વર્લ્ડકપ

ICC એ વર્લ્ડકપ 2023 માટે સુપર લીગ ક્વોલિફિકેશનની કરી જાહેરાત, જાણો શું છે નિયમ

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)એ વનડે સુપર લીગ શરૂ કરી જે ભારતમાં 2023માઅં યોજાનારા વર્લ્ડ કપની ક્વોલિફાયર છે. તેનો ટાર્ગેટ 50 ઓવરના ફોર્મેટને વધુ યાદગાર બનાવવાનો છે. આઇસીસીએ પ્રેસ રિલીઝમાં કહ્યું હતું કે મેજબાન ભારત અને સુપર લીગમાં ટોપ પર રહેનાર આગામી 7 ટીમો સીધી વર્લ્ડ કપ માટે ક્વોલિફાઇ કરશે. સુપર લીગની શરૂઆત વર્લ્ડ ચેમ્પિયન ઇંગ્લેડ અને આયરલેંડ વચ્ચે સીરીઝ સાથે થશે. બંને દેશો વચ્ચે સાઉથૈમ્પટનમાં 30 જુલાઇના રોજ રમાશે. બાકી કાર્યક્રમ પછી જાહેર કરવામાં આવશે.  

Jul 28, 2020, 01:03 PM IST
World cup craze at Morbi PT1M18S

મોરબીમાં યુવાનોમાં વર્લ્ડકપનો જુવાળ

મોરબીમાં યુવાનોમાં વર્લ્ડકપનો જુવાળ. યુવાનો ખાસ પ્રકારની હેરસ્ટાઇલ કરીને પોતાનો ઉત્સાહ દેખાડી રહ્યા છે.

Jun 23, 2019, 10:15 AM IST

'વિરાટ કોહલી'ને એક્ટ્રેસે ગળે લગાવ્યો તો ફેન્સે કહ્યું- 'તમે તો હાર્દિક પંડ્યાને પકડો...'

પાકિસ્તાન વિરૂદ્ધ તેમણે પોતાની ઇનિંગમાં 65 બોલનો સામનો કરી સાત ચોગ્ગા ફટકાર્યા. મેચ દરમિયાન બોલીવુડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા (Urvashi Rautela) પણ ટીમ ઇન્ડીયાને ચીયરઅપ કરવા પહોંચી. અભિનેત્રી વિરાટ કોહલીના સ્ટેચ્યૂ સાથે ઇંસ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો, જેને લઇને તે ફેન્સનો ટાર્ગેટ બની ગઇ છે.   

Jun 19, 2019, 12:10 PM IST
 Rajkot:  People Hold Special Screening For INDvsPAK World Cup 2019 Match PT2M46S

INDvsPAK મેચ જોવા રાજકોટના ક્રિકેટ રસિકોએ કર્યું શું ખાસ આયોજન, જુઓ વીડિયો

ભારત અને પાકિસ્તાન બે વર્ષ પછી એકબીજા સામે ક્રિકેટના મેદાન પર ટકરાવાનાં છે તેના કારણે ક્રિકેટ ચાહકોમાં ઉત્તેજના છે. જો કે ક્રિકેટ ચાહકોના આ ઉત્સાહ પર પાણી ફરી વળે તેવા સમાચાર બર્મિંગહામથી આવી રહ્યા છે અને તેના કારણે ભારત-પાકિસ્તાન મેચ ના રમાય તેવું પણ બની શકે છે. આઈસીસ ચેમ્પિયન્સ ટ્રોફીની ભારત-પાકિસ્તાન મેચમાં વરસાદ વિલન બની શકે છે.

Jun 16, 2019, 03:45 PM IST
 Rajkot:  People Cheer For INDvsPAK World Cup 2019 Match PT4M4S

જુઓ INDvsPAKની વર્લ્ડ કપ 2019 મેચ માટે રાજકોટના યુવાનોમાં કેવો છે ઉત્સાહ

ભારત અને પાકિસ્તાન બે વર્ષ પછી એકબીજા સામે ક્રિકેટના મેદાન પર ટકરાવાનાં છે તેના કારણે ક્રિકેટ ચાહકોમાં ઉત્તેજના છે. જો કે ક્રિકેટ ચાહકોના આ ઉત્સાહ પર પાણી ફરી વળે તેવા સમાચાર બર્મિંગહામથી આવી રહ્યા છે અને તેના કારણે ભારત-પાકિસ્તાન મેચ ના રમાય તેવું પણ બની શકે છે. આઈસીસ ચેમ્પિયન્સ ટ્રોફીની ભારત-પાકિસ્તાન મેચમાં વરસાદ વિલન બની શકે છે.

