્યકર્તાઓનું અભિવાદન ઝીલ્યું હતું.
Oct 10,2019, 13:45 PM IST
rahul gandhi
આજે રાહુલ ગાંધી સુરત કોર્ટમાં હાજરી આપશે, મોદી સમાજ પર કરેલી ટિપ્પણી ભારે
મોદી સમાજ પર ટિપ્પણી કરવા બદલ સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ કોંગ્રેસ (Congress)ના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi) વિરુદ્ધ બદનક્ષીની ફરિયાદ દાખલ કરી હતી. ત્યારે આ મામલે આજે રાહુલ ગાંધી સુરત કોર્ટમાં હાજરી આપશે. તેઓ સવારે 9.55 કલાકે સુરત એરપોર્ટ પર પહોંચશે. એરપોર્ટ સહિત અલગ અલગ 5 સ્થળોએ ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress) દ્વારા રાહુલ ગાંધીનું સ્વાગત કરવામાં આવશે. કોર્ટથી પરત 11:25 કલાકે તેઓ એરપોર્ટથી રવાના થશે. આજે રાહુલ ગાંધી સુરત (Surat) માં આવી રહ્યા છે. ત્યારે તેમના આગમનને પગલે બુધવારે SPG અને ગુજરાત પોલીસે રિહર્સલ કર્યું. એરપોર્ટથી કોર્ટ સુધી જવાના રસ્તા પર રિહર્સલ કરવામાં આવ્યું. ડોગ સ્ક્વોડ અને બૉમ્બ સ્ક્વોડે પણ કોર્ટની તપાસ કરી. આજે રાહુલ ગાંધીની સુરક્ષામાં 250 જેટલા પોલીસકર્મીઓ હાજર રહેશે.
Oct 10,2019, 9:06 AM IST
rahul gandhi
આવતીકાલે રાહુલ ગાંધી સુરત કોર્ટમાં હાજરી આપશે, મોદી સમાજ વિશે કરી હતી ટિપ્
આવતીકાલે કોંગ્રેસ (Congress) ના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi) સુરત કોર્ટમાં હાજરી આપશે. લોકસભાની ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધી મોદી સમાજ વિશે ટિપ્પણી કરી હતી. જે અંગે ડેફરમેશન કેસ થયો હતો. જે મામલે તેઓ સુરત કોર્ટમાં હાજરી આપશે. આ સાથે રાહુલ ગાંધીનો પણ સુરત (Surat) માં ભવ્ય સ્વાગત કરવામાં આવશે. સુરતમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તા (Gujarat Congress)ઓ હાજર રહેશે.
Oct 9,2019, 17:18 PM IST
Trending news
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા
Banaskantha rape
વકીલની મદદ લેવી ભારે પડી, સલાહ લેવા ગયેલી યુવતી બની ગઈ હવસનો શિકાર
sari industry
સરકારના એક નિર્ણયથી ખારવા સમાજમાં ભારે રોષ, 26 તારીખે કરશે વિરોધ પ્રદર્શન
Solar91 Cleantech IPO
આવી રહ્યો છે સોલર કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં હાલથી જ રૂ. 100 પ્રીમિયમ પર ભાવ
Agriculture
ગુજરાતના ખેડૂતો માટે વરદાનરૂપ બન્યું સરકારનું આઈ-ખેડૂત પોર્ટલ
India vs England
ભારત સામે વનડે અને ટી20 સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, સ્ટાર ખેલાડી બહાર
health
'ચા હવે હેલ્ધી છે' અમેરિકન FDAએ આપ્યું ગ્રીન સિગ્નલ, જાણો બાકી હર્બલ ટી વિશે...
BSNL
ઈ-સિમને લઈને 4G રોલઆઉટ સુધી BSNLએ કર્યા ઘણા મોટા અપડેટ, Jio-Airtel સાથે સીધી ટક્કર
sip investment
25/2/5/35 ની ફોર્મ્યુલા બનાવી દેશે 2 કરોડના માલિક.... બસ સમજી લો આ સ્ટ્રેટેજી