हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
53/ 2
(25)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
લાહોર
લાહોર News
વિંગ કમાન્ડર અભિનંદન
લાહોરના રસ્તા પર કેમ લાગ્યા વિંગ કમાન્ડર અભિનંદન અને પીએમ મોદીના પોસ્ટર, જાણો મામલો
પાકિસ્તાનમાં ફરી એકવાર ભારતીય વાયુસેનાના પરાક્રમી પાયલટ વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન ચર્ચાનો વિષય બની ગયા છે. તેમના અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઘણા પોસ્ટર લાહોરના રસ્તા પર લાગ્યા છે. આ પોસ્ટરો દ્વારા નવાઝ શરીફની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગના નેતા અયાઝ સાકિદ પર નિશાન સાધવામાં આવ્યું છે.
Oct 31,2020, 22:32 PM IST
પાકિસ્તાન
એક મહિલાના બે પતિ, ગર્ભવતી થઇ તો બંને પતિઓને કર્યો વિચિત્ર સોદો
મોટાભાગે તમે સાંભળ્યું હશે કે એક પતિ માટે બે પત્નીઓ વચ્ચે સમજૂતી થઇ. પરંતુ એવું પહેલીવાર સાંભળવામાં આવી રહ્યું છે કે એક પત્ની માટે પતિઓ વચ્ચે સમજૂતી થઇ. આ કેસ કંઇક એવો છે કે પત્નીને પૂર્વ પતિને સોંપી દીધી જેથી તે બાળકોનો યોગ્ય રીતે ઉછેર કરી શકે અને ગર્ભમાં ઉછેરી રહેલા બાળકની ડિલીવરી કરાવી શકે.
Mar 12,2020, 14:42 PM IST
ઈમરાન ખાન
ઈમરાન ખાને મરિયમ અને નવાઝ શરીફને એક જ હોસ્પિટલમાં રાખવા આપ્યો આદેશ
જિયો ન્યૂઝ અનુસાર, સરવરે ગુરૂવારે જણાવ્યું કે, ખાને મરિયમ અને શરીફના આરોગ્ય અંગે માહિતી માગી હતી, ત્યાર પછી તેમણે પંજાબ સરકારને પૂર્વ વડાપ્રધાનની પુત્રી મરિયમને ટ્રાન્સફર કરીને સર્વિસ હોસ્પિટલમાં તેમના પિતાની સાથે દાખલ કરવા માટે કાયદાકીય ઔપચારિક્તાઓ પુરી કરવા આદેશ આપ્યો હતો.
Oct 25,2019, 19:12 PM IST
નનકાના સાહિબ ગુરૂદ્વારા
પાકિસ્તાન: નનકાના સાહિબ ગુરૂદ્વારાના એન્કર હોલમાં લાગી ભીષણ આગ
પાકિસ્તાનના નનકાના સાહિબ ગુરૂદ્વારાના એન્કર હોલમાં ભીષણ આગ લાગવાના સમાચાર સામે આવ્યા છે. નનકાના સાહિબ પાકિસ્તાનના નનકાના સાહિબ જિલ્લામાં સ્થિત છે અને તે વિશ્વભરના શીખ લોકો માટે એક મુખ્ય તીર્થસ્થાન છે
Oct 17,2019, 12:59 PM IST
pakistan
પાકિસ્તાનનો ધુંધવાટ યથાવત: સમજોતા એક્સપ્રેસ બાદ લાહોર બસ સેવા અટકાવી
જમ્મુ કાશ્મીર અંગે ભારતનાં નિર્ણય બાદ પાકિસ્તાન સતત ધમપછાડા કરી રહ્યું છે, આંતરરાષ્ટ્રીય સ્તરે આ મુદ્દો ઉઠાવવાનાં પ્રયાસો કરી રહ્યું છે
Aug 9,2019, 23:07 PM IST
terrorist
હાફિઝ સઈદની થઈ ધરપકડ, જુઓ શું કહે છે ગુજરાતીઓ
લાહોરમાં આતંકી હાફિઝ સઈદની ધરપકડ કરવામાં આવી છે. આતંકી ફંડિંગ મામલે હાફિઝની ધરપકડ કરવામાં આવી છે. મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ છે હાફિઝ સઈદ.
