રિસર્ચ

કીચડમાં મળ્યો એવો ખજાનો, જે વૈજ્ઞાનિકો માટે કોહિનૂર કરતા પણ કિંમતી સાબિત થયો

પ્રાચીન માનવ સાથે જોડાયેલ અવશેષ વૈજ્ઞાનિકો માટે કોઈ ખજાના (treasure) થી ઓછા નથી હોતા. આ કડીમાં વૈજ્ઞાનિકોને તિબ્બતમાં એક પહાડીની સપાટી પર Immobile Art ના સૌથી જૂના નમૂના મળ્યા છે. લાખો વર્ષ જૂની પહાડીની સપાટી પર મળેલા આ નિશાનની શોધ (research) બહુ જ ખાસ ગણાઈ રહી છે. વૈજ્ઞાનિકોનું માનવુ છે કે, તેનાથી પ્રાચીન જીવનના કોઈ રહસ્ય ખૂલી શકે છે. 

Sep 18, 2021, 01:32 PM IST

સૌરાષ્ટ્રના ગીધોને બચાવવા મહાઅભિયાન શરૂ

  • ગીધ પક્ષી એ પર્યાવરણના સફાઈ કામદારો કહેવાય છે. પરંતુ ગીધની વસ્તી સતત ઘટી રહી છે
  • સૌરાષ્ટ્રમાં વસતા ત્રણ પ્રજાતિના ગીધને સૌરઉર્જાથી સંચાલિત ટેગ લગાવીને તેના ઉપર રિસર્ચ શરૂ કરાયું

Dec 12, 2020, 03:28 PM IST

સમુદ્રની જળ પરીઓનું રહસ્ય, આ ઘટનાઓ વાંચીને તમે પણ જાદુની દુનિયા વિશે વિચારતા રહી જશો

અમેરિકામાં આ વર્ષે ડઝનેક વ્હેલ મૃત હાલતમાં મળી હતી. બે યુવકો એ બીચ પર પહોંચ્યા હતા, જ્યાં આ ઘટના ઘટી હતી. તે દિવસે મોબાઈલ કેમેરા પર કંઈક રેકોર્ડ કરાયું હતુ. બંને યુવકોનું કહેવુ હતું કે તેઓએ ત્યા કંઈક જોયું હતું. અમેરિકન નેવીએ પણ તેમના રેકોર્ડમાંથી એ માહિતી હટાવી દીધી હતી

Nov 20, 2020, 09:23 AM IST

99.9% કોરોના વાયરસ મરી શકે તેવી પ્રોસેસ વિકસાવી 2 અમદાવાદી યુવકોએ

  • બંને યુવાનો દ્વારા EM5700 એજીસ માઈક્રોબ શિલ્ડનો છંટકાવ સ્ક્વેર ફૂટના હિસાબે કરી આપવામાં આવે છે, જ્યારે ગાડીઓમાં 1180 રૂપિયાથી લઈ 2100 રૂપિયા સુધીમાં સેનેટાઈઝ કરી આપવામાં આવે છે

Nov 4, 2020, 11:08 AM IST

બે અમદાવાદી યુવકોએ નકામા થયેલા ટુ વ્હીલરમાંથી બેટરી સંચાલિત વાહન બનાવ્યું

  • માત્ર 20,000 રૂપિયાના ખર્ચે કેટલાક ફેરફાર કરીને ચાર્જ કરી શકાય તેવું વેહિકલ બનાવ્યું છે.
  • 48 વોલ્ટની બેટરી લગાવવામાં આવી છે, જે 4 કલાકમાં ચાર્જ થાય અને એકવાર ફૂલ ચાર્જ થયા બાદ વેહિકલ 40 કિલોમીટર સુધી ચાલે છે

Oct 18, 2020, 03:48 PM IST

Jeans પહેરો તો ઓછું ધુઓ, વૈજ્ઞાનિકોના રિસર્ચનું ચોંકાવનારું પરિણામ આવ્યું

જિન્સનું ચલણ તો વર્ષોથી ચાલી આવ્યું છે, આવામાં અચાનક એવુ તો શુ થયું કે જિન્સ ઓછું ધોવાનું કહેવાઈ રહ્યું છે, વૈજ્ઞાનિકોએ નવુ રિસર્ચ કરીને ચોંકાવનારી વાત કહી છે...

