हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
OMA
NED
89/ 4
(27.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
રામ કથા
રામ કથા News
ram sita story
કેમ મહેલમાં પણ વનવાસી જીવન જીવ્યા રામ? ભાવુક કરી દે તેવી રામની રોચક કથા
Ram Mandir: ભગવાન રામને મર્યાદાપુરુષોત્તમ કહેવામાં આવે છે કારણ કે તેમણે દરેક પરિસ્થિતિમાં ગરિમા અને નિયમોનું પાલન કર્યું હતું. આ માટે તેમને ગમે તેટલી તકલીફ સહન કરવી પડી હોય. પત્ની સીતાનું ત્યાગ અને તેમના પછીનું જીવન પણ તેનું ઉદાહરણ છે.
Jan 14,2024, 11:22 AM IST
breaking news
ગુજરાતમાં કોરોનાના કેસ વધતાં મોરારી બાપુ ચિંતિત, વ્યાસ પીઠ પરથી આપ્યું મોટું નિવેદન
મોરારી બાપુએ ચિંતા વ્યક્ત કરીને લોકોને કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા અપીલ કરી છે. જિલ્લા આરોગ્ય અધિકારીએ 2 દિવસ અગાઉ અપીલ કર્યા બાદ આજે નવસારીમાં કાર્યરત માનસ ગૌરી સ્તુતિ કથામાં મોરારી બાપુએ તમામને સાવચેતી રાખવા અપીલ કરી છે.
Mar 29,2023, 15:54 PM IST
મોરારીબાપુ
મોરારી બાપુની જાહેરાત બાદ રામ મંદિર માટે 16.80 કરોડનું દાન મળ્યું
ભાવનગરના મહુવા ચાલી રહેલ મોરારી બાપુની ઓનલાઇન કથામાં શ્રોતાઓ દ્વારા રામ મંદિર નિર્માણમાં 16 કરોડ 80 લાખનું અનુદાન આવ્યું છે. મોરારીબાપુએ વ્યાસપીઠ પરથી રામ મંદિર બનાવવાની જાહેરાત કરી હતી. ત્યારે જાહેરાત બાદ શ્રોતાઓ દ્વારા દાનની સરવાણી વહાવવામાં આવી હતી. વિદેશમાં વસતા શ્રોતાઓએ રામ મંદિરના નિર્માણ માટે કરોડો રૂપિયાનું દાન કર્યું છે. વિદેશમાં વસતા ગુજરાતીઓએ રામ મંદિર નિર્માણ માટે અનુદાન કર્યું છે. મોરારીબાપુની ચાલી રહેલ કથામાં આજ સાંજ સુધીમાં રામ મંદિર નિર્માણમાં હજી દાનનો આંકડો વધી શકે છે.
Aug 1,2020, 16:12 PM IST
રાજસ્થાન
રાજસ્થાન: રામકથામાં હાજરી આપી રહેલા વ્યક્તિઓનું કરંટ લાગવાથી થયું કરૂણ મોત
રાજસ્થાનના બાડમેરમાં એક સાથે 12 લોકોનું કરંટથી મોત થયું છે. બાડમેરમાં રામ કથાનું આયોજન કરવામાં આવ્યું હતુ જ્યાં ભારે પવન અને વરસાદથી મંડપ પડ્યો હતો. અને કરંટ લાગતા એક સાથે 12 લોકોના મોત થયા. જ્યારે 70થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા.
Jun 23,2019, 18:25 PM IST
રામ કથા
અનોખી કથા: આ ગામે ચાલશે એક વર્ષ સુધી રામકથા, બનશે વર્લ્ડ રેકોર્ડ
લાઠી તાલુકાના ભીંગરાડ ગામે એક અનોખી ભાગવત કથા ચાલી રહી છે. આ કથા એક વર્ષ સુધી ચાલશે. સમસ્ત ભીંગરાડ ગામના લોકો આ કથાનું શ્રવણ કરી રહ્યા છે. આ કથા લિમ્કાબુકમાં અને ગિનિસ બુકમાં સ્થાન પામે તેવું લોકો દ્વારા ઈચ્છા વ્યક્ત કરવામાં આવી હતી.
Feb 23,2019, 22:38 PM IST
મોરારી બાપુ
મોરારી બાપુની વાણી : સાંભળો કથા અમૃત...જુઓ ગુરૂવાણી
Jul 17,2018, 11:22 AM IST
Trending news
suhagrat
સુહાગરાતે જ ના ના કરતી રહી દુલ્હન, પતિ માની તો ગયો પણ ખૂલ્યો મોટો કાંડ
Trapped in Car
કાર લોક થઈ જશે તો આ ગેસને કારણે શ્વાસ લેવામાં થશે મુશ્કેલી, જાણો કેવી રીતે બચશો
Private Property
વિકાસના નામે સરકાર નહીં લઈ શકે કોઈની ખાનગી પ્રોપર્ટી, સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય
gujarat police
ગુજરાતમાં બુટલેગરો બેખૌફ! દારૂ ભરેલી ગાડી રોકવા જતા PSI પર ટ્રક ફરી વળ્યો, થયું મોત
mumbai
14 વર્ષની સગીરા સાથે સંબંધ બાંધતા સમયે સુરતના શખ્સને આવ્યો હાર્ટ એટેક, પછી જે ખૂલ્યુ
RBI
2000 રૂપિયાની નોટ અંગે મોટા અપડેટ, વહેલાસર જમા કરાવી દેજો નહિ તો...
relationship
ધન-દોલત નહીં પુરુષની આ એક વસ્તુ પર બધુ જ નૌછાવર કરી દે છે મહિલાઓ! જાણીને ચોંકી જશો
petrol diesel price today 5 nov 2024
શું દિવાળી જતાં જ પેટ્રોલ-ડીઝલમાં થઈ હોળી? ટાંકી ભરાવતા પહેલાં જાણો નવો ભાવ
US Election
ટ્રમ્પ જીતશે કે કમલા હેરિસ? બેબી હિપ્પોએ કરી દીધી અમેરિકાની ભવિષ્યવાણી
stock market
મંદીના માહોલમાં ડૂબતા બજારમાં પણ તમને તારી શકે છે આ 20 શેર, ચૂકતા નહીં કમાણીની તક