Jul 17,2019, 15:47 PM IST
terrorist
મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદની લાહોરમાં થઈ ધરપકડ, જુઓ વિગત
લાહોરમાં આતંકી હાફિઝ સઈદની ધરપકડ કરવામાં આવી છે. આતંકી ફંડિંગ મામલે હાફિઝની ધરપકડ કરવામાં આવી છે. મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ છે હાફિઝ સઈદ.
Jul 17,2019, 13:50 PM IST
આતંકી હાફિઝ સઈદ
લાહોરમાંથી આતંકી હાફિઝ સઈદની ધરપકડ, ન્યાયિક કસ્ટડીમાં મોકલાયો
વૈશ્વિક આંતકી હાફિઝ સઇદની પાકિસ્તાનમાં ધરપકડ કરવામાં આવી છે. પંજાબની કાઉન્ટર ટેરેરિઝ્મ ડિપાર્ટમેન્ટના હાફિઝ સઈદને લાહોરમાંથી ઝડપી પડવામાં આવ્યો છે. તે લાહોરથી ગુજરાંવાલા જઇ રહ્યો હતો.
Jul 17,2019, 14:26 PM IST
રમજાન ઈદ
જે જગ્યાએથી હાફિઝ ભારત વિરુદ્ધ ઝેર ઓકતો હતો, ત્યાં તેને નમાજ અદા ન કરવા દે
મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ અને જમાત ઉદ દાવાના ચીફ હાફિઝ સઈદને કેટલાય વર્ષોમાં પહેલીવાર સરકારે અહીંના કદ્દાફી સ્ટેડિયમમાં બુધવારે ઈદની નમાજનું નેતૃત્વ કરવા દીધુ નહીં.
Jun 5,2019, 21:07 PM IST
દાતા દરબાર
પાક.માં જ્યાં આતંકી હુમલો થયો એ દરગાહ દક્ષિણ એશિયાની સૌથી મોટી છે
પાકિસ્તાનના લાહોરમાં સૌથી પવિત્ર ધાર્મિક સ્થળ તરીકે પ્રખ્યાત સુફી દરગાહ 'દાતા દરબાર'ની બહાર આજે થયેલા એક આતંકી હુમલામાં 8નાં મોત થયા છે અને 24થી વધુ ઘાયલ થયા છે
May 8,2019, 15:03 PM IST
આતંકી હુમલો
પાકિસ્તાનમાં આતંકી હુમલોઃ દાતા દરબાર દરગાહ નજીક વિસ્ફોટમાં 8નાં મોત
પાકિસ્તાનના લાહોરમાં આવેલી દક્ષિણ એશિયાની સૌથી મોટી દરગાહોમાંની એક ગણાતી દાતા દરબાર દરગાહ નજીક વિનાશક આતંકવાદી હુમલો થયો છે, જેમાં અસંખ્ય લોકો ઘાયલ થયાના સમાચાર છે, પાકિસ્તાન સ્થિત તાલિબાને આ હુમલાની જવાબદારી લીધી છે.
May 8,2019, 13:10 PM IST
shahid khan
એક સમયે હોટલમાં ધોતા હતા વાસણ, આજે છે પાકિસ્તાનના સૌથી અમીર વ્યક્તિ
આમ તો 7 અરબ ડોલરની સંપત્તિ સાથે શાહિદ ખાન (Shahid Khan) પાકિસ્તાનના સૌથી અમીર વ્યક્તિ છે, પરંતુ તે ભારતના ટોપ ધનવાન મુકેશ અંબાણી (48 અરબ ડોલર) સામે ક્યાંય ન ટકી શકે. જોકે શાહિદ ખાન માટે અહીં સુધી પહોંચવું ખૂબ મુશ્કેલીભર્યું રહ્યું. મૂળ પાકિસ્તાનના ખાન એક સમયે હોટલમાં વાસણ ધોવા માટે મજબૂર બન્યા હતા, પરંતુ આજે તેમનું નામ દુનિયાના ટોપ મોટા વ્યક્તિઓમાં લેવામાં આવે છે.