Jun 16, 2019, 03:00 PM IST
Vadodra: World Cup 2019, People Cheer For INDvsAus Match PT6M47S

વર્લ્ડ કપ 2019: જુઓ INDvsPAK મેચ માટે વડોદરામાં કેવો છે ઉત્સાહ

ભારત અને પાકિસ્તાન બે વર્ષ પછી એકબીજા સામે ક્રિકેટના મેદાન પર ટકરાવાનાં છે તેના કારણે ક્રિકેટ ચાહકોમાં ઉત્તેજના છે. જો કે ક્રિકેટ ચાહકોના આ ઉત્સાહ પર પાણી ફરી વળે તેવા સમાચાર બર્મિંગહામથી આવી રહ્યા છે અને તેના કારણે ભારત-પાકિસ્તાન મેચ ના રમાય તેવું પણ બની શકે છે. આઈસીસ ચેમ્પિયન્સ ટ્રોફીની ભારત-પાકિસ્તાન મેચમાં વરસાદ વિલન બની શકે છે.

Jun 16, 2019, 01:00 PM IST
 Rajkot:  People Cheer For INDvsAus World Cup 2019 Match PT4M28S

જુઓ INDvsAus ની વર્લ્ડ કપ 2019 મેચ માટે રાજકોટના યુવાનોમાં કેવો છે ઉત્સાહ

આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો.લંડનના કેનિંગ્ટન ઓવલ ગ્રાઉંડ મેચ રમાશે.ભારતે પોતાની પ્રથમ મેચમાં સાઉથ આફ્રિકાને પરાજય આપ્યો છે. તો ઓસ્ટ્રેલિયાએ અત્યાર સુધીની પ્રથમ બે મેચમાં અફઘાનિસ્તાન અને બીજી મેચમાં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ જીત મેળવી છે. એટલે હવે ભારતની ટીમ વિરુદ્ધની મેચમાં ઓસ્ટ્રેલિયા જીત માટે જી-જાન લગાવી દેશે. તેવામાં બંન્ને ટીમો વચ્ચે રોમાંચક જંગ જોવા મળશે.

Jun 9, 2019, 02:15 PM IST
 World Cup 2019: People Cheer For INDvsAus Match PT6M27S

જુઓ INDvsAus ની વર્લ્ડ કપ 2019 મેચ માટે સુરતમાં કેવો છે ઉત્સાહ

આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો.લંડનના કેનિંગ્ટન ઓવલ ગ્રાઉંડ મેચ રમાશે.ભારતે પોતાની પ્રથમ મેચમાં સાઉથ આફ્રિકાને પરાજય આપ્યો છે. તો ઓસ્ટ્રેલિયાએ અત્યાર સુધીની પ્રથમ બે મેચમાં અફઘાનિસ્તાન અને બીજી મેચમાં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ જીત મેળવી છે. એટલે હવે ભારતની ટીમ વિરુદ્ધની મેચમાં ઓસ્ટ્રેલિયા જીત માટે જી-જાન લગાવી દેશે. તેવામાં બંન્ને ટીમો વચ્ચે રોમાંચક જંગ જોવા મળશે.

Jun 9, 2019, 01:30 PM IST
Surat: World Cup 2019, People Cheer For INDvsAus Match PT5M

વર્લ્ડ કપ 2019: જુઓ INDvsAus ની મેચ માટે સુરતમાં કેવો છે ઉત્સાહ

આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો.લંડનના કેનિંગ્ટન ઓવલ ગ્રાઉંડ મેચ રમાશે.ભારતે પોતાની પ્રથમ મેચમાં સાઉથ આફ્રિકાને પરાજય આપ્યો છે. તો ઓસ્ટ્રેલિયાએ અત્યાર સુધીની પ્રથમ બે મેચમાં અફઘાનિસ્તાન અને બીજી મેચમાં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ જીત મેળવી છે. એટલે હવે ભારતની ટીમ વિરુદ્ધની મેચમાં ઓસ્ટ્રેલિયા જીત માટે જી-જાન લગાવી દેશે. તેવામાં બંન્ને ટીમો વચ્ચે રોમાંચક જંગ જોવા મળશે.

