યોગગુરુ

Yog guru Swami Anandgiri Arrested From Australia PT1M3S

યોગગુરુ સ્વામી આનંદગીરીની આ કારણે થઈ ઓસ્ટ્રેલિયામાં ધરપકડ

યોગગુરુ સ્વામી આનંદગીરીની ઓસ્ટ્રેલિયામાં ધરપકડ થયાની સ્વામી આનંદના ગુરુએ પુષ્ટી કરી હતી, મહિલા સાથે મારપીટના કેસમાં આનંદગીરીની ધરપકડ કરવામાં આવી છે, સંગમ સ્થિત બડે હનુમાન મંદિરના પૂજારી સ્વામી આનંદ છે, સ્વામી આનંદ પર અગાઉ પણ અનેક આરોપ લાગી ચૂક્યા છે.

May 7, 2019, 01:20 PM IST

દેશનો મૂડ મોદી તરફી, ચોકીદારનો મુદ્દો દેશ ભક્તિ સાથે જોડાયેલો: બાબા રામદેવ

યોગગુરુ બાબા રામદેવ રવિવારે સુરતની મુલાકાતે આવ્યા હતા. સુરતના કાપોદ્રા વિસ્તારમાં પતંજલિના શો રૂમના ઉદ્દઘાટન કરવા માટે બાબા રામદેવ પહોચ્યા હતા. તે દરમિયાન તેમણે લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને કહ્યું તે દેશનો મુડ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફનો છે.

Mar 31, 2019, 05:07 PM IST
Surat Baba Ramdev's Special Interview PT9M50S

સુરતઃ યોગગુરુ બાબા રામદેવ સુરતની મુલાકાતે..જુઓ સ્પેશિયલ ઈન્ટરવ્યુ

સુરતઃ યોગગુરુ બાબા રામદેવ સુરતની મુલાકાતે હતા...સુરતમાં પતંજલિ પરિધાન શોરૂમનું ઉદ્ઘાટન કર્યું છે...બાબા રામદેવે લોકસભાની ચૂંટણીને લઈ મહત્વના નિવેદન આપ્યા

Mar 31, 2019, 03:25 PM IST

યોગગુરુ પ્રદીપજી વિરુદ્ધ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં અરજી, ટૂંક સમયમાં નોંધાશે ફરિયાદ

કરોડો રુપિયાની જમીન ચાઉં કરી લેવાના બનાવમા આજરોજ ત્રણ જેટલા શખ્સોએ કાપોદ્રા પોલીસ મથકમા યોગગુરુ પ્રદિપજી વિરુધ્ધ અરજી આપી હતી. જે અરજીના આધારે કાપોદ્રા પોલીસે યોગગુરુનુ નિવેદન નોંધ્યુ હતુ. પોલીસ ટુંક જ સમયમા યોગગુરુ વિરુધ્ધ ગુનો નોંધશે તેવી શકયતા વર્તાય રહી છે.
 

Feb 6, 2019, 08:35 PM IST

પતંજલિ સાથે તમે પણ કરી શકો છો નવો બિઝનેસ, દર મહિને થશે લાખોની કમાણી

દિવાળીના તહેવારમાં બાબા રામદેવએ પતંજલિ પરિધાન લોન્ચ કર્યું છે. દિલ્હીના પીતમપુરામાં પતંજલિનો પહેલો સુપરસ્ટોર‘પતંજલિ પરિધાન’શરૂ થઇ ગયો છે. માર્ચ 2019 સુધી દેશ ભરમાં 100 શોરૂમ ખોલવામાં આવશે. જ્યારે માર્ચ 2020 સુધીમાં તેના શોરૂમની સંખ્યા વધારીને 500 કરી દેવામાં આવશે. 

Nov 6, 2018, 04:11 PM IST

જો રોહિંગ્યા ભારતમાં વસી ગયા, તો બીજા 10 કાશ્મીર તૈયાર થઈ જશે: બાબા રામદેવ

યોગગુરુ બાબા રામદેવે અસમમાં રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (NRC)ને ભારતમાં ગેરકાયદેસર પ્રવાસીઓની સંખ્યાને નિયંત્રિત કરવા માટેનું એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું છે.

Aug 11, 2018, 01:33 PM IST