વડાપ્રધાન

કમલનાથનો PM પર હુમલો: જેના બાપ-દાદા પણ સ્વતંત્રતા સંગ્રામમાં નથી તેઓ અમને રાષ્ટ્રધર્મ શીખવે છે

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે ગુરૂવારે રાષ્ટ્રવાદનો ઉલ્લેખ કરતા વડાપ્રધાન મોદી સહિત ભારતીય જનતા પાર્ટી (BJP) પર શાબ્દિક પ્રહાર કર્યો હતો. કમલનાથે કહ્યું કે, લોકો કોંગ્રેસને અને સેવાદળને રાષ્ટ્રવાદનો પાઠ ભણાવશે? હું તો હંમેશા કહુ છું કે નરેન્દ્ર મોદીજી એક નામ તો જણાવો, જે તમારી પાર્ટીના સ્વતંત્રતા સંગ્રામ સેનાની રહ્યા હોય. તમે તમારા તો ઠીક તમારા સગામાં પણ કોઇ આઝાદીની લડાઇ લડ્યું હોય તો જણાવો. બાપ દાદાઓ તો તમારા આઝાદી માટે લડ્યા જ નથી. હવે આવા લોકો કોંગ્રેસને રાષ્ટ્રવાદનો પાઠ ભણાવી રહ્યા છે. 

Jan 9, 2020, 07:36 PM IST

દીપિકાએ ઈચ્છા વ્યક્તિ કરી હતી કે રાહુલ ગાંધી વડાપ્રધાન બને! VIDEO આગની જેમ વાઈરલ

વાઈરલ વીડિયોમાં દીપિકા પાદુકોણ એક ચેનલના ઈન્ટરવ્યુંમાં કહેતી જોવા મળી રહી છે કે હું રાજકારણ અંગે વધુ નથી જાણતી. પણ જે પણ ટીવી જોઉ છું તેમાં રાહુલ ગાંધી છે જે આપણા દેશ માટે ઘણુ બધુ કરી રહ્યાં છે. રાહુલ ગાંધી એક દિવસ વડાપ્રધાન બની જશે. તેઓ યુવાઓના પડખે છે. ભવિષ્ય વિશે વિચારે છે. આપણા દેશ માટે તે ખુબ જરૂરી છે. 

Jan 8, 2020, 12:49 PM IST

દેશને જાન્યુઆરી સુધી મળશે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ, આર્મી ચીફ જનરલ બિપિન રાવતનું નામ પણ ચર્ચામાં

1999ના કારગિલ યુદ્ધને ધ્યાનમાં રાખીને દેશની સુરક્ષા સિસ્ટમમાં ખામીઓની સમીક્ષા માટે બનાવવામાં આવેલી સમિતિએ રક્ષા મંત્રીને એકીકૃત સૈન્ય સલાહકારના રૂપમાં સીડીએસની નિમણૂંક કરવાનું સૂચન કર્યું હતું. 
 

Nov 20, 2019, 10:36 PM IST

ભારતીય અર્થવ્યવસ્થાના ભવિષ્યને ઉજ્જવળ ગણાવ્યા બાદ આજે વડાપ્રધાન મોદીને મળ્યા બિલ ગેટ્સ

માઇક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સે આજે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી અને બંન્ને વચ્ચે સારી વાતચીત થઈ હતી. બિલ ગેટ્સે ભારતીય અર્થવ્યવસ્થાને લઈને કાલે કહ્યું હતું કે આગામી દાયકો ભારતનો હશે. 

Nov 18, 2019, 07:28 PM IST

બ્રિક્સ સંમેલન આજથી શરૂ, વેપાર અને આતંકવાદના મુદ્દાઓ પર રહેશે PM મોદીનું ફોકસ

બ્રાજીલમાં આજે (13 નવેમ્બર)થી શરૂ થઇ રહેલી બ્રિક્સ (BRICS) સંમેલનમાં ભાગ લેવા માટે વડાપ્રધાનમંત્રી નરેંદ્ર મોદી (Prime Minister Narendra Modi) બ્રાજીલ પહોંચી ચૂક્યા છે. બ્રાજીલ રવાના થતાં પહેલાં મંગળવારે તેમણે કહ્યું કે તે વ્યાપક સહયોગના વિભિન્ન મુદ્દાઓ પર ચારેય દેશોના નેતાઓની સાથે ચર્ચાને લઇને આશાન્વિત છે.

