New Start After Extramarital Affair: અફેર કરી લીધા પછી પતિને અફસોસ થાય અને તે સાથે જીવન જીવવા બીજો ચાન્સ માંગે તો બીજો ચાન્સ આપવામાં કોઈ વાંધો નથી. પણ આ કામ કરતી વખતે પત્નીએ આ 4 વાતો ધ્યાનમાં રાખવી. જો આ વાતો ધ્યાનમાં ન રહે તો પતિને ચાન્સ આપવાનો અફસોસ કરવો પડે.
How to Come Out of Extramarital Affair: લગ્નેતર સંબંધના ચક્કરમાં પડ્યા પછી 99 ટકા લોકો પસ્તાય છે. આવો પસ્તાવો થાય તો સમય બગાડ્યા વિના પોતાની ભુલ સુધારવાના પ્રયત્ન શરુ કરી દેવા જોઈએ. એક્સ્ટ્રા મેરિટલ અફેરના ચક્કરમાં પડ્યા પછી જો તેમાંથી બહાર આવવું હોય તો શું કરવું ચાલો તમને જણાવીએ.
Women Extramarital Affair: એક્સ્ટ્રા મેરિટલ અફેરની ઘટનાઓ દિવસને દિવસે વધતી જોવા મળે છે. ક્યારેક પતિ ગર્લફ્રેન્ડ બનાવે તો ક્યારેક પત્નીને પતિને છોડી પરપુરુષના પ્રેમમાં પડે છે. જો કે પુરુષ કરતાં સ્ત્રીના અફેરની વાત સામે આવે ત્યારે ઘણા પ્રશ્નો થતા હોય છે. ખાસ કરીને 35 વર્ષની ઉંમર પછી સ્ત્રીઓ અફેરના ચક્કરમાં પડી જતી હોય છે. આવું શા માટે થાય છે ચાલો જાણીએ.
લગ્નેતર સંબંધોના કરુણ અંજામ જોવા મળે છે છતાં કેમ આવું પગલું લોકો ભરે છે તે ચિંતાનો વિષય છે. પત્નીના આડા સંબંધોને પગલે અવારનવાર ઝઘડા થતા હતા અને આખરે પતિએ જીવનનો અંત આણ્યો.
નાગેશ્વરમાં પતિએ પત્ની પર ફાયરિંગ કર્યાનો મામલો. પત્નીના અનૈતિક સંબંધોથી કંટાળી પતિએ ગોળી મારી હતી. ફાયરિંગમાં પત્ની ગંભીર રીતે ઘાયલ થઈ હતી
jamnagar news husband fired at his wife and then ended his own life
જાણીતા ડિટેક્ટિવ તાન્યા પૂરીએ બોલીવુડના એક જાણીતા અભિનેતાના લગ્નેત્તર સંબંધોનો ભાંડો ફોડતા ચકચાર મચી છે. પત્નીએ પતિની જાણકારી મેળવવા માટે ડિટેક્ટિવની મદદ લીધી હતી.
સરફરાઝ નામના ઈસમે ઝાકિર મેમણનો જીવ લીધો. સરફરાઝે ઝાકીરના ઘરે જઈને ઝઘડો કર્યો અને છરી મારી હત્યા કરી.
puja jatav case details may shock you watch Video
એક મહિલાને તેના પતિની બેવફાઈનો ખુલાસો એક એવી વસ્તુએ કરી દીધો કે જાણીને તમે આશ્ચર્યચકિત થઈ જશો. આ ઘટના તમને સ્તબ્ધ કરી નાખશે.
લગ્નેત્તર સંબંધ બાદ પિયુષ અને વિશાલના બ્લેકમેઈલ અને વારંવાર શરીરસંબંધ બાંધવાની માંગણીથી કંટાળી સમગ્ર બાબતની જાણ પરિવારને કર્યા બાદ તેણીએ મહિધરપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પ્રેમી ઉપરાંત હવસખોર બંને ભાઈની ધરપકડ કરી છે.
ઉત્તર પ્રદેશના મેરઠમાં થયેલા સૌરભ હત્યાકાંડની તપાસ હજુ પૂરી નથી થઈ ત્યાં હરિયાણાથી એક આઘાતજનક સમાચાર આવી રહ્યા છે. ઈન્સ્ટાગ્રામ પર રીલ બનાવવાની શોખીન મહિલાએ પ્રેમી સાથે મળીને પતિને મોતને ઘાટ ઉતારી દીધો. એટલું જ નહીં બંનેએ મળીને લાશને પણ ઠેકાણે લગાવી દીધી. એવું કહેવાય છે કે મહિલાના પતિએ તેને પ્રેમી સાથે આપત્તિજનક સ્થિતિમાં જોઈ લીધા હતા.