Jun 9, 2019, 12:05 PM IST
Vadodra: World Cup 2019, People Cheer For INDvsAus Match PT4M1S

વર્લ્ડ કપ 2019: જુઓ INDvsAus ની મેચ માટે વડોદરામાં કેવો છે ઉત્સાહ

આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો.લંડનના કેનિંગ્ટન ઓવલ ગ્રાઉંડ મેચ રમાશે.ભારતે પોતાની પ્રથમ મેચમાં સાઉથ આફ્રિકાને પરાજય આપ્યો છે. તો ઓસ્ટ્રેલિયાએ અત્યાર સુધીની પ્રથમ બે મેચમાં અફઘાનિસ્તાન અને બીજી મેચમાં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ જીત મેળવી છે. એટલે હવે ભારતની ટીમ વિરુદ્ધની મેચમાં ઓસ્ટ્રેલિયા જીત માટે જી-જાન લગાવી દેશે. તેવામાં બંન્ને ટીમો વચ્ચે રોમાંચક જંગ જોવા મળશે.

Jun 9, 2019, 11:10 AM IST
Vadodra: People Excited For World Cup 2019 PT3M12S

વર્લ્ડ કપ 2019 : વર્લ્ડકપને લઈને વડોદરાવાસીઓમાં અનોખો ઉત્સાહ

આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો.લંડનના કેનિંગ્ટન ઓવલ ગ્રાઉંડ મેચ રમાશે.ભારતે પોતાની પ્રથમ મેચમાં સાઉથ આફ્રિકાને પરાજય આપ્યો છે. તો ઓસ્ટ્રેલિયાએ અત્યાર સુધીની પ્રથમ બે મેચમાં અફઘાનિસ્તાન અને બીજી મેચમાં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ જીત મેળવી છે. એટલે હવે ભારતની ટીમ વિરુદ્ધની મેચમાં ઓસ્ટ્રેલિયા જીત માટે જી-જાન લગાવી દેશે. તેવામાં બંન્ને ટીમો વચ્ચે રોમાંચક જંગ જોવા મળશે.

Jun 9, 2019, 10:20 AM IST
Ahmedabad: People Excited For World Cup 2019 PT5M17S

વર્લ્ડ કપ 2019 : વર્લ્ડકપને લઈને અમદાવાદીઓમાં અનોખો ઉત્સાહ

આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો.લંડનના કેનિંગ્ટન ઓવલ ગ્રાઉંડ મેચ રમાશે.ભારતે પોતાની પ્રથમ મેચમાં સાઉથ આફ્રિકાને પરાજય આપ્યો છે. તો ઓસ્ટ્રેલિયાએ અત્યાર સુધીની પ્રથમ બે મેચમાં અફઘાનિસ્તાન અને બીજી મેચમાં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ જીત મેળવી છે. એટલે હવે ભારતની ટીમ વિરુદ્ધની મેચમાં ઓસ્ટ્રેલિયા જીત માટે જી-જાન લગાવી દેશે. તેવામાં બંન્ને ટીમો વચ્ચે રોમાંચક જંગ જોવા મળશે.

Jun 9, 2019, 10:20 AM IST
Surat Micro Artist World Cup PT4M32S

સુરતના આ ક્રિકેટ પ્રેમીએ પેન્સિલની અણી પર વર્લ્ડકપ કોતર્યો

સુરતમાં એક ક્રિકેટ પ્રેમીએ પોતાના ક્રિકેટ માટેનો પ્રેમ દર્શાવવા અનોખો પ્રયાસ કર્યો તેણે પેન્સિલની અણી પર જ વર્લ્ડકપ કોતરી દીધો, જીહા વિશ્વાસ નહીં આવે પણ આ વાત સાચી છે, ચાલો સુરતના આ ક્રિકેટ પ્રેમીએ કેવી રીતે આ કળાકૃતિને આકાર આપ્યો જાણીએ

Jun 7, 2019, 03:15 PM IST
Surat: Cricket Lover Makes World Cup Trophy on Pencil Lead PT3M47S

જુઓ કેવી રીતે ક્રિકેટપ્રેમીએ પેન્સિલની અણી પર બનાવ્યો દુનિયાનો સૌથી નાનો વર્લ્ડકપ

સુરતમાં મીની આર્ટીસ્ટ તરીકે જાણીતા પવન શર્માએ પેન્સિલની અણી પર વર્લ્ડકપ, બોલ, સટ્મ્પ અને માઇલની કૃતિ બનાવી છે. વર્લ્ડકપની ઉંચાઈ 0.7 એમએમ છે. જ્યારે બીજા વર્લ્કપની ઉંચાઈ બે એએમ છે.