Oct 17, 2020, 12:34 PM IST

જાપાનથી આવ્યા કોરોનાને લઈને ચોંકાવનારા સમાચાર

  • આપણી ત્વચા કોરોના વાયરસની સૌથી મોટી વાહક બની શકે છે.
  • ફોરેન્સિક ઓટોપ્સીના માધ્યમથી માણસની ત્વચાના નમૂના લેવામાં આવ્યા.
  •  ત્વચા પર ફ્લૂનો વાયરસ બે કલાકની આસપાસ જીવિત રહે છે, તો કોરોના વાયરસ 9 કલાક જીવિત રહી શકે છે

Oct 9, 2020, 09:43 AM IST

ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીને રાષ્ટ્રીય દરજ્જો, બિલ લોકસભામાં પસાર કરાયું

ગુજરાતની ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ને રાષ્ટ્રીય ફોરેન્સિક યુનિવર્સિટી નો કેન્દ્ર સરકાર દ્વારા દરજ્જો અપાયો છે. જેનું વડું મથક ગાંધીનગરમાં રહેશે. કેન્દ્ર સરકાર દ્વારા સો ટકા ગ્રાન્ટ રાષ્ટ્રીય ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીને ફાળવવામાં આવશે

Sep 21, 2020, 11:46 AM IST

રાજ્યની રક્ષા શક્તિ યુનિવર્સિટી હવે બનશે નેશનલ લેવલની રક્ષા શક્તિ યુનિવર્સિટી

રાજ્યની રક્ષા શક્તિ યુનિવર્સિટી હવે રાષ્ટ્રીય કક્ષાની રક્ષા શક્તિ યુનિવર્સિટી બનશે. લોકસભામાં આ અંગેનું ઐતિહાસિક બિલ પસાર થયુ હતું. દેશની રાષ્ટ્રીય સુરક્ષા માટે ટ્રેનિંગ- રિસર્ચ- એકસ્ટેન્શન- એજ્યુકેશન (Tree)'નું માળખું સુદ્રઢ કરવાની દિશામાં ગુજરાતે આગેકૂચ કરી છે

Sep 21, 2020, 11:12 AM IST

ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીમાં પાણીનું પ્રદૂષણ ઘટાડતી ટેકનિક શોધી કાઢી સુરતની મંત્રા સંસ્થાએ...

આ રિસર્ચ પ્રમાણે ઓઝોનનો ઉપયોગ કરવાથી પ્રદુષણની માત્રામાં 80 ટકા ઘટાડો નોંધાશે. વળી આ રીતમાં તાપમાનનો ઉપયોગ ન થતો હોવાથી એનર્જીની પણ બચત થશે

Sep 13, 2020, 10:55 AM IST

2 મીટર દૂરથી ફેલાઇ શકે છે Corona, એર ટ્રાંસમિશનને લઇને રિસર્ચમાં થયો ચોંકાવનારો ખુલાસો

એક ચીની બસમાં કોરોના વાયરસના હવામાં ટ્રાંસમિશન (Airborne Transmission)ને લઇને કરવામાં આવેલા રિસર્ચ (Research)માં ચોંકાવનારી જાણકારી સામે આવી છે. આ રિસર્ચમાં COVID-19ના એવા હવાઇ પ્રસારણને શોધી કાઢ્યું છે. 

Sep 2, 2020, 11:59 PM IST

કોરોના વાયરસ 'દિલ'ને બનાવી રહ્યું છે 'બિચારું', વધી રહ્યા છે હાર્ટ એટેકના કેસ

દિલ્હીના સૌથી મોટા સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલોમાંથી એક GB Pant Hospital માં હાર્ટ પર થયેલા સ્ટડીમાં ચોંકાવનારી વાતો સામે આવી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આ વાયરસ હાર્ટના દર્દીઓ માટે ખૂબ ખતરનાક સાબિત થઇ રહ્યો છે.

Aug 25, 2020, 11:43 PM IST

આ યુનિવર્સિટીમાં ખાલી બેસવાના મળી રહ્યાં છે 1.41 લાખ રૂપિયા, જાણો સમગ્ર વિગત

જર્મનીની એક યુનિવર્સિટીમાં કોઈ કામ વગર બેસવા માટે અરજીકર્તાને 1600 યૂરો આપશે. ભારતીય રૂપિયામાં આશરે 1.41 લાખ થાય છે. 
 

Aug 24, 2020, 02:22 PM IST

Contact Tracing App વડે કંટ્રોલ થઇ ન શકે કોરોના વાયરસ!

એક નવા રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે કોરોના વાયરસની સારવાર માટે બનાવવામાં આવેલા કોન્ટેક્ટ ટ્રેસિંગ એપ્સ (Contact Tracing Apps) વડે પણ તેની સારવાર ન થઇ શકે. યૂકેમાં કરવામાં આવેલા રિસર્ચને હેલ્થ જર્નલ લાસેન્ટ (Lancet)માં ગુરૂવારે પ્રકાશિત કરવામાં આવી છે.