અત્યારે જમાનો એવો છે કે પહેલા તો પતિની બેવફાઈના કિસ્સા સાંભળવા મળતા હતા પરંતુ હવે તો પત્નીના અફેરની વાતો પણ ખુબ સામે આવે છે. આવી સ્થિતિમાં કાળઝાળ થવાની જગ્યાએ સમજદારીથી કામ લેવું જોઈએ.
મેરઠમાં લંડનથી પાછા ફરેલા પતિની પત્નીએ પ્રેમી સાથે મળીને મોતને ઘાટ ઉતારી દીધો. આરોપીઓએ લાશના 15 ટુકડા કરી ડ્રમમાં નાખીને ઉપર સિમેન્ટ પાથરી દીધો. જાણો કઈ રીતે ઘટનાને અંજામ આપ્યો.
મેરઠના બ્રહ્મપુરી વિસ્તારમાં એક હચમચાવી નાખતી ઘટના ઘટી છે. મર્ચન્ટ નેવીમાં કામ કરતા સૌરભકુમારની તેની પત્ની મુસ્કાને તેના પ્રેમી મોહિત સાથે મળીને હત્યા કરી નાખી. વારદાતને અંજામ આપ્યા બાદ મૃતદેહને ડ્રમમાં નાખીને સીમેન્ટથી સીલ કરી દીધો. પોલીસે મકાન માલિકની સૂચના પર જ્યારે ઘરનો દરવાજો તોડાવ્યો તો અંદરથી ખુબ વાસ આવતી હતી. ડ્રિલ મશીનથી ડ્રમને તોડીને લાશ બહાર કાઢવામાં આવી.
Extra marital Affair: આજકાલ એક્સ્ટ્રા મેરિટલ અફેરના મામલા વધતા જાય છે. પુરુષનું ઘરની બહાર લફરું ચાલુ થાય તેની પાછળ કેટલાક કારણો હોય છે. આજે તમને જણાવીએ એવા કારણો વિશે કે જેના લીધે પુરુષ બહાર બીજી સ્ત્રીને પટાવે છે.
Relationship Tips:લગ્ન બાદ એકસ્ટ્રા મેરિટલ અફેર કોઈ પણ લગ્નજીવનમાં ભૂકંપ લાવી દે છે અને બધુ તહેસનહેસ થઈ જાય છે. એક્સ્ટ્રા મેરિટલ અફેર ફક્ત પુરુષો જ નહીં પરંતુ મહિલાઓના પણ હોય છે.
Relationship Tips: ક્યાંક તમારી પત્ની તો તમને દગો નથી કરી રહી ને? એ વાત તમે કેવી રીતે જાણશો....જ્યારે મહિલાઓના વ્યવહારમાં તમે અહીં જણાવેલા કેટલાક સંકેતો જુઓ તો સમજી શકો કે કઈંક તો દાળમાં કાળું છે. તો જાણો એવા કેટલાક સંકેતો વિશે જે જાણવામાં મદદ કરી શકે.
આ એક એવી પત્નીની વાત છે જેનાથી 20 વર્ષ મોટી મહિલા સાથે પતિનું અફેર છે, શારીરિક સંબંધો પણ રહ્યા છે. પત્નીને જ્યારે આ વાતની ખબર પડે છે પછી શું નિર્ણય લે છે તે પણ ખાસ જાણો.
Extramarital Affair: મોટાભાગની મહિલાઓ પતિના એક્સ્ટ્રા મેરિટલ અફેરની વાત જાણીને પણ ચુપ રહે છે કારણ કે તેઓ જાણતી નથી કે તે પતિના આ કૃત્ય વિરુદ્ધ અવાજ ઉઠાવી શકે છે અને તેમાં કાયદો પણ તેની મદદ કરી શકે છે. આજે તમને આવા જ કાયદા વિશે જણાવીએ.
સમાજમાં એવી ધારણા ઊભી થઈ છે કે પુરુષો સ્વભાવથી વધુ ચીટ કરે છે, પરંતુ તેની પાછળ અનેક ચોંકાવનારા કારણો જવાબદાર હોય છે જેને મોટાભાગે નજર અંદાજ કરવામાં આવે છે.
અનેકવાર એવું બને છે કે ભારે પડકારો પાર પાડીને જ્યારે પ્રેમ સંબંધને લગ્નના સંબંધ સુધી પહોંચાડવામાં આવે ત્યારબાદ સંબંધમાં કોઈ ત્રીજાની એન્ટ્રી થઈ જાય છે. એક સમયે એક બીજા સાથે રહેવા માટે લડાઈ કરનારું કપલ પછી એકબીજા સાથે લડતા ઝઘડતા રહે છે. ત્યારે આવામાં જો કોઈ ત્રીજી વ્યક્તિની એન્ટ્રી જીવનમાં થઈ જાય તો તેના માટે કોણ જવાબદાર હોઈ શકે?