Nov 13, 2019, 08:45 AM IST

એકતા દિવસ : વડાપ્રધાન મોદીનું અમદાવાદ આગમન, માતા હીરાબાના લીધા આશીર્વાદ

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતીની ઉજવણીની આગલી સાંજે વડાપ્રધાન અમદાવાદ આવી પહોંચ્યા

Oct 30, 2019, 08:58 PM IST
Visit of PM Modi At Kevadia Colony PT4M5S

વડાપ્રધાન લેશે કેવડિયા કોલોનીની મુલાકાત, જાણો તમામ વિગતો

વડાપ્રધાન લેશે કેવડિયા કોલોનીની મુલાકાત, જાણો તમામ વિગતો

Oct 30, 2019, 05:05 PM IST
PM Modi in Mann ki baat PT24M39S

પીએમ મોદીએ દેશવાસીઓને પાઠવી દિવાળીની શુભેચ્છા

પીએમ મોદીએ પોતાના સંદેશમાં સૌથી પહેલા દેશવાસીઓને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી. તેમણે કહ્યું કે મારા વ્હાલા દેશવાસીઓ નમસ્કાર. આજે દીપાવલીનું પર્વ છે. તમને બધાને દિવાળીની ખુબ ખુબ શુભકામનાઓ.

Oct 27, 2019, 01:25 PM IST

ઇંસ્ટાગ્રામ પર 3 કરોડ ફોલોઅર્સ સાથે PM મોદી બન્યા વર્લ્ડ નં.1 નેતા

વડાપ્રધાન મોદી ઇંસ્ટાગ્રામ પર સૌથી વધારે ફોલોઅર્સ ધરાવતા રાજનેતા બનીને વધારે એક રેકોર્ડ કબ્જે કર્યો છે

Oct 13, 2019, 07:37 PM IST
Mann ki baat with PM Modi PT24M39S

મન કી બાતમાં વડાપ્રધાને પાઠવી લતા મંગેશકરને શુભેચ્છા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પોતાના બીજા કાર્યકાળમાં ચોથીવાર માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાત દ્વારા દેશવાસીઓને સંબોધન કર્યું. આ દરમિયાન પીએમ મોદીએ સુર સામ્રાજ્ઞી લતા મંગેશકરને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી. આ ઉપરાંત તેમણે દેશવાસીઓને નવરાત્રના પાવન પર્વની શુભકામનાઓ પાઠવી.

Sep 29, 2019, 02:45 PM IST

PM મોદીની દમદાર સ્પીચથી દબાણમાં આવેલા ઈમરાન ખાને પોતાના ભાષણમાં માર્યો જબરદસ્ત મોટો લોચો

ન્યૂયોર્ક (New York)માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)માં પોતાના પહેલા સંબોધન દરમિયાન પાકિસ્તાન (Pakistan)ના વડાપ્રધાન ઈમરાન ખાન (Imran Khan)ને શરમજનક સ્થિતિમાં મૂકાવવું પડ્યું.

Sep 28, 2019, 08:29 AM IST
Prime Minister Of Pakistan Imran Khan Exposes Conspiracy PT2M42S

કાશ્મીર મુદ્દે ફરી એકવાર પીએમ ઇમરાન ખાનની આંતરરાષ્ટ્રીય ફજેતી

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠક દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન સાથે મુલાકાત કરી હતી. ન્યૂયોર્કમાં સોમવારે થયેલી આ બેઠકમાં ટ્રમ્પે ઇમરાન ખાનને હાઉડી મોદી (Howdy Modi) ઇવેન્ટમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા ભાષણનો ઉલ્લેખ કર્યો હતો. ટ્રમ્પે કહ્યુ કે પીએમ મોદીએ કાશ્મીર પર ખૂબ જ આક્રમક ભાષણ આપ્યું હતું, ત્યાં હાજર લોકોને તેમનું ભાષણ ખૂબ પસંદ પડ્યું હતું. લોકોએ મોદીના ભાષણનું જોરદાર સમર્થન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે આજે UNGAમાં પીએમ મોદી અને ટ્રમ્પ વચ્ચે મુલાકાત થશે.

Sep 24, 2019, 11:40 AM IST
PM at Nasik PT7M53S

નાસિકમાં વડાપ્રધાનનું ભાષણ, રામ મંદિર વિશે કહ્યું કે...

મહારાષ્ટ્રના નાસિકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) ગુરૂવારે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની મહાજનાદેશ યાત્રાના સમાપન પ્રસંગે એક રેલીને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમના નિશાન પર વિપક્ષી દળ કોંગ્રેસ-એનસીપીનાં નેતાઓ રહ્યા. મોદીએ પોતાનાં ભાષણમાં કાશ્મીર સહિત રામ મંદિરનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો. બીજી તરફ મહારાષ્ટ્રનાં વિકાસ ઉપરાંત પ્રસ્તાવિત કેન્દ્રની યોજનાઓને પણ જનતા સમક્ષ મુક્યું હતું.

