લક્ષ્મણ

બ્રિટને 40 વર્ષ બાદ ભારતને પરત કરી શ્રીરામ, લક્ષ્મણ અને માતા સીતાની સદીઓ જૂની મૂર્તિઓ

મોદી સરકારના કપરા પરિશ્રમઅને પીએમ મોદીની શાનદાર વૈશ્વિક કીર્તિના દમ પર ભારતે મોટી સફળતા મેળવી છે. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ, માતા સીતા અને લક્ષ્મણની લગભગ 500 વર્ષ જૂની ઐતિહાસિક મૂર્તિઓ ભારતને પાછી મળવા જઈ રહી છે.  

Sep 16, 2020, 10:33 AM IST

ટીવી સ્ક્રીનના 'રામ'એ કર્યો ખુલાસો, 'સીતા' અને 'લક્ષ્મણ' સાથે બોલ્ડ ફોટોશૂટ માટે આવી હતી ઓફર'

ટીવી અને ફિલ્મોના પાત્ર ભારતીય સમાજ પર એવી અસર છોડવામાં સફળ રહ્યા છે જે હંમેશા માટે અમર થઇ ગયા છે. ટીવીના શરૂઆતી દૌરમાં આવનાર જાણિતી સીરિયલ 'રામાયણ (Ramayan)' પણ એવી જ છે. રામાનંદ સાગરની 'રામાયણ'એ પોતાના દર્શકો પર એટલી જ અસર છોડી કે લોકો આ ધારાવાહિકના એક એક્ટર્સને જ અસલી રામ અને સીતાની માફક પૂજવા લાગ્યા હતા

Mar 6, 2020, 05:31 PM IST

WION Global Summit : અત્યારે સુરક્ષા દળોની પડખે ઊભા રહેવાનો સમય, ક્રિકેટ પછી - વીવીએસ લક્ષ્મણ

વીવીએસ લક્ષ્મણે જણાવ્યું કે, દેશે તાજેતરમાં જ એક મોટો આતંકવાદી હુમલો જોયો છે, દરેક ભારતીય ગુસ્સામાં છે. આવી સ્થિતિમાં ક્રિકેટ અંતિમ બાબત છે, જેના અંગે લોકો વિચારી રહ્યા છે 

Feb 20, 2019, 09:20 PM IST

ભારત સહિત પાકિસ્તાન અને વિશ્વના ક્રિકેટરોએ પાઠવી દિવાળીની શુભેચ્છા

આજે સમગ્ર દેશમાં દિવાળીનું પર્વ ઉજવવામાં આવી રહ્યું છે. ત્યારે ભારત, પાકિસ્તાન સહિત વિશ્વના ક્રિકેટરોએ સોશિયલ મીડિયા પર દિવાળીની શુભેચ્છા પાઠવી છે. 

Nov 7, 2018, 01:44 PM IST

વડોદરામાં રામલીલાની તૈયારીઓ શરૂ, 45 ફૂટ ઉંચા રાવણનું કરાશે દહન

​રામલીલામાં 105 લોકોની ટીમ પ્રેકટીસ કરી રહી છે. જેમને કોર્પોરેશને ફ્રીમાં પ્રેકટીસ માટે દિપક ઓપન એર થિયેટર આપ્યું છે. જયાં રામલીલાનો નાટક ભજવનાર મંડળી રોજ સાંજે ડાયલોગ અને અન્ય પ્રેકટીસ કરે છે.

Oct 17, 2018, 03:44 PM IST