हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
રથયાત્રા 2024
રથયાત્રા 2024 News
Ahmedabad rathyatra
અ'વાદમાં શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા પૂર્ણ, ભગવાનના ત્રણેય રથ નિજ મંદિર પહોંચ્યા
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઇ હતી. નગરયાત્રા કરી ભગવાનના ત્રણેય રથ નિજમંદિરમાં પહોંચ્યા હતા. ભગવાનના રથ મંદિરમાં પહોંચતા અમી છાંટણા થયા હતા.
Jul 7,2024, 21:58 PM IST
gujarat
કેમ રથયાત્રા બાદ ભગવાનના રથ આખી રાત મંદિરની બહાર મૂકાય છે? આ છે ચોક્કસ કારણ
ભગવાન આખી રાત મંદિરની બહાર રથમાં જ બિરાજમાન રહેશે. આવતીકાલે (સોમવાર) વહેલી સવારે મંગળા આરતી કરીને ભગવાના જગન્નાથને મંદિરમાં પ્રવેશ કરવામાં આવશે. પણ, શું તમને ખબર છે કે કેમ રથને આખી રાત મંદિરની બહાર રાખવામાં આવે છે, આ પાછળ છે એક ચોકક્કસ કારણ.
Jul 7,2024, 20:13 PM IST
Jagannath Rath Yatra 2024
Rath Yatra 2024: રથયાત્રાના દર્શન કરી તેમાં સામેલ થવાથી મળે છે 100 યજ્ઞ કર્યાનું ફળ
Jagannath Rath Yatra 2024: હિન્દુ ધર્મમાં જગન્નાથ યાત્રાનું વિશેષ મહત્વ છે. દર વર્ષે અષાઢ મહિનાની બીજની તિથિએ રથયાત્રા નીકળે છે. જેમાં ભગવાન જગન્નાથ પોતાના ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે રથમાં સવાર થઈને નગરયાત્રા પર નીકળે છે.
Jul 7,2024, 11:10 AM IST
Rathyatra 2024
Ahmedabad Rath Yatra 2024 Live : અમદાવાદના રસ્તા જગન્નાથમય બન્યા, ભક્તોમાં અનેરો ઉત્સાહ
Jagannath Rath Yatra 2024 Ahmedabad : અમદાવાદમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ પરંપરા મુજબ પહિન્દ વિધિ કરીને રથને ખેંચ્યો હતો, આ બાદ ભગવાન જગન્નાથ મંદિરની બહાર લોકોને દર્શન આપવા નીકળી ગયા છે
Jul 7,2024, 13:04 PM IST
Ambaji Temple
અષાઢી બીજથી અંબાજી મંદિરની આરતી અને દર્શનના શિડ્યુલમાં થશે ફેરફાર, માઈભક્તો જાણી લે
Ambaji Temple : અંબાજી મંદિરમાં અષાઢી બીજના દિવસથી ત્રણ સમયે થતી આરતી બે વાર કરાશે, જેને કારણે દર્શનના સમયમાં પણ વધારો થયો છે, મંદિર દ્વારા માહિતી જાહેર કરાઈ
Jul 5,2024, 12:33 PM IST
gujarat news
અમદાવાદની રથયાત્રામાં આ વર્ષે કોણ કરશે મામેરૂં? 10 યજમાનોની યાદીમાં ખૂલ્યું આ નામ
સરસપુર મંદિરમાં આજે રથયાત્રા માટે ડ્રો થયો હતો. આ ડ્રોમા વસ્ત્રાલના રહેવાસી વિનોદ પ્રજાપતિનું નામ આવ્યું છે. જેથી આ વર્ષે અમદાવાદની જગન્નનાથજીની રથયાત્રામાં વિનોદ પ્રજાપતિ મામેરૂ કરશે. ભગવાનના મામેરાને લઈ સરસપુરમાં આજથી તૈયારીઓ શરૂ થઇ ગઇ છે.
Mar 31,2024, 20:23 PM IST
Trending news
IPL 2025
IPL 2025નું ફુલ શિડ્યુઅલ જાહેર, 22 માર્ચે આ બે ટીમ વચ્ચે જોવા મળશે ટક્કર
Champions Trophy
ચેમ્પિયન્સ ટ્રોફી બાદ ખતમ થશે દિગ્ગજોનું કરિયર! આ 10 સુપરસ્ટાર લઈ શકે છે સંન્યાસ
maha shivratri
Mahashivratri: મહાશિવરાત્રી પર ભોળાનાથને ચઢાવો આ 5 વસ્તુઓ, નોકરીમાં વધશે પદ, મળશે યશ
Yashasvi Jaiswal
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ભારતને મોટો ઝટકો, વિસ્ફોટક બેટ્સમેન મહત્ત્વની મેચમાંથી બહાર
gold
સોનાએ તોડ્યા બધા રેકોર્ડ, એક ઝટકામાં ₹1300 થયું મોંઘુ, ચાંદીમાં પણ તેજી
illegal migrants
અમેરિકાએ તગેડી મૂકેલા ગેરકાયદેસર ભારતીયોનું ત્રીજું લિસ્ટ આવી ગયું, 20 ગુજરાતીઓ
International News
ભારત-પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં મચી શકે છે ભારે તબાહી! મંડરાઈ રહ્યો છે મોટો ખતરો
google search
પરણિત મહિલાઓ ગુગલ પર આખો દિવસ શું સર્ચ કરતી હોય છે? ચોંકાવનારો ખુલાસો
Mangal gochar 2025
મંગળ પુષ્ય નક્ષત્રમાં કરશે ગોચર, 3 રાશિઓનું બદલશે ભાગ્ય, તિજોરીમાં ધન રાતોરાત વધશે
illegal migrants
વધુ 8 ગુજરાતીઓની વતન વાપસી, અમેરિકા હાંકી કાઢ્યા, સીધા અમદાવાદ પહોંચ્યા