Vastu for Money: વાસ્તુ શાસ્ત્ર અનુસાર વ્યક્તિની કેટલીક ભુલ ધન હાનિનું કારણ બની શકે છે. આ ભુલ કે ખરાબ આદતો વ્યક્તિની આર્થિક ઉન્નતિમાં બાધા બને છે. તેથી વ્યક્તિએ આ આદતોને છોડી દેવી જોઈએ.
Vastu Tips For Store Room: આપણા ઘરની દરેક જગ્યા આપણા જીવનને પ્રભાવિત કરે છે. તેમાંથી એક સ્ટોર રુમ પણ છે. સ્ટોર રુમમાં વસ્તુઓ સાચવવામાં આવે છે પરંતુ તેના કેટલાક દોષને ઈગ્નોર કરવાથી ઘરમાં ધન હાનિ અને નકારાત્મકતા વધે છે. આજે તમને સ્ટોર રુમના આવા જ કેટલાક દોષ વિશે જણાવીએ.
Habits that will Make You Poor: વાસ્તુશાસ્ત્રમાં સકારાત્મક ઉર્જા અને નકારાત્મક ઉર્જા વિશે જણાવેલું છે આ બંને ઉર્જા આપણા જીવન પર પ્રભાવ પાડે છે. કેટલી કેવી વસ્તુઓ અને આદતો હોય છે જે જીવનમાં નકારાત્મકતા વધારે છે અને સુખ શાંતિને અસર કરે છે. આવી આદતો આર્થિક સમસ્યા વધારે છે. આજે તમને આવી જ કેટલીક ભૂલ વિશે જણાવીએ જેનાથી માતા લક્ષ્મી પણ અપ્રસન્ન થાય છે. આ ભૂલ કરનારના ઘરમાં દરિદ્રતા વધે છે.
3 Major Vastu Dosh: વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં રહેલી 3 વસ્તુઓ એવો ભયંકર વાસ્તુ દોષ ઊભો કરે છે કે જેનો કોઈ તોડ નથી. આ 3 વસ્તુઓની નકારાત્મક ઊર્જા એટલી વધારે હોય છે કે તે આખા પરિવારને કંગાળ કરી નાખે છે. તો ચાલો તમને જણાવીએ કઈ 3 વસ્તુઓ ઘર માટે અશુભ છે?
Vastu Tips: વાસ્તુશાસ્ત્રમાં એવી કેટલીક વસ્તુઓ વિશે જણાવવામાં આવ્યું છે જેને રાખવામાં પણ ભૂલ થઈ જાય તો વ્યક્તિનું જીવન બરબાદ થઈ જાય છે. આ વસ્તુઓને હંમેશા ધ્યાનપૂર્વક રાખવી જોઈએ જો તેને સંભાળીને રાખવામાં ન આવે તો જીવનમાં મુશ્કેલી વધી જાય છે. આ વસ્તુઓ પૂજાપાઠ સંબંધિત છે અને તેને અજાણતા પણ જમીન પર મૂકવાની ભૂલ ન કરવી.
Vastu Upay: અંક જ્યોતિષના મતે અલગ અલગ નંબરોનું અલગ અલગ મહત્વ હોય છે. એવામાં જો યોગ્ય સમય પર યોગ્ય અંક વિશે તમને જ્ઞાન થઈ જાય તો સમજી લો કે સફળતા તમારા કદમ ચૂમશે. તેના સિવાય ના તો ક્યારે ઘરમાં કંકાશ થશે અને ના તો ઘરમાં ક્યારેય ધનની કમી વર્તાશે.
Vastu Tips: ઘરમાં રસોડું, મંદિર અને બેડરુમ સંબંધિત કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી છે. ખાસ તો બેડરુમ સંબંધિત દોષનું. જો બેડરુમમાં વાસ્તુ દોષ હોય તો દાંપત્યજીવન બરબાદ પણ થઈ જાય છે. ખબર પણ પડતી નથી કે સમસ્યા શું થાય છે. આવું થવાનું કારણ બેડરુમમાં વાસ્તુ દોષ હોય શકે છે. આજે તમને આવા જ ભયંકર વાસ્તુ દોષ વિશે જણાવીએ.
Vastu Tips: જો તમે આર્થિક રીતે સદ્ધર બનવા માટે અનેક પ્રયત્ન કરી રહ્યા છો પરંતુ તમારા બધા પ્રયત્નો નિષ્ફળ થઈ રહ્યા છે અથવા ઘરમાં પૈસા નથી વધતા તો તેના માટે કેટલીક ભૂલો જવાબદાર હોઈ શકે છે. ઘરમાં રહેતા લોકોની આ ભુલો વાસ્તુ દોષનું પણ કારણ બને છે.
Vastu Dosh Upay: જો ઘરમાં વાસ્તુ દોષ હોય તો વ્યક્તિની પ્રગતિ, ધન અને સફળતા પર નકારાત્મક અસર થવા લાગે છે. જો કે, વાસ્તુશાસ્ત્રમાં આ ખામીઓને દૂર કરવા માટે ખૂબ જ સરળ અને નાના ઉપાયો જણાવવામાં આવ્યા છે.
Purse Color Astrology: કયા રંગનું પાકીટ તમારા માટે લકી છે? જાણો તમારી રાશિ પ્રમાણે તમારા પર્સ કે વોલેટનો રંગ, જે તમને પ્રગતિ તરફ દોરી જશે.