हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
વઢવાણ
વઢવાણ News
Gujarat Chief Minister
ગુજરાતના આ ત્રણ તાલુકાના 45 ગામોને બખ્ખાં! ભૂપેન્દ્ર પટેલ સરકાર કરશે પાણીથી રેલમછેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો સુરેન્દ્રનગરવાસીઓ માટે મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં સિંચાઈ સુવિધાથી વંચિત ત્રણ તાલુકાના 45 ગામોને નર્મદાનું પાણી મળશે. 45 ગામોને નર્મદાનું પાણી આપવા રૂપિયા 417 કરોડની યોજનાને વહિવટી મંજૂરી આપી દેવામાં આવી છે.
Feb 21,2024, 17:39 PM IST
સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગરના લખતરમાં 8 ઈંચ, વઢવાણમાં પાંચ ઈંચ જેટલો વરસાદ
ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં મેઘમહેર જોવા મળી રહી છે. આજે સાંજે 6 કલાક સુધીમાં રાજ્યના 219 તાલુકામાં વરસાદ નોંધાયો છે.
Aug 13,2020, 18:45 PM IST
વઢવાણ
વઢવાણમાં સોની વેપારીનું અપહરણ
વઢવાણમાં સોની કામની દુકાન ધરાવતા શૈલેષભાઈ સોની રવિવારે મોડી સાંજે દરબાર ર્બોિંડગ સામે આવેલ વિશ્વકર્મા સોસાયટીમાં આવેલ પોતાના ઘર પાસે કાર લઈને ઊભા હતા, તે દરમિયાન અચાનક ફિલ્મી ઢબે બે કારમાં કેટલાક શખ્સો ધસી આવ્યા હતા અને સોની વેપારી શૈલેષભાઈ સોની કંઈ સમજે તે પહેલા બળજબરીથી કારમાં ઉઠાવી જઈને અપહરણ કરીને પલવારમાં નાસી છૂટયા હતા
Feb 10,2020, 11:10 AM IST
ગુજરાત
વઢવાણ: રમતાં રમતાં પાણીની ટાંકીમાં પડી ગયા ભૂલકાઓ, ભાઈ-બહેન બંનેના મોત
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણથી દુ:ખદ સમાચાર આવ્યાં છે. અહીંના રણજીત નગર વિસ્તારમાં પાણીની ટાંકીમાં પડી જતા બે સગા ભાઈ બહેનના મોત નિપજતા વિસ્તારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.
Jun 16,2019, 22:35 PM IST
ઉત્તરાયણ
સુરેન્દ્રનગર: ઉત્તરાયણ પર અબોલ જીવો માટે દાન ભેગુ કરવામાં લોકો છૂટ્ટા હાથે
ઉતરાયણના તહેવાર પર દાન-પુણ્યનું અનોખું મહત્વ છે. લોકો પોતાની શક્તિ મુજબ દાન કરતા હોય છે. વઢવાણ પાંજરાપોળમાં આશ્રય લઇ રહેલા અબોલ જીવોના નિભાવ ખર્ચ ને પહોચી વળવા વર્ષોથી સુરેન્દ્રનગર શહેરમાં અનેક જગ્યાએ દાન સ્વીકાર કેન્દ્ર ખોલવામાં આવે છે, ત્યારે ચાલુ વર્ષે પણ અનેક દાન કેન્દ્રો ખોલવામાં આવ્યા છે જ્યાં લોકો મોટી સંખ્યા માં રોકડ દાન લખાવી રહ્યા છે.
Jan 14,2019, 8:19 AM IST
માધા વાવ
ગુજરાતની આ વાવ દર ત્રણ વર્ષે એકનો ભોગ લે છે, જેના પાછળ છુપાઈ છે એક લોકવાયક
Dec 21,2018, 8:57 AM IST
Trending news
Tech
iPhone 17 માં Apple કરશે ધમાકો! હોઈ શકે છે નવી ડિસ્પ્લે ટેક્નોલોજી, સામે આવી આ વાત
fix pay
ગુજરાત સરકાર આજે ફિક્સ પેના સમય મર્યાદામાં ઘટાડાની કરી શકે છે જાહેરાત : સૂત્ર
battle
છેલ્લા 5 વર્ષમાં થયા 5 સૌથી ખતરનાક યુદ્ધ! દુનિયાભરમાં જોવા મળે છે તેની આફ્ટર ઈફેક્ટ
Niacin
આ વસ્તુની ઉણપથી થઈ શકે છે ડિમેન્શિયા જેવી બીમારીઓ, તેનાથી બચવા ખાઓ આ 5 વસ્તુઓ
dussehra 2024
10 ઘણો લાભ આપશે આ વર્ષે દશેરા! 3 રાશિવાળા જાતકોની પલટાશે કિસ્મત, વિશ્વાસ નહીં કરો
health
મહિલાઓને અલગ-અલગ રીતે પરેશાન કરે છે હૃદય રોગ, આ લક્ષણો ઓળખવામાં ક્યારેય ન કરો આ ભૂલ
surya gochar 2024
સૂર્ય પોતાની નીચ રાશિ તુલામાં કરશે ગોચર, 30 દિવસ આ 3 રાશિઓ પર થશે ધનનો વરસાદ
navratri
અમારી ગાય કદી કતલખાને ન જાય... એવા વિચારથી ગુજરાતના આ ગામમાં પુરુષો કરે છે ખાસ નાટક
ias story
12મામાં નાપાસ, કોલેજમાં ગોલ્ડ મેડલ, 22 ની ઉંમરે UPSC પાસ, ગુજરાતના સીનીયર IASની ગાથા
Shukra Nakshatra Gochar 2024
13 ઓક્ટોબર સુધી 3 રાશિઓ માટે ગોલ્ડન પીરિયડ, દરેક કામ થશે સફળ, વધશે આવક