हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
લોકરક્ષક ભરતી
લોકરક્ષક ભરતી News
Government Job
ગુજરાત પોલીસમાં કામ કરવા ઇચ્છુક ઉમેદવારો માટે મોટી ખુશખબરી; આવી મોટી અપડેટ
Police Recruitment 2024: PSI તથા લોકરક્ષક ભરતીને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ભરતી માટે ઉમેદવારોને વધુ એક તક મળશે. જી હા...ઉમેદવારો માટે ભરતીની અરજી કરવા માટે પોર્ટલ ખુલશે.
Aug 14,2024, 17:24 PM IST
gujarat police
PSI અને લોકરક્ષક ભરતીની પરીક્ષા અંગે મહત્વના સમાચાર, હસમુખ પટેલે કર્યું ટ્વીટ
રાજ્યમાં પોલીસ ભરતી અંગે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. IPS હસમુખ પટેલે મોટી જાહેરાત કરી છે. PSI અને લોકરક્ષક ભરતીની પરીક્ષા ઓફલાઈન લેવામાં આવશે.
Apr 2,2024, 20:50 PM IST
gujarat police
પોલીસમાં જોડાવા ઈચ્છનાર યુવાનો માટે ખુશખબર; 12472 પદો માટે ભરતી- નિયમો જાહેર
Gujarat Police Recruitment 2024: પોલીસ વિભાગમાં જવા ઈચ્છતા યુવાઓ માટે સારું રહેનાર છે, એટલે કે પોલીસ વિભાગમાં મોટી ભરતીઓ થવાની છે. આવનારા સમયમાં 12 હજાર જગ્યાઓ માટે ભરતીનું આયોજન રાજ્ય સરકાર કરી રહી છે. જેમાં કુલ 12472 ખાલી જગ્યાઓ પર સીધી ભરતી કરવામાં આવશે. આ ભરતી માટે પોલીસ ભરતી બોર્ડ દ્વારા ફકત ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવશે.
Mar 12,2024, 19:04 PM IST
gujarat
LRD ભરતી મુદ્દે મહત્વપૂર્ણ સમાચાર: બોર્ડના ચેરમેન હસમુખ પટેલે આજે કહેલી આ વાતો જાણો
લોકરક્ષક ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે જણાવ્યું હતું કે, અમે 10 હજારથી વધુ જગ્યાઓ સામે 21 હજારથી વધુને બોલાવાયા છે. જેમણા ડોક્યુમેન્ટ વેરિફિકેશન જૂલાઇ મહિનામાં થશે.
Jun 29,2022, 12:43 PM IST
fathers suicide
LRD ભરતીમાં 2 પુત્રોને પક્ષપાતથી વ્યથીત પિતાની આત્મહત્યા
લોકરક્ષક દળની પરીક્ષામાં બે પુત્રો સાથે અન્યાય થવાની ઘટનામાં પિતાએ ગળેફાંસો ખાઇને આપઘાત કરતા ચકચાર મચી જવા પામી છે. સહાયક વિદ્યુત નિરિક્ષકની કચેરી બહુમાળી ભવનમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા મ્યાંજરભાઇ મુજાભાઇ હુણે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. તેમણે ઓફીસ કાર્યાલયમાં જ સવારે 07.30થી 10.30 વાગ્યા દરમિયાન ઓફીસમાંથી પંખે લટકતો તેમનો દેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.
Jan 17,2020, 23:48 PM IST
Lok Rakshak
LRD વિવાદઃ CM રૂપાણીની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી, બંને તરફ સરકાર મુશ્કેલ
લોકરક્ષક ભરતી પ્રક્રિયા શરૂઆતથી જ વિવાદોમાં રહી છે. જોકે હવે લોકરક્ષકમાં અનામત પ્રથાને લઈને રાજ્ય સરકારની મુશ્કેલીમાં વધારો થયો છે. રાજ્યમાં વર્ગ વિગ્રહ થાય તે પ્રકારની સ્થિતિ ઉભી કરવાના પ્રયાસો રાજકીય પણ હોઈ શકે છે. આજે પ્રથમવાર અનામત વર્ગની સામે બિન અનામત વર્ગની લોકરક્ષકની મહિલાઓ મેદાનમાં આવી છે. બિન અનામત વર્ગની મહિલાઓ રાજ્ય સરકારના 1, 8, 2018ના પરિપત્રના સમર્થનમાં આવ્યા છે.
Jan 17,2020, 16:00 PM IST
Trending news
HMPV Virus
ગુજરાતમાં HMP વાયરસે ચિંતા વધારી; એક પછી એક કેસમાં વધારો, કચ્છના આધેડ પોઝિટિવ
Team India
ટીમ ઈન્ડિયામાં શમીની જોરદાર વાપસી, ઈંગ્લેન્ડ સામેની T20 સિરીઝમાં કોણ IN કોણ OUT?
gujarat
દાદાનું બુલડોઝર ફરી એકવાર ગુજરાતમાં ગરજ્યું! આ વિસ્તારમાં હજારો હેક્ટર જમીન ખુલ્લી..
breaking news
વડોદરામાં એક પ્રોફેસરે એવું કૃત્ય કર્યું કે મચી ગયો હાહાકાર;અઝહર ઢેરીવાલાની લંપટલીલા
Dhanbad
100થી વધુ યુવતીઓ શર્મસાર! શર્ટ ઉતરાવી પ્રિન્સિપાલે ઘરે મોકલી, શરમજનક હરકતથી ખળભળાટ
gujarat
ગુજરાતના ખેડૂતો માટે એક નવો આવિષ્કાર! એરંડાના પાકમાં કરાયું નવું સંશોધન, પાક થશે ડબલ
NUTMEG
એક ચપટી પાવડરની કિંમત તમે શું જાણો? બ્લડ પ્રેશરથી લઈને અનેક બીમારીઓ થઈ જશે છૂમંતર
lifestyle
કાસકો ફેરવતા જ ગુચ્છે ગુચ્છા ખરે છે વાળના? અપનાવો આ 3 નુસ્ખા, 1 અઠવાડીયામાં જુઓ જાદુ
gujarat
'હાથમાં દંડો લઇને બેસો, ભાઇઓ મોઢામાં મસાલો નહીં નાંખે', હર્ષ સંઘવીની મહિલાઓને સલાહ
health
નખના 5 સામાન્ય લક્ષણો દ્વારા ઓળખો શરીરમાં કયા-કયા વિટામિનની છે ઉણપ!