usa

USA માં કોવૈક્સીનની ક્લીનિકલ ટ્રાયલ કરશે ભારત બાયોટેક, ઇમરજન્સી ઉપયોગની ન મળી મંજૂરી

અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન (FDA) એ તેના ઇમરજન્સી ઉપયોગની વિનંતીને ઠુકરાવી દીધી છે. 
 

Jun 12, 2021, 05:13 PM IST

અમેરિકાનું આ દેશ જોડે કેમ છેલ્લાં 20 વર્ષથી ચાલી રહ્યું છે યુદ્ધ? અત્યાર સુધી થઈ ચૂક્યો છે 145 લાખ કરોડનો ખર્ચ

જુલાઈ સુધી અફઘાનિસ્તાન કરવું પડશે ખાલી, કેમ પરત ફરી રહ્યાં છે અમેરિકાના સૈનિક? અમેરિકાના સૌથી લાંબા યુદ્ધની રોચક કથા જાણવા જેવી છે. અમેરિકા પોતાના ઈતિહાસમાં  અનેક મોટા યુદ્ધ લડિયું છે.પરંતુ સૌથી મોટું યુદ્ધ તેનું અફઘાનિસ્તાન સામે ચાલ્યું છે,પરંતુ હવે ડેડલાઈન નજીક આવતા અફઘાનિસ્તાનમાં મોટા ભાગના સૈનિક અડ્ડા બંધ થઈ રહ્યા છે. 
 

Jun 5, 2021, 12:33 PM IST

જો સ્વસ્થ રહ્યો તો 2024માં રાષ્ટ્રપતિની ચૂંટણી લડીશઃ ડોનાલ્ડ ટ્રમ્પ

રાષ્ટ્રપતિ પદેથી હટ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પની શારીરિક ગતિવિધિમાં અંતર જોવા મળ્યું છે. તેમણે પોતાનું વજન પણ ઘટાડ્યુ છે અને પોતાની પસંદગીની મિઠાઈ પણ છોડી દીધી છે.

May 30, 2021, 10:55 PM IST

શું ધરતી પર આવી ગયા છે એલિયન્સ? VIDEO માં જોવા મળ્યું કે US નેવી વોરશિપને 14 UFOએ ઘેર્યું

બીજા ગ્રહો પરથી આવતા પ્રાણીઓ એટલે કે એલિયન અંગે અત્યાર સુધી તમે ફિલ્મોમાં જોયું હશે, વાર્તાઓ સાંભળી હશે કે પુસ્તકોમાં વાંચ્યું હશે પરંતુ એક એવી ઘટના સામે આવી છે કે ત્યારબાદ હવે એલિયનની વાર્તાઓ સાચી પડતી જોવા મળી રહી છે. બે વર્ષ પહેલાનો પ્રશાંત મહાસાગરમાં રહસ્યમયી UFO નો વીડિયો બહાર પાડ્યો છે. 

May 30, 2021, 06:47 AM IST

કોણ છે Dr. Fauci? Clinton, Bush, Obama, Trump અને Biden અમેરિકાના બધા જ શાસકો લેતા રહ્યાં છે જેમની સલાહ

The American doctor who gets paid more than the president: અમેરિકાની કોરોના વાયરસ ટાસ્ક ફોર્સના મહત્વના સભ્ય ડૉ.એન્થની ફાઉચી અમેરિકી સરકારના સૌથી વધારે પગાર મેળવનારા કર્મચારી છે. તેમને વાર્ષિક 4,17,608 ડોલર એટલે વાર્ષિક 3 કરોડ રૂપિયા મળતા હતા.

May 29, 2021, 12:54 PM IST

Coronavirus આખરે લેબમાં બન્યો કે પ્રાણીમાંથી આવ્યો? જો બાઈડને કહ્યું- 90 દિવસમાં આપો રિપોર્ટ

ચીનનું હવે આવી બન્યું સમજો! દુનિયાભરના દેશોને શક છે કે કોરોના વાયરસની ઉત્પત્તિ ચીનની વુહાન સ્થિત લેબમાં થઈ છે. જો કે ચીન શરૂઆતથી આ વાતને નકારી રહ્યું છે.

