lashkar e taiba

જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા, એન્કાઉન્ટરમાં લશ્કરના બે આતંકી ઠાર

જમ્મુ અને કાશ્મીરના અનંતનાગમાં એક એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. અથડામણમાં લશ્કર એ તૈયબાના બે આતંકીઓનો ખાતમો થયો છે. માર્યા ગયેલા આતંકીઓ પાસેથી સુરક્ષાદળોને હથિયારો પણ મળી આવ્યાં છે. 

Feb 22, 2020, 07:24 AM IST

કાશ્મીર: ગત 24 કલાકમાં આતંકવાદ વિરોધી અભિયાન થયું તેજ, લશ્કરના 3 સભ્યની ધરપકડ

કાશ્મીર (Kashmir) માંથી કલમ 370 (Article 370) દૂર કર્યા બાદ આતંકવાદ (Terrorism) વિરૂદ્ધ અભિયાન વધુ તેજ બની ગયું છે. ઘાટીમાં ગત 24 કલાકમાં આતંકવાદ વિરોધી અભિયાન તેજ થઇ ગયું છે અને લશ્કર એ તૈયબાના ત્રણ આતંકવાદીની ધરપકડ કરવામાં આવી છે.  

Nov 2, 2019, 03:49 PM IST

જમ્મુ-કાશ્મીરમાં સેનાના કેમ્પો પર હુમલો કરી શકે છે લશ્કરના આતંકીઓ: ઈન્ટેલિજન્સ રિપોર્ટ 

ગુપ્તચર એજન્સીઓએ પાકિસ્તાની આતંકી સંગઠન લશ્કર એ તૈયબાના ષડયંત્રનો ખુલાસો કર્યો છે. ઈન્ટેલિજન્સ ઈનપુટ મુજબ લશ્કરે સેનાના કેમ્પો પર હુમલાનું કાવતરું ઘડ્યું છે.

Sep 9, 2019, 09:48 AM IST

વારાણસીમાં પોતાની પક્કડ જમાવવાની તૈયારી કરે છે લશ્કર એ તૈયબા, કરી શકે છે મોટો હુમલો!

ઝી ન્યૂઝને મળેલી એક્સક્લુઝિવ માહિતી મુજબ લશ્કરના આતંકીઓએ છેલ્લા કેટલાક મહિનાઓમાં અનેકવાર વારાણસીની મુલાકાત કરી છે.

Aug 28, 2019, 09:58 AM IST

3 કમાન્ડર સહિત 7 આતંકીઓને ઠાર કરી સૈન્યએ 26/11નાં મૃતકોને શ્રદ્ધાંજલી અર્પી

લાલચોકમાં આતંકવાદીઓની ગાડી ઓળખાઇ જવાનાં કારણે આતંકવાદી વિરોધી મોટુ ઓપરેશન શરૂ થયું અને સફળ પણ રહ્યું

Nov 25, 2018, 10:27 PM IST

ભારતમાં મોટો હુમલો કરવાની ફિરાકમાં ખાલિસ્તાનના આતંકીઓ, UAE માં બનાવ્યો બેઝ

સુત્રોના આધારે જાણવા મળેલી વિગત અનુસાર યૂએઇમાં એક શૂટિંગ ક્લબમાં ખાલિસ્તાનના આતંકીઓએ પંજાબમાં હિંસા ફેલાવવાનો તખ્તો ઘડ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. 

Nov 5, 2018, 06:01 PM IST

ISIની મદદથી લશ્કરે નેપાળમાં બનાવ્યો બેઝ, NGO બનાવી આતંકવાદીઓની ભર્તી

ભારતને અશાંત કરવા માટે આતંકવાદી સંગઠન લશ્કર એ તૈયબાએ નેપાળને પોતાના નવા સ્થળ બનાવી લીધા છે

Nov 4, 2018, 06:44 PM IST

ભારતનાં 5 રાજ્યોમાં બેઝ બનાવી રહ્યો હતો સઇદ, NIAએ ફ્લોપ કર્યો સમગ્ર પ્લાન

તપાસ એજન્સી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ હાફીજ સઇદ તે મોટા પ્લાનને પકડી પાડ્યો હતો, જેમાંદિલ્હી, રાજસ્થાન, શ્રીનગર, ગુજરાત અને મુંબઇમાં સઇદ પોતાનો આતંકવાદી મથક બનાવવાનું ષડયંત્ર બનાવી રહ્યા હતા

Oct 2, 2018, 06:17 PM IST

કાશ્મીરમાં આતંકવાદી સંગઠનોમાં સ્થાનીક યુવાનોની ભરતી વધી: સુરક્ષા એજન્સી

રમઝાન માસમાં પોલીસ અને લશ્કરી દળો દ્વારા પણ નરમાશ દાખવાઇ રહી હોવાનો આતંકવાદી સંગઠનો ઉઠાવી રહ્યા છે ગેરફાયદો

Jun 3, 2018, 06:27 PM IST

પાક. સ્વાર્થ સાધવા કાશ્મીરીઓનો ઉપયોગ કરે છે: LeT આતંકવાદી

કાશ્મીરમાં સેનાનું કામ ખુબ જ સરાહનીય, તેઓ યુવાનોને સારૂ જીવન જીવે તે માટે પ્રયાસો કરી રહ્યા છે

May 10, 2018, 08:09 PM IST

આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાનું લખનઉથી છે કનેક્શન, 10ની ધરપકડ

લશ્કર-એ-તૈયબાના ઘણા સભ્યો લાહોરથી ફોન અને ઈન્ટરનેટના માધ્યમથી પોતાના નેટવર્કના સભ્યોના સંપર્કમાં રહેતા હતા અને તેઓને ખોટ્ટા નામે બેન્ક ખાતા ખોલવવા માટે કહેતા હતા. 

Mar 25, 2018, 10:53 PM IST

લશ્કર એ તોયબામાં તિરાડ: સઇદ અને હમજા વચ્ચે તલવારો ખેંચાઇ

હમઝાએ પોતાનું અલગ આતંકવાદી સંગઠન બનાવીને પાકિસ્તાની લોકો પાસેથી ઉઘરાણી પણ ચાલુ કરી 

Mar 12, 2018, 07:49 PM IST