રાયબરેલી

એક સમયે આ કોંગ્રેસ MLAના રાહુલ ગાંધી સાથે લગ્નની થતી હતી અટકળો, હવે અચાનક આવ્યાં ચર્ચામાં 

રાજકુમારી રત્ના સિંહે હાલમાં જ સીએમ યોગીની અધ્યક્ષતામાં ભાજપની સદસ્યતા મેળવી. હવે રાયબરેલીથી ધારાસભ્ય અદિતિ સિંહ (Aditi Singh)એ 17 ઓક્ટોબરના રોજ સીએમ યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી.

Oct 18, 2019, 08:51 AM IST

ઉન્નાવ ગેંગરેપ કેસ: પીડિતાની કારને ટક્કર મારનાર બંને આરોપીઓના કરાશે નાર્કોટેસ્ટ

ઉન્નાવ ગેંગરેપના કેસમાં પીડિતાના અકસ્માત અંગે મુખ્ય બે આરોપીઓને આજે પુનઃ ગાંધીનગર એફએસએલમાં લાવવામાં આવ્યા છે. બે દિવસથી એફ.એસ.એલ.માં વિવિધ પ્રકારના સાયકોલોજીકલ ટેસ્ટ કર્યા બાદ આજે આ બંને આરોપીઓના નાર્કોટેસ્ટ કરવામાં આવે તેવી સંભાવના છે.

Aug 13, 2019, 11:56 AM IST

ઉન્નાવ રેપ કેસ: CBI કોર્ટમાં હાજર થશે કાર અકસ્માતના આરોપી ટ્રક ડ્રાઇવર-ક્લીનર

ઉન્નાવ દુષ્કર્મ પીડિતાની સાથે રાયબરેલીમાં થયેલા એક માર્ગ અકસ્માતમાં શુક્રવાર (2 ઓગસ્ટ)ના કડક સુરક્ષા વચ્ચે ટ્રકના ડ્રાઇવર અને ક્લીનરને લખનઉની સીબીઆઇ કોર્ટમાં હાજર કરવામાં આવશે

Aug 2, 2019, 11:04 AM IST

કાર અકસ્માતમાં ઉન્નાવ રેપ પીડિતાની હાલત ગંભીર, વિપક્ષે કરી CBI તપાસની માગ

ઉન્નાવ રેપ પીડિતા અને તેના પરિવાર સાથે થયેલી દુર્ઘટનામાં પીડિતાની માસી અને કાકીનું મોત નિપજ્યુ છે. ત્યારે ગંભીર હાલતમાં દુષ્કર્મ પીડિતા અને તેના વકીલને લખનઉ ટ્રામા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે.

Jul 29, 2019, 08:03 AM IST

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ 'ભાજપ' ને લઇને મરવાની વાત કેમ કરી? શું કહ્યું? જાણો

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું કે તેઓ મરવું પસંદ કરશે પરંતુ ભાજપને ફાયદો પહોંચવા દેશે નહીં. ન્યૂઝ એજન્સી એએનઆઈને આપેલા ઈન્ટરવ્યુંમાં પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, "મેં સ્પષ્ટપણે કહ્યું છે કે કોંગ્રેસ ચૂંટણી ખુબ મજબુતાઈથી લડી રહી છે. અમારા ઉમેદવારો મોટાભાગની બેઠકો પર મજબુતાઈથી લડે છે. હું મરી જઈશ પરંતુ ભાજપને ફાયદો થવા દઈશ નહીં."

May 3, 2019, 09:41 AM IST

VIDEO: પ્રિયંકા ગાંધીએ હાથમાં સાપ પકડી લેતા જ સુરક્ષાકર્મીઓના ઉડ્યા હોશ

યુપીના રાયબરેલીમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાનું એક અલગ જ સ્વરૂપ જોવા મળ્યું.

May 2, 2019, 03:09 PM IST

ગુજરાત ઈલેક્શન બાદ હાર્દિકે પકડી યુપીની વાટ, આજે રાહુલ-સોનિયાના ગઢમાં પ્રચાર કરશે

2019ની લોકસભા ચૂંટણીમાં હાર્દિક પટેલ કોંગ્રેસનો ગુજરાતમાં સ્ટાર પ્રચારક બન્યો હતો. બેક કુ બેક સભાઓ કરીને તેણે કોંગ્રેસનો પ્રચાર કર્યો હતો. ત્યારે હવે ગુજરાતમાં ગઈકાલે મતદાન પૂરુ થતા હાર્દિકે હવે ઉત્તર પ્રદેશની વાટ પકડી છે. 