May 27, 2021, 12:53 PM IST

રશિયાએ સત્તાવાર રીતે અમેરિકા અને ચેક ગણરાજ્યને 'અમિત્ર દેશો'માં કર્યા સામેલ

મોસ્કોએ કહ્યું કે, ચેક દૂતાવાતને વધુમાં વધુ 19 રશિયનોને કામ પર રાખવાની મંજૂરી છે, અને અમેરિકી દૂતાવાસ એકપણ રશિયન નાગરિકોને કામ પર ન રાખી શકે.

May 15, 2021, 06:09 PM IST

Vaccine લગાવ્યા પછી અહીં વૃદ્ધો કરી રહ્યાં છે પાર્ટનરની શોધ! આવી Love એટ ‘સેકન્ડ’ Sight અને Dating ની મૌસમ

ઝી બ્યૂરો, અમદાવાદઃ એક તરફ દુનિયાભરમાં કોરોનાના મહામારીને કારણે લોકોમાં ડર અને દહેશતનો માહોલ છે. ત્યાં બીજી તરફ મોટી ઉંમરના લોકોને આ વાયરસ ઝડપથી પોતાનો શિકાર બનાવી રહ્યો છે. આ સ્થિતિમાં વડીલોને પહેલાં વેક્સિન આપવામાં આવી રહી છે. ત્યારે વેક્સિન લગાવ્યાં પછી એકલાં રહેતાં વૃદ્ધો હવે પ્રેમની શોધમાં ફરતા હોવાનું સામે આવ્યું. ઘણાં લોકો લાઈફની નવી ઈનિંગ નવા પાર્ટનર સાથે શરૂ કરવાનો વિચાર કરતા હોવાનું જોવા મળ્યું.

May 10, 2021, 06:31 PM IST

કોરોનાના લીધે ભારતની હાલત ડામાડોળ, રશિયા-અમેરિકા અને UK થી આવી મદદની ખેપ

મહારાષ્ટ્રમાં ગત ચોવીસ કલાકમાં 63,309 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. આ આંકડા જણાવે છે કે દેશમાં કોરોનાની સ્થિતિ કેટલી ભયાવહ સ્થિતિ છે. 

May 1, 2021, 06:42 PM IST

Corona થી પીડાતા ભારતને જોઈ Priyanka Chopra એ અમેરિકાના રાષ્ટ્રપતિને કરી દીધો સવાલ, લખ્યું 'મારા દેશની હાલત...'

Priyanka Chopra On Coronavirus: ફિલ્મ અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ ભારતમાં સતત વધી રહેલાં કોરોનાના સંક્રમણ અંગે ચિંતા વ્યક્ત કરી. આ સાથે જ પ્રિયંકા ચોપડાએ અમેરિકાના રાષ્ટ્રપતિ પાસે ભારતને મદદ કરવાની અપીલ કરી.

Apr 27, 2021, 02:48 PM IST

Corona: અમેરિકા પણ મદદ માટે આવ્યું આગળ, ભારતને વેક્સિન માટે આપશે કાચો માલ

બન્ને દેશોના એનએસએ વચ્ચે ફોન પર થયેલી વાતચીત બાદ વાઇટ હાઉસે નિવેદન જારી કર્યુ છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકી એનએસએ જેક સુલિવને ભારતની સાથે એકતા જાહેર કરી છે.

Apr 25, 2021, 11:03 PM IST

THE ROCK ને રાષ્ટ્રપતિ બનાવવા માંગે છે અમેરિકાના લોકો, શું WWE સુપરસ્ટાર બનશે US President

અમેરિકન્સ WWEના રેસલરને આ પોસ્ટ પર જોવા માગે છે. WWEમાં પોતાની રેસલિંગ મોટું નામ મેળવી ચુકેલા થ રોક એક ફેમસ પર્સાનલિટી છે અને દુનિયાના મોટે ભાગના લોકો તેમને ઓળખે છે. ધ રોકએ ફિલ્મ જગતમાં પણ સારૂ એવું કામ કર્યું છે.

Apr 12, 2021, 08:51 AM IST

PHOTOS: લો બોલો...બધુ ખાવા પીવાનું છોડી માત્ર બીયર પીને આ વ્યક્તિએ 18KG વજન ઉતારી નાખ્યું

એક એવા ચોંકાવનારા સમાચાર આવ્યા છે કે જે જાણ્યા બાદ તમારા હોશ ઉડી જશે. 

