हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
QAT
BRN
66/ 4
(13)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
વડા પ્રધાન મોદી
વડા પ્રધાન મોદી News
અમિત શાહ
લોકસભા ચૂંટણી 2019: જાણો...કેવી રીતે કપાઈ લાલ કૃષ્ણ આડવાણીની ટિકિટ
ભાજપ દ્વારા આગામી લોકસભા ચૂંટણી 2019 માટે પ્રથમ યાદી જાહેર કરાઈ છે, જેમાં સૌથી પ્રમુખ નામ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહનું છે અને સૌથી મોટી ચર્ચા લાલકૃષ્ણ આડવાણીની પરંપરાગત બેઠક ગાંધીનગર પરથી તેમના બદલે અમિત શાહને ચૂંટણી લડાવા અંગે થઈ રહી છે...
Mar 21,2019, 22:11 PM IST
ભાજપના બે નેતા
પીએમ મોદી રાજકોટથી લડી શકે ચુંટણી? ભાજપના 2 નેતાઓએ આપ્યું અલગ અલગ નિવેદન
આજ થી ૩ દિવસ ચાલનારી સેન્સ પ્રક્રિયામાં નિરીક્ષકો દ્વારા દાવેદારો અને પક્ષના અગ્રણીઓની વાત સાંભળી પ્રદેશ મવડી મંડળને રીપોર્ટ સુપ્રત કરશે. ત્યારે આજે રાજકોટ લોકસભા બેઠકની સેન્સ માટે આવેલ નિરીક્ષકોના અલગ અલગ નિવેદન સામે આવ્યા હતા.
Mar 14,2019, 14:01 PM IST
વડા પ્રધાન મોદી
લોકસભાના સમાપન ભાષણમાં પીએમ મોદીએ કરેલી 10 મોટી વાતો
વડા પ્રધાન મોદીએ પોતાના ભાષણમાં જણાવ્યું કે, હું ગૃહના સભ્યો તરફથી અધ્યક્ષ મહોદયાને ગૃહની કાર્યવાહીનું સુંદર રીતે સંચાલન કરવા માટે આભાર માનું છું
Feb 13,2019, 19:02 PM IST
વડા પ્રધાન મોદી
PM નરેન્દ્ર મોદીના એ 5 મોટા નિર્ણય, જેણે બદલી રાજકારણની દિશા
પીએમ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે આર્થિક રીતે પછાત સવર્ણ વર્ગ માટે શિક્ષણ અને સરકારી નોકરીમાં 10 ટકા અનામતને મંજૂરી આપવામાં આવી છે
Jan 7,2019, 21:44 PM IST
વડા પ્રધાન મોદી
ચીનની ચાલનો હવે 'બોગીબીલ બ્રિજ'થી મળશે જવાબ, ડબલડેકર બ્રિજ થયો તૈયાર
વડા પ્રધાન નરેન્દ્ર મોદી 21 વર્ષ બાદ તૈયાર થયેલા દેશના સૌથી લાંબા ડબલ ડેકર પુલનું 25 ડિસેમ્બરના રોજ ઉદ્ઘાટન કરવાના છે
Dec 23,2018, 22:43 PM IST
પાકિસ્તાન
PAK વિદેશ મંત્રાલયે પીએમ મોદીને મોકલશે સાર્ક સમિટ માટે નિમંત્રણ
કરતારપુર કોરિડોરના મુદ્દે બંને દેશો વચ્ચેના સંબંધો જે કુણા પડ્યા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રીએ સુષમા સ્વરાજને કરતારપુર કોરિડોરની પાકિસ્તાનમાં આધારશિલા મુકવાના કાર્યક્રમમાં ભાગ લેવા માટે પણ પાકિસ્તાન આવવા આમંત્રણ આપ્યું હતું
Nov 27,2018, 20:57 PM IST
વડા પ્રધાન મોદી
પ્રથમ વખત માલદીવ જશે પીએમ મોદી, રાષ્ટ્રપતિ સોલિહના શપથ સમારોહમાં લેશે ભાગ
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે જણાવ્યું કે, 17 નવેમ્બરના રોજ યોજાનારા રાષ્ટ્રપતિ સોલિહના શપથ ગ્રહણ સમારોહમાં વડા પ્રધન નરેન્દ્ર મોદી સામેલ થશે
Nov 9,2018, 17:36 PM IST
સ્ટેચ્યુ ઓફ યુનિટી
રાજ્ય સરકારે નક્કી કર્યા સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવાના દર
કેવડિયા કોલોની ખાતે આવેલા સરદાર સરોવર ડેમની બરાબર સામે સાધુ બેટ પર સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'નું તાજેતરમાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકાર્પણ કરાયું છે
Nov 3,2018, 18:52 PM IST
વડા પ્રધાન મોદી
ગ્રામોફોનની જેમ અટકી ગયા છે રાહુલ ગાંધી, લોકો તેમના દાવાની મજાક ઉડાવે છે
પીએમ મોદીએ ભાજપના કાર્યકર્તાઓ સાથે મોદીએપ દ્વારા વાતચીત દરમિયાન જણાવ્યું કે, રાહુલ એ નથી સમજતા કે સમય બદલાઈ ગયો છે, પ્રજાને મુરખ સમજવાનું બંધ કરી દે
Oct 31,2018, 21:03 PM IST
વડા પ્રધાન મોદી
PM મોદી 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'નું ઉદ્ઘાટન કરવા માટે સી પ્લેનમાં આવશે!