Jun 7, 2019, 12:35 PM IST
Gujarat: People Excited For World Cup 2019 PT13M5S

વર્લ્ડ કપ 2019 : વર્લ્ડકપને લઈને ગુજરાતીઓમાં અનોખો ઉત્સાહ

વર્લ્ડકપનાં સાતમા દિવસે ભારતનો પ્રથમ મુકાબલો દક્ષિણ આફ્રિકા સામે થવા જઈ રહ્યો છે. સાઉથહેમ્પટન ખાતે બંને ટીમો ટકરાશે ત્યારે વર્લ્ડકપમાં ભારતની પ્રથમ મેચને લઈને દેશવાસીઓમાં ભારે ઉત્સાહી છે. શું કહી રહ્યાં છે લોકો જાણીએ.

Jun 5, 2019, 04:55 PM IST
Ahmedabad: People Excited For World Cup 2019 PT5M58S

વર્લ્ડ કપ 2019 : અમદાવાદીઓમાં વર્લ્ડકપને લઈને અનોખો ઉત્સાહ

વર્લ્ડકપનાં સાતમા દિવસે ભારતનો પ્રથમ મુકાબલો દક્ષિણ આફ્રિકા સામે થવા જઈ રહ્યો છે. સાઉથહેમ્પટન ખાતે બંને ટીમો ટકરાશે ત્યારે વર્લ્ડકપમાં ભારતની પ્રથમ મેચને લઈને દેશવાસીઓમાં ભારે ઉત્સાહી છે. શું કહી રહ્યાં છે લોકો જાણીએ.

Jun 5, 2019, 04:45 PM IST
Vadodra: Citizens Excited For World Cup 2019 PT4M13S

વર્લ્ડકપ 2019: વડોદરામાં શું છે માહોલ? જુઓ વીડિયો

વર્લ્ડકપનાં સાતમા દિવસે ભારતનો પ્રથમ મુકાબલો દક્ષિણ આફ્રિકા સામે થવા જઈ રહ્યો છે. સાઉથહેમ્પટન ખાતે બંને ટીમો ટકરાશે ત્યારે વર્લ્ડકપમાં ભારતની પ્રથમ મેચને લઈને દેશવાસીઓમાં ભારે ઉત્સાહી છે. શું કહી રહ્યાં છે લોકો જાણીએ.

Jun 5, 2019, 03:55 PM IST
Surat: Youngsters Excited For World Cup 2019 PT3M38S

વર્લ્ડ કપ 2019 : શું કહે છે સુરતના ક્રિકેટપ્રેમી યુવાનો?

વર્લ્ડકપનાં સાતમા દિવસે ભારતનો પ્રથમ મુકાબલો દક્ષિણ આફ્રિકા સામે થવા જઈ રહ્યો છે. સાઉથહેમ્પટન ખાતે બંને ટીમો ટકરાશે ત્યારે વર્લ્ડકપમાં ભારતની પ્રથમ મેચને લઈને દેશવાસીઓમાં ભારે ઉત્સાહી છે. શું કહી રહ્યાં છે લોકો જાણીએ.

Jun 5, 2019, 03:55 PM IST
Ahmedabad: Family Excited For World Cup 2019 PT3M59S

વર્લ્ડ કપ 2019 : શું કહે છે અમદાવાદનો ક્રિકેટપ્રેમી પરીવાર?

વર્લ્ડકપનાં સાતમા દિવસે ભારતનો પ્રથમ મુકાબલો દક્ષિણ આફ્રિકા સામે થવા જઈ રહ્યો છે. સાઉથહેમ્પટન ખાતે બંને ટીમો ટકરાશે ત્યારે વર્લ્ડકપમાં ભારતની પ્રથમ મેચને લઈને દેશવાસીઓમાં ભારે ઉત્સાહી છે. શું કહી રહ્યાં છે લોકો જાણીએ.

Jun 5, 2019, 03:50 PM IST
Ahmedabad: Cricket Lover Makes World Cup Trophy from Gold PT3M58S

અમદાવાદના ક્રિકેટપ્રેમીએ બનાવી સોનાની વર્લ્ડકપ ટ્રોફી, જુઓ વીડિયો