Apr 6, 2021, 07:15 AM IST

અમેરિકાની રાજધાનીમાં 'Lock Down', પોલીસે હિંસાના ભયથી Capitol Hill ને કર્યું બંધ

અમેરિકાની (America) રાજધાની વોશિંગટનમાં (washington) સુરક્ષાને ધ્યાનમાં રાખી સંસદ વિસ્તારને પોલીસે સાવચેતીના ભાગ રૂપે બંધ કરવામાં આવ્યો છે. અમેરિકન સુરક્ષા નિષ્ણાતોને ડર છે કે અગાઉની જેમ ફરી હિંસા ફેલાય નહીં

Apr 2, 2021, 11:59 PM IST

Gold: દુનિયામાં કયા દેશ પાસે છે કેટલું સોનું? જાણો દરેક દેશ કેમ પોતાની પાસે રાખવા માંગે છે વધારે સોનું

સોનું એક એવું ધાતુ છે જેનું વધાને વધારે ભંડાર દુનિયાનો તમામ દેશ ઈચ્છે છે. સૌથી વધારે સોનાનો ઉપયોગ ભારતમાં સૌથી વધારે થાય છે.પરંતુ ભારત પાસે સૌથી વધારે સોનું નથી.

Mar 28, 2021, 03:22 PM IST

US એ ભારતને આ લિસ્ટમાં કર્યું સામેલ, આયાત પર લગાવ્યો મોટો પ્રતિબંધ

અમેરિકાએ નોટિફાય કર્યું છે કે, ભારતને આફ્રિકી સ્વાઈન ફીવરથી પ્રભાવિત દેશોની લીસ્ટમાં સામેલ કરવામાં આવ્યું છે. આ સાથે જ હવે દેશમાંથી પોર્ક અને પોર્ક ઉત્પાદનોની આયાત પર પ્રતિબંધ લગાવ્યો છે

Mar 26, 2021, 06:40 PM IST

અમેરિકાના કોલોરાડોમાં અંધાધૂંધ ફાયરિંગ, પોલીસકર્મી સહિત અનેક લોકોના મોત

અમેરિકા (America) ના કોલોરાડોના બોલ્ડર શહેરમાં એક અજાણ્યા હુમલાખોર દ્વારા થયેલા અંધાધૂંધ ફાયરિંગમાં એક પોલીસ અધિકારી સહિત અનેક લોકોના મોત થયા છે. 

Mar 23, 2021, 08:03 AM IST

WORLD’S BIGGEST TRAFFIC JAM: જાણો અમેરિકા, રશિયા જેવા દેશમાં લોકોએ કેમ લગાવી 100થી 200 કિલોમીટરની કતારો?

અમે આપની સમક્ષ વિશ્વના ઇતિહાસમાં નોંધાયેલા સૌથી મોટા 6 ટ્રાફિક જામની વાત કરીશું  જેમાં ઘણા લોકો 12 કલાક તો ઘણાએ 12 દિવસ સુધી ટ્રાફિકમાં વિતાવ્યા હતા. આ ટ્રાફિક જામ પાછળ મુખ્ય કારણ ઘણીવાર હવામાન રહેલું છે.

Mar 21, 2021, 11:03 AM IST

America ના રક્ષામંત્રી લૉયડ ઓસ્ટિને વિદેશ મંત્રી જયશંકર સાથે કરી મુલાકાત, આ મુદ્દે થઈ વાતચીત

એસ જયશંકરે કહ્યુ કે, આ દરમિયાન વૈશ્વિક રણનીતિક સ્થિતિ પર વ્યાપક વાતચીત થઈ. અમે રણીતિક ભાગીદારી વધારવાને લઈને તેમની સાથે કામ કરવા તત્પર છીએ. 
 

Mar 20, 2021, 05:31 PM IST

India US Delegation Level Talks: ભારત અને અમેરિકા વચ્ચે વધશે મિલિટરી ટૂ મિલિટરી એન્ગેજમેન્ટ, બન્ને દેશો વચ્ચે ઘણી સમજુતિ થઈ

સંયુક્ત નિવેદન જારી કરતા રાજનાથ સિંહે કહ્યુ, 'મને તે કહેતા ખુશી થઈ રહી છે કે રક્ષા મંત્રી ઑસ્ટિન અને તેમના પ્રતિનિધિમંડળની સાથે અમારી વ્યાપક અને ઉપયોગી વાતચીત થઈ.

Mar 20, 2021, 04:24 PM IST