અગાઉ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વડા પ્રધાન મોદીએ અમદાવાદના રિવરફ્રન્ટ ખાતેથી સી પ્લેનમાં બેસીને ધરોઈ ડેમમાં ઉતરાણ કર્યું હતું, મંગળવારે CM રૂપાણી સહિત ઉચ્ચ અધિકારીઓએ સંભવિત સ્થળનું નિરિક્ષણ કર્યું
Oct 16,2018, 21:50 PM IST
વડા પ્રધાન મોદી
'ભાજપ ખુશીઓ વહેંચે છે, કોંગ્રેસ ભાગલા પડાવે છે'- મોદી
'મહાગઠબંધન'ને એક નિષ્ફળ વિચાર જણાવતા વડા પ્રધાન મોદીએ વિરોધ પક્ષો પર વળતો પ્રહાર કર્યો
Oct 10,2018, 19:33 PM IST
વડા પ્રધાન મોદી
વડા પ્રધાન મોદી 30 સપ્ટેમ્બર, રવિવારે ફરી વતન ગુજરાતની મુલાકાતે
વડા પ્રધાન આણંદમાં અમુલનો અત્યાધુનિક પ્લાન્ટ ખુલ્લો મુકશે, ભૂજ ખાતે વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે અને સાંજે રાજકોટ ખાતે આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં બનાવાયેલા મહાત્મા ગાંધી મ્યુઝિયમનું લોકાર્પણ કરશે
Sep 29,2018, 19:35 PM IST
વડા પ્રધાન મોદી
હીરાબાને મળ્યા બાદ મોદી દિલ્હી જવા રવાના
સોમનાથ ટ્રસ્ટની બેઠક બાદ વડા પ્રધાને રાજભવનમાં મનપસંદ શુદ્ધ ગુજરાતી ભોજન લીધું
Aug 23,2018, 22:12 PM IST
Trending news
extramarital affair
પતિનું લફરું હોય તો શું કરે પત્ની? એક્સ્ટ્રા મેરિટલ અફેર સંબંધિત આ કાયદાઓ વિશે જાણો
Good news
ગુજરાતમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી વચ્ચે મોટા સમાચાર, ખેડૂતના ધરમધક્કા નહિ વધે
Gold rate
ફરી આવી તક નહીં મળે! સોનું આજે પણ જોરદાર પછડાયું, ભાવ ઘટીને કેટલા થયા...જાણો રેટ
NRI
NRI બેંક ડિપોઝીટમાં ગુજરાતની ઉંચી છલાંગ, પાર કરી ગયો આટલા લાખ કરોડનો આંકડો
Dinga Dinga Virus
અત્યંત રહસ્યમય વાયરસ, દર્દી સતત ધ્રુજતા રહે છે, છોકરીઓ-મહિલાઓ આવે છે ઝપેટમાં
ટ્રેન કેન્સલ
રેલવે મુસાફરો માટે મોટા સમાચાર : 21 થી 23 ડિસેમ્બરે ગુજરાતની 21 ટ્રેન મોડી પડશે
avocado
દિવસમાં એકવાર આ ફળ ખાવાથી ઘટી શકે છે બેડ કોલેસ્ટ્રોલ, ખાશો તો ઘણી બીમારીઓથી બચી જશો
Rajasthan
અજમેર રોડ પર પેટ્રોલ પંપ પર ભીષણ આગ લાગી, 8 લોકોના મોત, 20થી વધુ લોકો ICUમાં દાખલ
skin care routine
હિરોઈન જેવી ચમકતી અને કોમળ ત્વચા જોઈએ છે? ફોલો કરવા લાગો આ 4 સ્ટેપ સ્કિન કેર રુટીન
Parliament Scuffle
જાણો કઈ કલમો હેઠળ રાહુલ ગાંધી વિરુદ્ધ દાખલ થઈ FIR, શું છે સજાની જોગવાઈ?