Apr 24, 2019, 08:10 AM IST

સોનિયા ગાંધી પાસે 11.82 કરોડ રૂપિયાની સંપત્તિ, રાહુલ પર છે 5 લાખ રૂપિયાનું દેવું

2014ની લોકસભા ચૂંટણી દરમિયાન સોનિયા ગાંધીએ પોતાની સંપત્તી 9.28 કરોડ રૂપિયા જાહેર કરી હતી

Apr 11, 2019, 11:59 PM IST

રાયબરેલી: ઉમેદવારી નોંધાવીને સોનિયા ગાંધી બોલ્યા- 'કોઈ અજેય નથી, 2004માં વાજપેયીજી પણ હાર્યા હતાં'

યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધીએ રાયબરેલી લોકસભા બેઠકથી પાંચમીવાર ઉમેદવારી નોંધાવી. ઉમેદવારી નોંધાવ્યાં બાદ સોનિયા ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચેતવણીભર્યા સૂરમાં કહ્યું કે 'પીએમ નરેન્દ્ર મોદી અજેય નથી.'

Apr 11, 2019, 02:47 PM IST

રાયબરેલીમાં ઉમેદવારી નોંધાવતા પહેલા સોનિયા ગાંધીનું 'શક્તિ પ્રદર્શન', જનસેલાબ ઉમટ્યો

લોકસભા ચૂંટણી 2019 માટે યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી યુપીની રાયબરેલી સીટથી ઉમેદવારી નોંધાવવાના છે. કાર્યક્રમ મુજબ સોનિયા ગાંધી તેમના પરિવારના લોકો સાથે કલેક્ટ્રેટ સુધી જશે અને ત્યાં ઉમેદવારી પત્રક ભરશે. આ અગાઉ સોનિયા ગાંધીએ પરિવારના લોકો સાથે કોંગ્રેસ કાર્યાલયમાં પૂજા કરી. કોંગ્રેસ અધ્યક્ષની સાથે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા પણ જોવા મળ્યાં. તેઓ ત્યારબાદ કલેક્ટ્રેટ સુધીના લગભગ 700 મીટરના રસ્તે રોડ શો કરી રહ્યાં છે. 

Apr 11, 2019, 02:07 PM IST

સોનિયા ગાંધીને હરાવવા માટે ભાજપે કેમ દિનેશ પ્રતાપ ઉપર જ ખેલ્યો દાવ? ખાસ જાણો 

લોકસભા ચૂંટણી 2019 (Loksabha Election 2019) જંગ ચરમસીમાએ છે. ભાજપ કોંગ્રેસ જીત માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. નરેન્દ્ર મોદી (Narendra Modi), અમિત શાહ (Amit Shah) સહિત નેતાઓ ભાજપ (BJP) માટે પરસેવો પાડી રહ્યા છે તો સામે પક્ષે રાહુલ ગાંધીથી (Rahul Gandhi) લઇને અન્ય નેતાઓ કોંગ્રેસ (Congress) માટે મહેનત કરી રહ્યા છે. ઉમેદવારને કેવી રીતે માત આપી શકાય એ દાવપેચ શરૂ થયા છે. જેમાં ભાજપે ઉત્તર પ્રદેશની રાયબરેલી લોકસભા બેઠક પર સોનિયા ગાંધી (Sonia Gandhi) વિરુદ્ધ એમએલસી દિનેશ પ્રતાપ સિંહને (Dinesh Pratal Singh) પોતાના ઉમેદવાર બનાવ્યાં છે.

Apr 4, 2019, 10:17 AM IST

લોકસભા ચૂંટણી 2019: પ્રિયંકાના અયોધ્યા પ્રવાસમાં ફેરફાર, આ રીતે કરશે રોડ શો

કોંગ્રેસની રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધના અયોધ્યા પ્રવાસમાં એક નાનો ફેરફાર કરવામાં આવ્યો છે. પ્રિયંકા ગાંધીની 27 માર્ચે પ્રસ્તાવિત અયોધ્યા રેલીને બે દિવસ આગળ વધારવામાં આવી છે.

Mar 26, 2019, 10:27 AM IST

‘બોટ યાત્રા’ બાદ હવે ટ્રેનથી અયોધ્યા સુધી મુસાફરી કરશે પ્રિંયકા ગાંધી વાડ્રા

લોકસભા ચૂંટણી 2019થી પહેલા કોંગ્રેસ મહાસચિવ અને પૂર્વ ઉત્તર પ્રદેશની પ્રભારી પ્રિયંકા ગાંધી વાડ્રા યૂપીમાં પાર્ટી માટે રાજકીય જમીન તૈયાર કરવામાં લાગી છે.

