લશ્કર એ તૈયબા 0

કાશ્મીર: ગત 24 કલાકમાં આતંકવાદ વિરોધી અભિયાન થયું તેજ, લશ્કરના 3 સભ્યની ધરપકડ

કાશ્મીર (Kashmir) માંથી કલમ 370 (Article 370) દૂર કર્યા બાદ આતંકવાદ (Terrorism) વિરૂદ્ધ અભિયાન વધુ તેજ બની ગયું છે. ઘાટીમાં ગત 24 કલાકમાં આતંકવાદ વિરોધી અભિયાન તેજ થઇ ગયું છે અને લશ્કર એ તૈયબાના ત્રણ આતંકવાદીની ધરપકડ કરવામાં આવી છે.  

Nov 2, 2019, 03:49 PM IST

પાકિસ્તાન બોર્ડર પર 50થી વધારે આતંકીઓનો જમાવડો, કાશ્મીરમાં ઘૂસવાનું કાવતરું!!

જમ્મુ કાશ્મીર (Jammu Kashmir)માંથી કલમ 370 હટાવ્યા બાદ અકળાયેલું પાકિસ્તાન સતત ભારતમાં આતંકવાદી ષડયંત્રની નવી નવી યુક્તિઓ કરવામાં લાગ્યું છે. પરંતુ બોર્ડર પર તૈયાર ભારતીય સુરક્ષા એજન્સીઓ સતત પાકિસ્તાનના ષડયંત્રનો પર્દાફાશ કરવામાં લાગી છે

Sep 3, 2019, 12:42 PM IST

પાકિસ્તાનમાં શીખ યુવતીના અપહરણ અને જબરદસ્તીથી ઈસ્લામ કબુલ કરાવવાના મામલે ચોંકાવનારો ખુલાસો

પાકિસ્તાનમાં શીખ યુવતીનું અપહરણ કરીને જબરદસ્તીથી ઈસ્લામ ધર્મ કબુલ કરાવવાના મામલે મોટો  ખુલાસો થયો છે. સૂત્રોના જણાવ્યાં મુજબ આ શીખ યુવતીનું અપહરણ કરનાર આરોપી પાકિસ્તાની આતંકી છે. તે હાફિઝ સઈદના આતંકી સંગઠન જમાત ઉદ દાવાનો સભ્ય છે. આ આતંકીનું નામ મોહમ્મદ હસન કહેવામાં આવી રહ્યું છે. 

Aug 31, 2019, 10:10 AM IST

વારાણસીમાં પોતાની પક્કડ જમાવવાની તૈયારી કરે છે લશ્કર એ તૈયબા, કરી શકે છે મોટો હુમલો!

ઝી ન્યૂઝને મળેલી એક્સક્લુઝિવ માહિતી મુજબ લશ્કરના આતંકીઓએ છેલ્લા કેટલાક મહિનાઓમાં અનેકવાર વારાણસીની મુલાકાત કરી છે.

Aug 28, 2019, 09:58 AM IST

એર સ્ટ્રાઈક બાદ બાલાકોટ છોડીને આ વિસ્તારોમાં પગ જમાવી રહ્યાં છે આતંકીઓ

બાલાકોટમાં ભારતીય વાયુસેના તરફથી કરાયેલી એર સ્ટ્રાઈક બાદથી આતંકીઓએ પોતાના ઠેકાણા બદલવાનું શરૂ કરી દીધુ છે.

Jul 8, 2019, 03:44 PM IST

પાકિસ્તાને ટેરર ફંડિંગ મામલે હાફિઝ સઈદ પર કેસ દાખલ કર્યો, ભારતે આપ્યો 'આ' જવાબ 

પાકિસ્તાને પોતાની ધરતી પર ઉછરી રહેલા આતંકવાદ અને તેના આકાઓ પર મોટી કાર્યવાહી કરી છે. પાકિસ્તાન તરફથી આતંકી ચીફ અને મુંબઈ આતંકી હુમલાના માસ્ટરમાઈન્ડ જમાત ઉદ દાવાના પ્રમુખ હાફિઝ સઈદ અને તેના 3 અન્ય સાથીઓ વિરુદ્ધ આતંકવાદ માટે ફંડ ઉપલબ્ધ કરાવવાનો કેસ દાખલ થયો છે. પાકિસ્તાનની પ્રાંતીય પંજાબ સરકારે આતંકવાદને ફંડિંગના આરોપમાં હાફિઝ અને તેના પ્રતિબંધિત સંગઠન વિરુદ્ધ આ કાર્યવાહી કરી છે. 

Jul 4, 2019, 11:47 AM IST

3 કમાન્ડર સહિત 7 આતંકીઓને ઠાર કરી સૈન્યએ 26/11નાં મૃતકોને શ્રદ્ધાંજલી અર્પી

લાલચોકમાં આતંકવાદીઓની ગાડી ઓળખાઇ જવાનાં કારણે આતંકવાદી વિરોધી મોટુ ઓપરેશન શરૂ થયું અને સફળ પણ રહ્યું

Nov 25, 2018, 10:27 PM IST

ભારતમાં મોટો હુમલો કરવાની ફિરાકમાં ખાલિસ્તાનના આતંકીઓ, UAE માં બનાવ્યો બેઝ

સુત્રોના આધારે જાણવા મળેલી વિગત અનુસાર યૂએઇમાં એક શૂટિંગ ક્લબમાં ખાલિસ્તાનના આતંકીઓએ પંજાબમાં હિંસા ફેલાવવાનો તખ્તો ઘડ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. 

Nov 5, 2018, 06:01 PM IST

કાશ્મીરમાં 21 ખૂંખાર આતંકીઓનું 'હિટ લિસ્ટ' તૈયાર, વીણી વીણીને ખાતમો કરશે સુરક્ષાદળો

એક અહેવાલ મુજબ સુરક્ષાદળોના સૂત્રોના જણાવ્યાં પ્રમાણે 21 મોસ્ટ વોન્ટેડ આતંકીઓ વિરુદ્ધ મોટા ઓપરેશન ચાલુ છે. જેમાં 11 હિજબુલ મુજાહિદ્દીન, સાત લશ્કર એ તૈયબા, બે જૈશ એ મોહમ્મદ અને એક અસર ગજવત ઉલ હિંદનો આતંકી સામેલ છે.

Jun 23, 2018, 11:09 AM IST