Sep 19, 2019, 05:00 PM IST
Special PM birthday celebration at Mehsana PT49S

મહેસાણામાં અનોખી રીતે ઉજવવામાં આવ્યો વડાપ્રધાનનો જન્મદિવસ

મહેસાણામાં અનોખી રીતે ઉજવવામાં આવ્યો વડાપ્રધાનનો જન્મદિવસ

Sep 19, 2019, 04:55 PM IST

વીર સાવરકર પહેલા વડાપ્રધાન હોય તો ન થયો હોત પાકિસ્તાન જન્મ: ઉદ્ધવ ઠાકરે

ઠાકરેએ તેમના ભાષણમાં કહ્યું, ‘તેમને નહેરૂને વીર કહેવામાં કોઇ વાંધો ન હોત જો તે 14 મિનિટ સુધી જેલમાં સાવરકર જેમ રહ્યા હોત. સાવરકર 14 વર્ષ સુધી જેલમાં રહ્યાં હતા.’

Sep 18, 2019, 08:13 AM IST
Surat diamond merchants convey wishes to PM modi PT5M24S

સુરતના હીરાના વેપારીઓએ વડાપ્રધાનને જન્મદિવસની પાઠવી શુભેચ્છા

સુરતના હીરાના વેપારીઓએ વડાપ્રધાનને જન્મદિવસની પાઠવી શુભેચ્છા

Sep 17, 2019, 05:00 PM IST

ગાંધીનગર રાજભવન ખાતે વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં થઇ મહત્વની બેઠક

જન્મ દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી નર્મદાની નીરના વઘામણાં કર્યા બાદ ગાંધીનગર રાયસણ ખાતે આવેલા તેમની માતાના નિવાસ સ્થાને પહોંચ્યા હતા. માતા હિરા બા સાથે પીએમ મોદી(Pm Modi)એ ભોજન લીધુ હતું. ત્યાર બાદ પીએમ મોદી ગાંધીનગર રાજભવન સાથે સીએમ(CM) વિજય રૂપાણી(Vijay Rupani) અને નાયબ મુખ્યમંત્રી(Dy CM) નીતિન પટેલ(Nitin Patel) બેઠકમાં હાજર રહ્યા હતા. 

Sep 17, 2019, 04:58 PM IST
Dholka connection of PM Modi PT9M29S

વડાપ્રધાન મોદીના જીવનમાં ધોળકાનું છે ખાસ મહત્વ, જાણવા કરો ક્લિક

વડાપ્રધાન મોદીના જન્મદિવસના પ્રસંગે જો ધોળકાની વાત ન કરીએ તો કદાચ PM મોદીએ સંઘના કાર્યકર તરીકે કરેલા કામો સાથે અન્યાય કહેવાશે. વર્ષ 1985ની આસપાસના કેટલાક વર્ષો સુધી RSSના એક કાર્યકર તરીકે PM મોદીનું સતત ધોળકામાં આવનજાવન રહેતું અને ધોળકામાં આવેલા સત્સંગ ભવન ખાતે તેઓ રોકાતા. અહીં તેઓ કાર્યકર્તાઓ સાથે બેઠક કરતા અને રાત્રી વસવાટ પણ કરતા હતા.

Sep 17, 2019, 04:50 PM IST

PM નરેંદ્ર મોદીને ભણસાલીએ આપી Birthday Gift, 'મન બૈરાગી'માં બતાવશે તેમની વણજોયેલી કહાની

આ ફિલ્મને ભણસાલી અને મહાવીર જૈન પ્રોડ્યૂઝ કરી રહ્યા છે જ્યારે તેને સંજય ત્રિપાઠીએ લખી છે. પીએમ મોદી આ ફિલ્મનું પોસ્ટર હિંદી સિનેમાના બાહુબલી એટલે કે એક્ટર પ્રભાસ લોન્ચ કરવા જઇ રહ્યા છે.

Sep 17, 2019, 10:56 AM IST
PM modi in Gujarat PT5M43S

વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે, કાર્યક્મ જાણવા કરો ક્લિક

પીએમ મોદીના ગુજરાત પ્રવાસ મામલે મળતી માહિતી અનુસાર, પીએમ નરેન્દ્ર મોદી 16 સપ્ટેમ્બરના રોજ ગુજરાત આવશે. પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ પર રાત્રે 11 વાગ્યે આવશે. અહીં સીએમ વિજય રૂપાણી અને રાજ્યપાલ સહિત મંત્રીમંડળના સભ્યો તેમનું સ્વાગત કરશે અને પીએમ મોદી રાજભવન ખાતે રાત્રી રોકાણ કરશે. બીજા દિવસે એટલે કે, પોતાના જન્મદિવસે 17 સપ્ટેમ્બરે વહેલી સવારે માતા હીરાબાના આશીર્વાદ લેશે. આ પછી સવારે 8 વાગ્યે કેવડિયા પહોંચશે. પીએમ મોદી સરદાર સરોવર ડેમ પહોંચીને નર્મદા મૈયાના વધામણાં કરશે.

Sep 16, 2019, 09:45 AM IST