Mar 25, 2019, 08:27 AM IST

UPમાં પ્રિયંકાનો દાવ કોંગ્રેસને ભારે પડશે! સોનિયા-રાહુલ માટે ઊભી થઈ વિકટ પરિસ્થિતિ?

સૂત્રોનું માનીએ તો ચંદ્રશેખર રાવણ અને પ્રિયંકા ગાંધીની મુલાકાતથી માયાવતી ખુબ નારાજ હતા. મેરઠમાં આ મુલાકાત બાદ બસપા સુપ્રીમો માયાવતીએ અખિલેશને પોતાના નિવાસસ્થાન માલ એવન્યુ ખાતે બોલાવ્યાં અને કોંગ્રેસના તેવરોને પગલે રાયબરેલી અને અમેઠીમાં પણ ગઠબંધનના ઉમેદવાર ઉતારવાની વાત કરી.

Mar 14, 2019, 02:03 PM IST

પ્રેમિકાને બીજાની દુલ્હન બની જોઇ પ્રેમી થયો પાગલ, ના કરવાનું કરી બેઠો

રાયબરેલીમાં મગંળવારે એક પાગલ પ્રેમીએ ડબલ બેરલ બંદૂકથી દુલ્હનને ગોળી મારી હત્યા કરી દીધી અને ત્યારબાદ પોતાની જાતને ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. ઘટના બાદ સ્થળ પર અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો.

Mar 13, 2019, 02:58 PM IST

પ્રયાગરાજમાં પીએમ મોદી કહ્યું- કોંગ્રેસે દેશની બંધારણીય સંસ્થાઓને બરબાદ કરી

પીએમ મોદીએ કહ્યું કે પ્રયાગરાજ તપ, તપસ્યા અને સંસ્કારની ધરતી છે. પ્રયાગરાજ આવવાથી એક નવી ઉર્જા મળે છે. આ વખતે કુંભમેળાના દરેક શ્રદ્ધાળુ અક્ષયવતના દર્શન કરી શકશે.

Dec 16, 2018, 06:05 PM IST

'હું સૈનિકોના લાખો કરોડો પરિવાર પ્રત્યે જવાબદાર, એક પરિવાર પ્રત્યે નહીં'- પીએમ મોદી

વડાપ્રધાન બન્યા બાદ પહેલીવાર રાયબરેલી પહોંચેલા પીએમ નરેન્દ્ર મોદીએ કોંગ્રેસની સરકાર પર દેશની સેનાને નબળી કરવાનો આરોપ  લગાવ્યો. પીએમ મોદીએ રાયબરેલીના લાલગંજમાં જનસભાને સંબોધિત કરતા કહ્યું કે દેશની જનતા જાણે છે કે કોંગ્રેસની સરકારોનું ભારતની સેના પ્રત્યે કેવું વલણ રહ્યું છે. સોનિયા ગાંધીના ગઢમાં વડાપ્રધાને કોંગ્રેસની સરકારો પર આકરા પ્રહારો કર્યાં. 

Dec 16, 2018, 02:26 PM IST

ગંગા આરતી બાદ પીએમ મોદી પ્રયાગરાજમાં રેલીના સ્થળે પહોંચ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાષ્ટ્રીય રાજમાર્ગ 232ના પુર્નનિર્મિત 133 કિલોમીટરના રાયબરેલી માર્ગનું લોકાર્પણ કરશે

Dec 16, 2018, 08:13 AM IST

અયોધ્યામાં VHPની આજે ધર્મસભા, 2 લાખ રામભક્તોનો પહોંચવાનો દાવો

આ ધર્મસભાની તૈયારી માટે RSS અને VHP દ્વારા કોઇ કરસ છોડવામાં આવી નથી. સમગ્ર દેશમાંથી રામભક્તો આ કાર્યક્રમમાં જોડાઇ રહ્યાં છે.

Nov 25, 2018, 07:50 AM IST

રાયબરેલીમાં શરૂ થયું પોસ્ટર વોર, ટાર્ગેટમાં આવી પ્રિયંકા ગાંધી વાડ્રા

વિપક્ષે પ્રિયંકા ગાંધીને ઘેરવા માટે ઠેર-ઠેર પોસ્ટર્સ લગાવ્યા છે. સાથે જ લોકોએ કેટલાક પેમ્પ્લેટ્સ પણ ડિસ્ટ્રીબ્યુટ કર્યાં છે. પોસ્ટરમાં મેડમ પ્રિયંકા વાડ્રા મિસિંગ છે તેવું લખ્યું છે.

Oct 22, 2018, 01:59 PM IST