Aug 21, 2020, 10:59 PM IST

કોરોના વાયરસને લઇને આ દેશોમાં ફેલાવવામાં આવી રહી છે સૌથી વધુ ભ્રામક જાણકારી

કોરોના વાયરસ (CoronaVirus)ને લઇને 87 દેશોમાંથી 25 અલગ-અલગ ભાષાઓમાં ભ્રામક અને ખોટી જાણકારી ફેલાવવામાં આવી રહી છે. આ ખોટી જાણકારીના લીધે કોરોના પ્રભાવિતોનો આંકડો તો વધી રહ્યો છે, સાથે જ પીડિતો પ્રત્યે નફરત જેવા કેસમાં પણ વધારો થયો છે. 

Aug 11, 2020, 06:23 PM IST

આ નહિ જાણો તો પસ્તાશો, 60 વર્ષ બાદ માત્ર મ્યૂઝિયમમાં જોવા મળશે ઘઉંની રોટલીઓ...

કોરોના મહામારી વચ્ચે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. એ કે, 60 વર્ષ બાદ રોટલીઓ મ્યૂઝિયમમાં જોવા મળશે. કેમ કે, રોટલીઓ ખાવામાં નહિ આવે. કારણ કે, તે બનાવવામાં જ નહિ આવે. આવું થશે ગ્લોબલ વોર્મિંગને કારણે. જેના કારણે વાતાવરણમાં પ્રદૂષણ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવશે. ગ્લોબલ વોર્મિંગને કારણે હવામાં કાર્બન ડાયોક્સાઈડની માત્રામાં વધારો થશે અને બાદમાં પરિસ્થિતિ એટલી બગડી જશે કે, ઘઉંથી રોટલીઓ બનાવવાની વિતેલા દિવસોની યાદગીરી બની જશે. 

Jul 23, 2020, 09:39 AM IST

શું મચ્છરોથી કોરોના વાયરસ ફેલાય છે? શોધકર્તાઓએ શોધ્યો આનો જવાબ

કોરોના વાયરસને લઈને અનેક રિસર્ચ અને સ્ટડી થઈ રહ્યાં છે કે, એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં કેવી રીતે કોરોના (coronavirus) ફેલાઈ રહ્યો છે. કયા કયા માધ્યમથી સંક્રમણ ફેલાઈ શકે છે. તેને લઈને અમેરિકાની કન્સાસ સ્ટેટ યુનિવર્સિટીમાં પણ એક રિસર્ચ થયું છે. આ રિસર્ચમાં મળેલ પરિણામ રાહત આપનારું છે. હકીકતમાં, યુનિવર્સિટીની એક ટીમે રિસર્ચ કર્યું હતું કે, શું મચ્છરથી કોરોના વાયરસ (Transmission) ફેલાય છે. શું તે માણસોના શરીરમાં પહોંચી શકે છે. રિસર્ચમાં આ સવાલોનો પોઝિટિવ જવાબ મળ્યો છે. 

Jul 19, 2020, 10:18 AM IST

Coronavirus ને લઇને નવો ખુલાસો, આટલા દિવસોમાં તપાસ કરાવશો તો નહી આવે સાચો રિપોર્ટ

આ રિસર્ચ પેપર 'એનલ્ઝ ઓફ ઇન્ટરનેશનલ મેડિસિન'માં પ્રકાશિત થયો છે. અમેરિકાના જોન્સ હોપ્કિન્સ યુનિવર્સિટીના શોધકર્તાએ હોસ્પિટલમાં દર્દી સહિત ઘણા અન્ય દર્દીઓના મોંઢાની લારના 1330 નમૂનાનું વિશ્લેષણ કર્યું. 

Jun 11, 2020, 05:11 PM IST

વૈજ્ઞાનિકોએ કરી સોલર કોરોનાની શોધ, ધરતી પર ફેલાઇ રહેલા કોરાનાથી એક ડગલું આગળ

જ્યારે દુનિયા કોરોના વાયરસ (Coronavirus)ની મહામારી સાથે ઝઝૂમી રહી છે, હવાઇ યૂનિવર્સિટીના ઇંસ્ટીટ્યૂટ ફોર એસ્ટ્રોનોમી (આઇએએફએ)ના શોધકર્તાએ સૌર કોરોના (Solar Corona)નું અધ્યન કર્યું સોલાર કોરોનાના ચુંબકીય ક્ષેત્રની શોધ કરી.

Jun 6, 2020, 10:27 AM IST

6 ફૂટનું સોશિયલ ડિસ્ટન્સનો નિયમ પુરતો નથી, 20 ફૂટ સુધી જઇ શકે છે વાયરસ

કોરોના વાયરસના સંક્રમણને ફેલાતો રોકવા માટે એકબીજાથી છ ફૂટનું અંતર જાળવવાનો નિયમ પુરતો નથી. કારણ કે આ જીવલેણ વાયરસ છીંકવાથી અથવા ખાંસીથી લગભગ 20 ફૂટ સુધી જઇ શકે છે. એક રિસર્ચમાં આ દાવો કરવામાં આવ્યો છે.

May 28, 2020, 07:12 AM IST