Mar 13,2019, 12:52 PM IST
એશિયન ક્રિકેટ કાઉન્સિલ
BCCIએ ન લીધો લાહોરમાં એસીસીની બેઠકમાં ભાગ, હસન બન્યા અધ્યક્ષ
આ બેઠકમાં એસીસીની માન્યતા પ્રાપ્ત 33 દેશોએ ભાગ લીધો હતો.
Nov 18,2018, 17:39 PM IST
શોએબ અખ્તર
VIDEO: જાણો કોના માટે ક્રિકેટમાં પરત ફરી રહ્યો છે શોએબ અખ્તર
પાકિસ્તાન અને ન્યૂઝિલેંડની મેચમાં અખ્તર ખૂબ મોંઘા સાબિત થયા હતા. પછી તેમણે બીજી મેચ રમી નહી. 2015માં તે ક્રિકેટ પીચ પર ફરી પરત ફર્યા. અમેરિકામાં તે વોર્ન વોરિયર્સ વિરૂદ્ધ સચિન બ્લાસ્ટર્સની તરફથી રમ્યા.
Aug 31,2018, 11:04 AM IST
Delhi
શીખ પ્લેન હાઇજેક: ભારતની 6 મહિનાની સજા પાકિસ્તાનમાં 14 વર્ષ થઇ
પ્લેન હાઇજેકનું આ કાવત્રુ ખાલીસ્તાન સમર્થક જરનેલ સિંહ ભિનરાનવાલેને બહાર કાઢવા માટે રચવામાં આવ્યુ હતુ, જે નિષ્ફળ નિવડ્યું હતું
Aug 27,2018, 17:29 PM IST
Trending news
EPFO
PF Rules Change: નવા વર્ષમાં બદલાશે PF સંબંધિત આ 5 નિયમો! તમને ફાયદો કે નુકસાન, જાણો
Ambalal Patel
જાન્યુઆરીમાં આવશે ધ્રુજારી! આખો દિવસ પહેરવા પડશે બે-બે સ્વેટર, તાપણા વગર નહીં નીકળે
relationship
લવ મેરેજ બાદ લગ્ન પહેલા જેવો પ્રેમ કેમ બની જાય છે મુશ્કેલ? આ છે 5 કારણ
breaking news
ગુજરાતના આ હાઈ-વે પર નીકળો તો સંભાળજો! 14 કિલોમીટરનો રિંગરોડ છે સૌથી બિસ્માર
Vladimir Putin
રશિયાની મિસાઇલથી દુર્ઘટનાગ્રસ્ત થયું હતું અઝરબૈજાનનું વિમાન, પુતિને માગી માફી
gujarat
કાન ખોલીને સાંભળી લેજો ગુનેગારો...! મોજથી થઈ રહી છે મહેમાનગતિ, નીકળી રહ્યા છે વરઘોડા
manmohan singh
નિગમબોધ ઘાટ પર મનમોહન સિંહના અંતિમ સંસ્કાર પર સંગ્રામ, રાહુલ-કેજરીવાલે ખોલ્યો મોર્ચો
gujarat
આ ઘટના વાંચીને ઉકળી જશે લોહી! જસદણમાં 17 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ, 1 મહિનામાં 5 ઘટ
gujarat
માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો! રમકડામાં બ્લાસ્ટ થતા એકના એક બાળકે ગુમાવી આંખ
heart attack
90% લોકો નથી જાણતા ઠંડીમાં ન્હાવાની રીત, સૌથી પહેલા ખોટી જગ્યાએ નાખે છે પાણી